આખા અડદ ની કઢી

Charmi Tank @cook_20641216
આખા અડદ ની કઢી
રાંધવાની સૂચનાઓ
- 1
આખા અડદ ની કઢી
4 કલાક પલાળેલા આખા અડદ
ખાટીછાસ, ચણા નો લોટ,આદુ લસણ મરચા ની પેસ્ટ,લીમડો, રાઈ,જીરું,લવિંગ, લાલ સૂકું મરચું. - 2
2ચમચી તેલ મા રાઈ, જીરું, લાલ સૂકું મરચું,લવિંગ,હિંગ નો વઘાર કરવો તેમાં મીઠો લીમડો આદુ લસણ મરચા ની પેસ્ટ ઉમેરી પલાળેલા આખા અડદ નાખવા છાસ નો અંદર ચણા ના લોટ ની આટી દહીં બ્લેન્ડ કરી વઘાર મા ઉમેરી દેવું. ધીમા તાપે 30 મિનિટ પકવું. ખાટી મીઠી ખાવી હોય તો ખાંડ પણ ઉમેરી શકીએ છીએ.
ગરમ ગરમ રોટલી સાથે ખૂબ સ્વાદિષ્ટ લાગે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
દમ આલુ (Dum Aloo Recipe In Gujarati)
#GA4#Week6આજે મેં દમ આલુ બનાવ્યું છે, આ મેં મારી મમ્મી જે રીતે બનાવતી એ રીત થી બનાવ્યું છે જે મને બવ જ ભાવે છે. charmi jobanputra -
આખા અડદ ની કઢી (Whole Urad Kadhi Recipe In Gujarati)
#AM1 આખા અડદ ની કઢી કાઠિયાવાડ અને સૌરાષ્ટ્રમાં વધુ જોવા મળે છે. ત્યાં આખા અડદ ની કઢી ને ખાટા અડદ તરીકે પણ ઓળખવામાં આવે છે. આખા અડદ અને ખાટી છાશનો ઉપયોગ કરીને બનાવવામાં આવતી આ કઢી ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. શિયાળાની સિઝનમાં આ કઢી ખાવાની વધુ મજા આવે છે. બાજરાના રોટલા, લસણની ચટણી અને છાશની સાથે આ કઢી ખુબ ટેસ્ટી લાગે છે. Asmita Rupani -
દમ આલુ(Dum Aloo Recipe in Gujarati)
#GA4 #Week6 આજે મેં દમ આલુ બનાવ્યું છે, આ મેં મારી મમ્મી જે રીતે બનાવતી એ રીત થી બનાવ્યું છે જે મને બવ જ ભાવે છે. charmi jobanputra -
લસૂની બાજરા કઢી (Lasuni Bajra Kadhi Recipe In Gujarati)
#cooksnapofthedayમિત્રો આ કઢી એટલે ખાસ છે કે તે બેસન માંથી નથી બનાવી. શિયાળા મા મળતું અણમોલ લીલું લસણ અને આરોગ્યવર્ધક એવા બાજરા ના લોટ માંથી બનાવેલી હોવાથી ખૂબ જ સારી છે આપણી હેલ્થ માટે... વડી બાળકો કે કોઈ ને જરા ભી ખ્યાલ નઈ આવે કે તમે બાજરા ની કઢી બનાવી છે.... ખૂબ જ સરસ બની... મેં પહેલી વાર બનાવી.. મસ્ત બની.. તમે પણ ટ્રાય કરી જોજો.. જરૂર થી સહુ ને ભાવશે.. 😊👍🏻 Noopur Alok Vaishnav -
કઢી ગાઠીયા નું શાક(Kadhi gathiya nu shak recipe in gujarati)
#સુપરશેફ1#પોસ્ટ2#માઇઇબુક#પોસ્ટ22આ એક કાઠિયાવાડી શાક છે જે વર્ષો થી મારા ઘરે બનાવવા માં આવે છે. આ શાક બનાવવું ખૂબ જ સરળ છે તેમજ સ્વાદિષ્ટ તો ખરું જ. આ શાક ને બાજરા ના રોટલા, રોટલી કે ભાખરી સાથે લઈ શકો. Shraddha Patel -
કોઠા ની ચટણી
#તીખી મને નાનપણ થી જ કોઠું ખૂબ જ ભાવે છે....પણ આ કોઠા મા જે ગર હોય એની મેં ખૂબ જ સ્વાદિષ્ટ ચટણી બનાવી મારા વરજી ને ખવડાવી અને એ ખૂબ જ ખુશ થઈ ગયા.... Binaka Nayak Bhojak -
ગુજરાતી મીઠી કઢી (Gujarati Mithi Kadhi Recipe In Gujarati)
#AM1હંમેશા દાળ ખાઈ ને કંટાળી ગયા હોઈએ તો વિક માં ચેન્જ માટે બેસ્ટ છે અને ઓછા સમય માં બની જતી આ કઢી ને પુલાવ સાથે ખાવાની બહુ જ મજા આવે છે. Maitry shah -
ડુબકી કઢી (Dubki kadhi recipe in Gujarati)
ડુબકી કઢી છત્તીસગઢમાં બનતી એક કઢી નો પ્રકાર છે. આ કઢી માં અડદની દાળની વડી ઓ મૂકવામાં આવે છે. અડદની દાળને પલાળીને વાટીને એમાં થી વડી ઓ બનાવવામાં આવે છે. આ એક ખૂબ જ ઝડપથી બની જતી અને સ્વાદિષ્ટ રેસીપી છે જે ભાત સાથે ખાવાની ખૂબ મજા પડે છે.#CRC#cookpadindia#cookpad_gu spicequeen -
-
અડદ ની દાળ ને જ્વાર નો રોટલો
#Comfort#healthyfood#earthymenuઆ વાનગી ઘી ને લસણ માં બનાવાય છે જેથી તે ખુબજ સ્વાદિષ્ટ લાગે છે. Leena Mehta -
લીલી ડુંગળીની કઢી(Lili dungli ni kadhi recipe in Gujarati)
#GA4#Week11#SpringOnionઆમ તો આપને રેગ્યુલર કઢી બનાવતા જ હોય છે પણ કોઈ વાર થોડા વેરિએશન પણ સરસ લાગે છે. તો આજે મેં લીલી ડુંગળી ની કઢી બનાવી છે.સાથે બનાવી લો બાજરી ના રોટલા, જામફળ ની ચટણી ,લીલા મરચા એટલે કાઠ્યાવાડી ઝાયકો પડી જાય. Vijyeta Gohil -
ટામેટાં ની કઢી
#મધરઆ રેસિપી મારી મમ્મી શિયાળા મા ખાસ બનાવતી. આની સાથે મરી નાખેલી મિક્સ દાળ ચોખા ની ખીચડી બનાવતી. ઠંડી માં ગરમ ગરમ ખીચડી કઢી ખાવાની મજા આવતી. આ કઢી સ્વાદિષ્ટ લાગે છે. લીલાં મસાલા નો સ્વાદ ખુબ જ સારો લાગે છે. Disha Prashant Chavda -
અડદ ની કઢી (Urad Kadhi Recipe In Gujarati)
#ROK#MBR2#week2#cookpadgujarati#cookpad આખા અડદ ની કઢી કાઠિયાવાડ અને સૌરાષ્ટ્રમાં વધુ જોવા મળે છે. ત્યાં આખા અડદ ની કઢી ને ખાટા અડદ તરીકે પણ ઓળખવામાં આવે છે. આખા અડદ અને ખાટી છાશનો ઉપયોગ કરીને બનાવવામાં આવતી આ કઢી ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. શિયાળાની સિઝનમાં આ કઢી ખાવાની વધુ મજા આવે છે. બાજરાના રોટલા, લસણની ચટણી અને છાશની સાથે આ કઢી ખુબ ટેસ્ટી લાગે છે. Asmita Rupani -
અડદ દાળ(adad dal recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ -૨૯ફ્રેન્ડસ, આજે શનિવાર હોવાથી અમારા ઘરમાં અડદ ની દાળ અને બાજરાના રોટલા બનાવ્યા છે....ને સાથે ચટણી,અથાણાં,પાપડ,છાશ ને સલાડ તો હોય જ...👍 Bhakti Adhiya -
મસાલા ખીચડી અને કઢી
#જૂનસ્ટાર#જોડીકઢી ખીચડી એકદમ સાત્વિક અને હલકું ભોજન સાથે સ્વાદિષ્ટ પણ ખરું. ગમે તેટલા વ્યંજનો ખાઈએ પણ ક્યારેક ખીચડી કઢી યાદ આવે. અને ધરાઈ ને ખાઈએ પણ ખરા. Disha Prashant Chavda -
-
બૂંદી કઢી
#ઇબુક#day14 આં વાનગી રાઈસ સાથે કે ખીચડી સાથે ખૂબ જ સરસ લાગે છે સાદી કઢી બહુ બનતી હોય છે આજે આપણે બૂંદી કઢી બનાવીશું. Varsha Karia I M Crazy About Cooking -
ઇડલી સાંભાર 🤤 (idli sambhar recipe in Gujarati)
#માઇઇબુક જ્યારે પણ ભાઈ ને સરપ્રાઈઝ દેવાની વાત આવે ત્યારે અચૂક વિચાર ઇડલી સાંભાર નો આવે . 🥰તો આજે સ્પેશિયલ સરપ્રાઈઝ ભાઈ માટે સાથે સાથે મને પણ બહુ જ ભાવે 😉 Charmi Tank -
-
-
-
અડદ દાળ(adad dal recipe in gujarati)
#સુપરશેફ4#દાળ/રાઈસમારા મમી આ રીતે દાળ બનાવતા ખુબ ટેસ્ટી બનતી મેં પણ a રીતે બનાવી મસ્ત બની Devika Ck Devika -
અડદ ની દાળ (Urad Dal Recipe In Gujarati)
ખૂબ જ સ્વાદિષ્ટ અને ન્યુટ્રીશન થી ભરપુર એવી અડદ ની દાળ અમારા ઘરે શનિવારે અચૂક બનાવામાં આવે છે...બાજરી ના રોટલા અને ગોળ સાથે ખૂબ સ્વાદ લાગે છે...#EB#week10#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
દાલ બાટી
#જોડીદાલ બાટી એ પ્રખ્યાત રાજસ્થાની વાનગી છે. જે રાજસ્થાન બહાર પણ એટલી જ પ્રખ્યાત છે. આ વાનગી ખૂબ જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક છે. Deepa Rupani -
કઢી પકોડા (Curry Pakoda recipe in gujarati)
#નોર્થ આજે મેં પંજાબ ની ફેમસ ડિશ કઢી પકોડા બનાવી છે ... ખૂબ જ ટેસ્ટી બની છે Suchita Kamdar -
રાજસ્થાની કઢી (Rajasthani Kadhi Recipe In Gujarati)
#RC1#cookpadgujarati#cookpadindiaYellow 💛 Recipe!કઢી ઘણા બધા પ્રકાર ની હોય છે. ગુજરાતી મીઠું કઢી, ખટ્ટી કઢી, સિંધી, રાજસ્થાની, વગેરે.મારવડી અથવા રાજસ્થાની કઢી એ રાજસ્થાન ની સ્પેશિયલ વાનગી માંથી એક છે. આજે મે પહેલી વાર આ રેસિપી બનાવી છે. મારા ઘર મા બધા ને બહુજ ભાવિ અને બધા e ખુબજ વખાણ કર્યા. તો આજે હું આ રેસિપી તમારી સાથે શેર કરવા માંગુ છું. Mitali Chavda (Mitali Darshan Vala) -
કાળી અડદ અને ચણા ની દાળ
#દાળકઢીહેલ્લો.. ફ્રેંડસ.આજે શનિવાર હોવાથી મેં અડદની દાળ અને ચણા ની બે મિક્સ દાળ બનાવી છે.આ દાળ બધા જ બનાવતા હોઈ છે.દાળ સાથે રોટલો, રોટલી કે ભાત સાથે સર્વ કરી શકાય છે.અડદ ની દાળ માં ખૂબ જ ગુણકારી પ્રોટીન મળે છે . અને ઘી જેટલી જ શક્તિ આ દાળ માં હોઈ છે. શરીર માટે ખૂબ જ પોષણ યુકત છે અડદ ની દાળ. તો ચાલો જોઈ એ રેસીપી.. Krishna Kholiya -
અડદ ની દાળ (Urad Dal Recipe In Gujarati)
શિયાળા માં ગરમ ગરમ અને લસણ વાડી અડદ ની દાળ અને રોટલા ખાવા ની ખૂબ મજા આવે છે. Niyati Mehta -
અડદ ની કઢી (Adad Kadhi Recipe in Gujarati)
#AM1 કાઠિયાવાડ માં શનિવારે ખાટા અડદ ,અડદ દાળ કે કાળી દાળ કંઈ પણ અડદ માંથી બનાવાય છે. તો મેં પણ આજે ખાટા અડદ ની કઢી બનાવેલ છે જે બાજરી ના રોટલા સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Bansi Kotecha -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13123864
ટિપ્પણીઓ