આચારી ભરેલા ભીંડા નું શાક

#goldenapron
#post-16
જો તમે નોર્મલ ભરેલા ભીંડા નું શાક ખાઈને કંટાળ્યા હોય તો આચારી ભરેલા ભીંડા નું શાક એક વખત ટ્રાય કરજો ખૂબ જ સ્વાદિષ્ટ વ્યંજન છે આજે આપણે આચરી ભરેલા ભીંડા નું શાક બનાવીશું. ખૂબ જ સ્વાદિષ્ટ છે અને ફટાફટ પણ બની જાય છે
આચારી ભરેલા ભીંડા નું શાક
#goldenapron
#post-16
જો તમે નોર્મલ ભરેલા ભીંડા નું શાક ખાઈને કંટાળ્યા હોય તો આચારી ભરેલા ભીંડા નું શાક એક વખત ટ્રાય કરજો ખૂબ જ સ્વાદિષ્ટ વ્યંજન છે આજે આપણે આચરી ભરેલા ભીંડા નું શાક બનાવીશું. ખૂબ જ સ્વાદિષ્ટ છે અને ફટાફટ પણ બની જાય છે
રાંધવાની સૂચનાઓ
- 1
બે ટેબલસ્પૂન ઓઇલ લેવાનું એક કડાઈમાં અને પછી તેમાં ૧ વાટકી બેસન નાખી શેકવાનું બેસનને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકવું અને પછી તેમાં મીઠું હળદર લાલ મરચું અને એક ચમચી લીંબુનો રસ ઉમેરી બરાબર મિક્સ કરી લેવું
- 2
હવે બધો મસાલો ભેગો કરી લેવો એટલે કે,એક ચમચી હળદર, ત્રણ ચમચી ધાણાજીરું, 2 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી મીઠું, 2 ટેબલસ્પૂન સીંગદાણાનો ભૂકો, 1 ચમચી આદુની પેસ્ટ, એક લીંબુનો રસ, એક વાટકી શેકેલું બેસણ, 3 લીલા મરચાં ઝીણા સમારેલા,1 ડુંગળી ઝીણી સમારેલી, 3 ટેબલસ્પૂન અચાર મસાલો, બે ચમચી તેલ આ બધું બરોબર મિક્સ કરી લેવાનું અને ભીંડાને ધોઈને લાંબા ચીરા પાડી સમારવાના. પછી તેમાં મસાલો ભરી દેવાનો. ડુંગળીને પણ એકસરખા ચીરા કરવાના અને પછી તેમાં મસાલો ભરી દેવાનો
- 3
હવે કડાઈમાં ત્રણ ટેબલસ્પૂન જેટલું ઓઇલ ગરમ કરવા મૂકો. હવે તેમા ભરેલા ભીંડા અને ડુંગળી મુકી ઢાકણ લગાડી ધીમા તાપે ચડવા દો
- 4
કડાઈને એક જૂના તવાની ઉપર મૂકી પછી ભીંડા ને ધીમા તાપે ચડવા દો. 15-20 મિનિટ માં ભીંડા અને ડુંગળી ચઢી જાય એટલે તેને એક બાઉલમાં સર્વ કરી લો ઉપરથી લીલા ધાણાથી ગાર્નિશ કરો આ રીતે બનાવેલા અચારી ભરેલા ભીંડા નું શાક ખૂબ જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગે છે એક વખત જરૂર ટ્રાય કરો
- 5
રોટલી અથાણા અને ડુંગળી સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ભરેલા ભીંડા નું શાક (Bharela Bhinda Shak Recipe In Gujarati)
#EB ભરેલા ભીંડા નું શાક ખાવા માં સ્વાદિષ્ટ લાગે છે. Archana Parmar -
ભીંડા બટેટાનું શાક
ભીંડા નું શાક તો બહુ ખાધું હવે ટેસ્ટ ટ્રાય કરો ભીંડા બટાટા નું ચટાકેદાર શાક.. Mayuri Unadkat -
ભરેલા ભીંડાનું શાક
#લીલીપીળીબધા શાકભાજીમાં ભીંડા એ મારું પ્રિય શાક છે. આજે આપણે ભરેલા ભીંડાનું શાક ભર્યા વગર બનાવીશું. સવાર-સવારમાં જોબ પર જવાનું હોય ટીફીન તૈયાર કરવાના હોય તો ભીંડા ભરવાનો સમય ઘણીવાર નથી મળતો. આ શાક ભર્યા વગર બનાવીશું તો પણ ભરેલા જેટલું જ સ્વાદિષ્ટ બનશે. Nigam Thakkar Recipes -
કાઠિયાવાડી ભરેલા ભીંડા નું શાક
ભીંડા આમ તો સૌનું ભાવતું શાક છે. તે વારે વારે દરેક ના ઘરે બનતુજ હોય છે.બાળકોનું તો આ ખુબજ પ્રિય શાક છે. આજે આપને ભીંડા નું શાક બનાવના છીએ પણ કાઠીયાવાડી રીતે. તે બનવા માં સહેલું છે. સ્વાદ માં ખુબજ સ્વાદિષ્ટ છે.#ઇબુક Sneha Shah -
મસાલા ભરેલા ભીંડા
#SSM.આજે મેં મસાલા ભીંડા બનાવ્યા છે અત્યારની જનરેશન ને ભીંડા બહુ જ ભાવે છે પણ સાદા વઘારીને ઓછા મસાલાવાળા પણ કેરીની સિઝનમાં સમરમાં રદ સાથે અને કેરી સાથે મસાલા ભરેલા ભીંડા બહુ ટેસ્ટી લાગે છે આજે મેં ટેસ્ટી મસાલા ભીંડા બનાવ્યા છે Jyoti Shah -
ભરેલા ભીંડા નું શાક (Bharela Bhinda Shak Recipe In Gujarati)
#EB#Week1કેરી ના રસ સાથે મારી ઘરે ભરેલા ભીંડા ઘણી વખત બને છે. રસ સાથે ખાવા ની બહુ મઝા આવે છે.આમ તો હું ભરેલા રીંગણ, બટાકા, ડુંગળી નું પણ બનાવું છું તેમજ ભરેલા પરવળ પણ બહુ જ સરસ લાગે છે. Arpita Shah -
ભીંડા નું શાક (ladies finger shak recipe in gujarati)
#goldenapron3 #week15 #Bhindiભીંડા નું શાક એના બાળકોને ખૂબ જ ભાવે છે. Ekta Pinkesh Patel -
ભરેલા ભીંડા નુ શાક
#ઇબુક #day15 ભરેલા શાક મા ભીંડો એ સૌથી મજેદાર શાક કહી શકાય.આં શાક ખૂબ સ્વાદિષ્ટ અને લેહજત દાર લાગે છે. Varsha Karia I M Crazy About Cooking -
આચારી છોલે ભટુરે
જ્યારે લંચ ની વાત થાય ત્યારે એક વખત તો છોલે ભટુરે નો વિચાર જ આવે છે અને એમાં પણ છોલે ભટુરે આચારી હોય તો ટેસ્ટમાં ખૂબ જ વધારો થાય.#goldenapron#post8 Devi Amlani -
ભીંડા નું શાક (Bhinda Shak Recipe In Gujarati)
#AM3ભીંડા નું શાક બનાવવા માટે ભીંડા,કેપ્સીકમ ,ટામેટા અને ડુંગળી નો ઉપયોગ કરેલો છે. આ શાક દાળ-ભાત અથવા તો રોટલી કે પરાઠા સાથે સરસ લાગે છે. Priti Shah -
સરગવા બટાકા નું શાક
#જૈન#goldenapron#post-15સરગવા બટાકા નું શાક ટામેટા ની ગ્રેવી માં આપણે આજે બનાવીશું ખૂબ જ સરળ છે અને દસ જ મિનિટમાં તૈયાર થઈ જાય છે ડુંગળી લસણ વગર પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ શાક ભાત કે રોટલી બંને જોડે ખાઈ શકાય છે ખૂબ જ ટેસ્ટી લાગે છે Bhumi Premlani -
ભરેલા ભીંડા નું શાક (Bharela Bhinda Shak Recipe In Gujarati)
#EB#week1 આ શાક ખુબ સ્વાદિષ્ટ બને છે.ભીંડા ને ધણી રીતે રાંધી શકાય છે .મે અહીંયા ભરેલા ભીંડા બનાવ્યા છે. Varsha Dave -
ભીંડા બટાકા નું શાક ( Ladies finger potato subji Recipe in guja
#CookpadIndia#RB4#Week4મોટાભાગે ભીંડા નું શાક બાળકો નું ફેવરીટ શાક હોય છે . ભીંડા નું શાક અલગ અલગ પ્રકાર નું બનતું હોય છે. ભરેલા ભીંડા , પંજાબી ભીંડી, કાજુ ભીંડા , કુરકુરી ભીંડી. અહી મેં ભીંડા બટાકા નું શાક બનાવ્યું છે. જે સ્વાદ માં ખુબજ ટેસ્ટી લાગે છે. Parul Patel -
-
ભરેલા ભીંડા નું શાક (Stuffed Bhinda Shak Recipe in Gujarati)
ખૂબ જ ઝડપથી બનતું સ્વાદિષ્ટ શાક! Nidhi Kunvrani -
ભરેલા ચણાના લોટથી દહીં ભીંડા નું શાક (stuffed bhindi recipe in Gujarati)
#મોમમારી મમ્મીનો ફેવરિટ ભીંડા નું શાક અને તેમાં પણ ચણાના લોટથી ભરીને બનાવીએ ગઈ સાથે ત્યાં તો બહુ જ ફેવરિટ તમારા મમ્મી માટે મેં ચણાના લોટથી ભરેલ ભીંડાનું શાક બનાવ્યું છે. Pinky Jain -
-
આચારી મિક્સ સબ્જી (Aachari Mix Sabji Recipe In Gujarati)
આજે આપણે બનાવીશું આચારી રીંગણ, બટાકા અને ટામેટાં ની મિક્સ સબ્જી.જે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. અને ફટાફટ બની જાય છે તો ચાલો આજ ની રેસીપી શરૂ કરીએ. Nayana Pandya -
-
ભરેલા ભીંડા નું શાક (Bharela Bhinda Shak Recipe In Gujarati)
#EB#WEEK1અહીં મેં ભરેલા ભીંડા નું શાક બનાવ્યું છે જેમાં મેં ચણાનો શેકેલો લોટ શીંગ દાણા અને તલ તેમજ કોપરાના છીણમાં ઉપયોગ કર્યો છે આ ભરેલું શાક ખૂબ જ ટેસ્ટી લાગે છે તેને રોટલી કે ભાખરી સાથે ખાઈ શકાય છે Ankita Solanki -
ભીંડા બટાકા નું શાક (Bhinda Bataka Shak Recipe In Gujarati)
અમારા ઘરમાં જયારે મગ બને ત્યારે સાથે ભીંડા નું શાક જ હોય.ભીંડા નું શાક બધા ને બહુ જ ભાવે. તો આજે મેં ભીંડા બટાકા નું શાક બનાવ્યું. Sonal Modha -
મસાલા ભીંડી (Masala Bhindi Recipe In Gujarati)
ભીંડા નું શાક ઘણી અલગ અલગ રીતે બનાવી શકાય. ભીંડાને તળીને, સાદા વઘારીને કે પછી દહીં સાથે પણ એનું શાક બનાવી શકાય.મસાલા ભીંડી માં કાંદા, ટામેટા અને બધા મસાલા વાપરીને ભીંડા નું શાક બનાવવામાં આવે છે જે રોજબરોજ બનતા સાદા ભીંડા ના શાક કરતા ઘણું અલગ અને સ્વાદિષ્ટ બને છે.#EB#cookpadindia#cookpad_gu spicequeen -
ભીંડા નું શાક (Bhinda Shak Recipe In Gujarati)
#EB#cookpadgujarati#cookpadindiaઆમ તો ભીંડા નું શાક અલગ અલગ રીતે દરેક ઘરમાં બનતું હોય છેમેં આજે સિમ્પલ ભીંડા નું શાક બનાવ્યું છેKarari bhindi ભીંડા ની ચિપ્સ ભરેલા ભીંડા નું શાક ભીંડા ની કઢી આ બધા શાક મને ખૂબ ભાવે છેમારી નાની daughter ને ભીંડાનું સિમ્પલ શાક ખૂબ પસંદ છે Rachana Shah -
ફણગાવેલા મગ નું રાયતું
#Godenapron#Post-2#હેલ્થીપ્રોટિનથી ભરપૂર એવા ફણગાવેલા મગ નો રાયતું ખુબ જ સ્વાદિષ્ટ બને છે એક વખત જરૂરથી ટ્રાય કરજો Bhumi Premlani -
ભરેલા કરેલા નું શાક (Stuffed Bitter gourd Curry recipe in Guj.)
#SRJ#cookpadgujarati#cookpadindia#cookpad સામાન્ય રીતે કારેલા નું શાક બધા જ લોકો પસંદ નથી કરતા હોતા. પરંતુ જો કારેલામાં મસાલેદાર સ્ટફિંગ ભરીને તેનું ભરેલું શાક બનાવવામાં આવે તો તે ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. આ શાક ગ્રેવી વાળું અને ગ્રેવી વગરનું એમ બંને રીતે બનાવી શકાય છે પરંતુ મેં આજે ગ્રેવી વગરનું ડ્રાય શાક બનાવ્યું છે. આ શાક માટે સીંગદાણાનો ભૂકો અને ચણાના લોટમાં મસાલા ઉમેરી ખટાશ ગળાશ વાળુ એક સ્ટફિંગ તૈયાર કરવામાં આવે છે. આ સ્ટફિંગને કારેલામાં ભરી એક ખૂબ જ સ્વાદિષ્ટ ભરેલા કારેલાનું શાક બનાવવામાં આવે છે. Asmita Rupani -
ભીંડા નું શાક (Bhinda Shak Recipe In Gujarati)
ભીંડાનું શાક#EB Week 1ભીંડા ચીકાશ વાળા હોવાથી ઘણા લોકોને એનું શાક ભાવતું નથી. ભીંડાને જો સરસ ફ્રાય કરી ક્રિસ્પી શાક બનાવવામાં આવે તો બહુ સરસ લાગે છે. Jyoti Joshi -
ભરેલા ભીંડા નું ભરેલું શાક (Bharela Bhinda Shak Recipe In Gujarati)
#AM3ભીંડા નું ભરેલું શાક મારાં ઘર માં બધાં ને ખૂબ ભાવે છે.... Urvee Sodha -
ભીંડા નું શાક (bhinda nu saak recipe in Gujarati)
હુ વારે વારે ભીંડા નું શાક બનાવું છું કેમકે મારી બેબી ને ભીંડા નું શાક બહુજ ભાવે છે તેથી હુ નવીરીતે દર વખતે ભીંડા નું શાક બનાવું છું અને તમારી સાથે શેર કરુછું Varsha Monani -
ભરેલ ભીંડા બટેટા નું શાક
#કૂકરકૂકર મા ભીંડા નું શાક ખૂબ ઓછા સમયમાં બની જાય છે. દાઝ વાનો ડર નથી રહેતો.મારી દીકરી નું ફેવરીટ છે. Sonal Karia -
ભરેલા ભીંડા નું શાક (Bharela Bhinda Shak Recipe In Gujarati)
#EB#week1ભીંડા નું ભરેલું લસણીયુ શાક ખુબજ સરસ લાગે છે Pinal Patel
More Recipes
ટિપ્પણીઓ