થેપલા (Thepla Recipe In Gujarati)

Arti Rughani
Arti Rughani @cook_arti

તીખા થેપલા
ઠંડા કે ગરમ હંમેશા બધા ને ભાવતા થેપલા

થેપલા (Thepla Recipe In Gujarati)

તીખા થેપલા
ઠંડા કે ગરમ હંમેશા બધા ને ભાવતા થેપલા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
  1. ૨૫૦ ગ્રામ ઘઉંનો લોટ
  2. ૧ ચમચીચણાનો લોટ
  3. મીઠું સ્વાદ અનુસાર
  4. તેલ જરૂર પ્રમાણે
  5. સ્વાદ અનુસારઅજમો
  6. સ્વાદ અનુસારમરચું
  7. સ્વાદ અનુસારહળદર
  8. સ્વાદ અનુસારધાણાજીરું
  9. ચપટીહીંગ

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    ઘઉં ના લોટ માં બધો મસાલો નાખી ૨ ચમચા તેલ નુ મોણ નાખી સાધારણ લોટ બાંધી લેવો

  2. 2

    પાટલા પર ગોળ વણી લોઢી પર બંને બાજુ તેલમાં ચોડવવા

  3. 3

    મરચાં શાક દહીં ચા ગમે તેની સાથે થેપલા પીરસવા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Arti Rughani
Arti Rughani @cook_arti
પર

ટિપ્પણીઓ

Similar Recipes