રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કુકર મા 2-3 વાટકી પાણી ગરમ કરવુ.તેમા જીરુ મીઠુ,અજમો,લસણ નાખી ઉકળવા દેવુ
- 2
- 3
હવે તેમા લીલા મરચા પીસી ને નાખવા. પછી લોટ ને ધીરે ધીરે તેમા નાખતા જવુ ને લોટ ને વેલણ થી હલાવતા જવુ.જેથી ગાઠો ન પડે
- 4
હવે બરાબર મિક્સ થઈ જાય એટલે 4/5 મીનીટ માટે કુકર ને લોઢી ની ઉપર ધીમી આંચ પર ગરમ થવા દો...
- 5
ગેસ બંધ કરી કુકર ને ઠંડુ થવાનો.હવે કુકર ખોલો ગરમ ગરમ જુવાર નો લોટ સીગતેલ નાખી સર્વ કરીએ...
Similar Recipes
-
-
-
જુવાર ના લોટ નુ સ્પાઇસી ખીચુ (Jowar Flour Spicy Khichu Recipe In Gujarati)
#FFC2#cookpadgujarati#Cookpadindia જુવાર ના લોટ નુ સ્પાઇસી ખીચુ Sneha Patel -
જુવાર ના લોટ નુ ખીચુ(jowar khichu Recipe in Gujarati)
#GA4#week16#cookpadindia#COOKPADGUJRATI# diet food# breakfast#post:7 सोनल जयेश सुथार -
-
-
-
-
જુવાર નું ખીચું (Jowar Khichu Recipe In Gujarati)
#FFC2#WEEK2# ફૂડ ફેસ્ટિવલ1# જુવાર નું ખીચુ Krishna Dholakia -
-
જુવાર નું ખીચું (Jowar Khichu Recipe In Gujarati)
#FFC2#Week2ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બને છે અને બહુ ઝડપથી બની જાય છે. Falguni Shah -
-
-
પુડલા (Pudla Recipe In Gujarati)
શિયાળા મા ગરમાગરમ ખાવાની મજા ને હેલ્ધી આહાર...@#....પુડલા..મેથી ધાણા.લસણ ના બનાવેલ ગરમાગરમ પુડલા Jayshree Soni -
-
જુવાર નું લસણિયું ખીચું (Jowar Lasaniyu Khichu Recipe In Gujarati)
#FFC2#cookpadguj#cookpad#cookpadindia Neeru Thakkar -
-
જુવાર નું ખીચું (Jowar Khichu Recipe In Gujarati)
#CB9ખીચુંજુવાર ના લોટ નું ખીચું ચોખા નાં લોટ ની જેમ જ બનાવવા નું હોય છે.. ટેસ્ટ માં પણ બેસ્ટ હોય છે.. એમાં ય મેથી નો મસાલો અને સીંગતેલ સાથે ખાવાથી તો મોજ પડી જાય છે..😋 Sunita Vaghela -
જુવાર નું ખીચું (Jowar Khichu Recipe In Gujarati)
#FFC2#Week2 જુવાર એક દેશી અનાજ છે . જુવાર ની તાસીર ઠંડી હોય છે .આ શક્તિશાળી અનાજ કેન્સર , પેટ ના રોગો , ડાયાબિટીસ અને હાડકા ના રોગો ને કાયમી દૂર કરે છે . Rekha Ramchandani -
-
જુવાર ખીચુ (Jowar Khichu recipe in gujarati)
#FFC2ચોખા નું ખીચું ઘણી વખત બનાવ્યું હતું પણ આ વખતે જુવાર નું ખીચું ટ્રાય કર્યું ખુબ જ સરસ બન્યું. એનો એક બીજો બેનીફીટ એ પણ છે કે એ ગ્લુટેન ફ્રી અને લો કેલ છે. એટલે જે લોકો હેલ્થ અને કેલેરી કોન્સિયસ છે એ લોકો પણ ટેન્શન ફ્રી ખાઈ શકે છે. કુકપેડ નો ખુબ ખુબ આભાર કે આટલી સરસ હેલ્ધી રેસિપી શીખવા મળી. Harita Mendha -
-
વેજીટેબલ ખીચડી (Vegetable Khichdi Recipe In Gujarati)
દહીં નાખી ને વેજીટેબલ ખીચડી બનાવી...પાપડ પાપડી ને ઘી નાખી ખાવાની મજા આવે એવી... #FFC2 Week 2 Jayshree Soni -
-
બિસ્કીટ ભાખરી (Biscuit Bhakhri Recipe In Gujarati)
બિસ્કીટ ભાખરી સાથે બટાકા નુ રસવાળા શાક ખાવાની મજા આવે..નાસ્તા તરીકે પણ ખાઈ શકાય #FFC2 ફુડ ફેસ્ટિવલ/2 Jayshree Soni -
ખીચું (Khichu Recipe In Gujarati)
Cooknaps.. ખીચુ..લસણ ને લીલા મરચા થી બનાવેલ ગરમાગરમ ખીચુ. Jayshree Soni -
બટાકા ની સુકી ભાજી નુ શાક (Bataka Suki Bhaji Shak Recipe In Gujarati)
સૌ કોઈ ને ભાવે એવુ આ શાક... Jayshree Soni
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15961860
ટિપ્પણીઓ