જુવાર ના લોટ નું ખીચુ (Jowar Flour Khichu Recipe In Gujarati)

Beena Radia @cook_26196767
જુવાર ના લોટ નું ખીચુ (Jowar Flour Khichu Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પેન મા પાણી ગરમ કરવા મૂકો તેમા મીઠું અને આદુ મરચા ની પેસ્ટ ઉમેરો ઉકળે એટલે તેમાં જુવાર નો લોટ ઉમેરીને બરાબર મિક્સ કરો ઢાંકી ને 2 મીનીટ સીઝવા દયો વઘાર માટે તેલ ગરમ મૂકો તેમા રાઈ જીરૂ નાખો તતડે એટલે સૂકુ લાલ મરચું તલ ઉમેરો લીમડો ઉમેરો ડીશ મા ખીચુ લો તેના પર વઘાર રેડો સર્વ કરો તૈયાર છે ટેસ્ટી જુવાર નું ખીચું
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
જુવાર ના લોટ નું ખીચું (Jowar Flour Khichu Recipe In Gujarati)
#SJRઆ વાનગીમાં કાંદા લસણ કે બટાકા યુઝ કર્યા નથી તેથી તે વાનગી જૈન વાનગી કહી શકાય Kalpana Mavani -
જુવાર નું ખીચું (Jowar Khichu Recipe In Gujarati)
#FFC2#Week2 જુવાર એક દેશી અનાજ છે . જુવાર ની તાસીર ઠંડી હોય છે .આ શક્તિશાળી અનાજ કેન્સર , પેટ ના રોગો , ડાયાબિટીસ અને હાડકા ના રોગો ને કાયમી દૂર કરે છે . Rekha Ramchandani -
-
જુવાર ના લોટ નુ સ્પાઇસી ખીચુ (Jowar Flour Spicy Khichu Recipe In Gujarati)
#FFC2#cookpadgujarati#Cookpadindia જુવાર ના લોટ નુ સ્પાઇસી ખીચુ Sneha Patel -
-
-
-
-
-
જુવાર નું ખીચું (Jowar Khichu Recipe In Gujarati)
#CB9ખીચુંજુવાર ના લોટ નું ખીચું ચોખા નાં લોટ ની જેમ જ બનાવવા નું હોય છે.. ટેસ્ટ માં પણ બેસ્ટ હોય છે.. એમાં ય મેથી નો મસાલો અને સીંગતેલ સાથે ખાવાથી તો મોજ પડી જાય છે..😋 Sunita Vaghela -
-
-
-
મકાઇ ના લોટ નું ખીચું (Makai Lot Khichu Recipe In Gujarati)
#RC1ચોખા ના લોટ નું ખીચું તો બધા બનાવતા હોય છે પણ મકાઈ ના લોટ નું ખીચું પણ એટલું જ ટેસ્ટી બને છે જે બહુ જ ફટાફટ બની જાય છે અને બહુ જ સ્વાદિસ્ટ બને છે Chetna Shah -
જુવાર નુ ખીચુ (Jowar Khichu Recipe In Gujarati)
#MFF#cookpadindia# Cookpadgujaratiજુવાર નુ ખીચું Ketki Dave -
-
જુવાર ના લોટ નુ ખીચુ(jowar khichu Recipe in Gujarati)
#GA4#week16#cookpadindia#COOKPADGUJRATI# diet food# breakfast#post:7 सोनल जयेश सुथार -
જુવાર નું ખીચું (Jowar Khichu Recipe In Gujarati)
#FFC2જુવાર નું ખીચું એ ફટાફટ બની જતું, પચવામાં સરળ અને હેલ્ધી ખીચું છે. જુવાર નું ખીચું ખાવામાં પણ ટેસ્ટી હોય છે. Vaishakhi Vyas -
બાજરી ના લોટ નું ખીચું (Bajri Flour Khichu Recipe In Gujarati)
#GA4 #Week24 બાજરી ના લોટ નું ખીચું મને ને મારા પરિવાર ને ખુબ જ પસન્દ છે.ઝટપટ બની જાય ને ખુબ સ્વાદિષ્ટ લાગે. Minaxi Rohit -
-
-
-
જુવાર નું ખીચું (Jowar Khichu Recipe In Gujarati)
#FFC2 ફૂડ ફેસ્ટિવલ જુવાર નું ખીચું. ચોખા ના લોટ નું ખીચું વારંવાર બધા બનાવતા જ હોય છે. આજે મેં સ્વાદિષ્ટ અને ચટાકેદાર જુવાર નાં લોટ નું ખીચું દહીં નો ઉપયોગ કરીને બનાવ્યું છે. ઝટપટ બનતો, મોં માં ઓગળી જાય તેવો રૂ જેવો પોચો, પચવામાં હલકો એકદમ પૌષ્ટિક નાસ્તો. Dipika Bhalla -
જુવારના લોટનું ખીચું (Jowar Flour Khichu Recipe In Gujarati)
#ML#Millets#Summer_Special#Cookpadgujarati લગભગ બધાને પાપડીનો લોટ એટલે કે ચોખાના લોટનું ખીચુ ભાવતું જ હશે…પણ ક્યારેય જુવારના લોટનું ખાટું ખીચુ ખાધું?? જુવારમાં ફાઇબર્સ વધુ પ્રમાણમાં હોય છે માટે તે ડાયાબિટીસ અને હાઈ બ્લડપ્રેશરના દર્દીઓ માટે ખૂબ ઉપયોગી છે. તદુપરાંત જુવારમાં ફાઇબર્સ વધુ હોવાથી વેઇટલોસ માટે પણ ઉપયોગી છે. જુવારના લોટની વાનગી ખાવાથી લાંબો સમય ભૂખ લાગતી નથી. વોટર રિટેન્શન, સોજા આવતા હોય એવા લોકોને જુવારની વાનગી ખાવાથી ફાયદો થાય છે. આ ખીચું સર્વ કરતી વખતે તેમાં ખાટા અથાણાનો મસાલો અને સીંગતેલ ઉમેરવામાં આવે છે જેથી તેનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે. Daxa Parmar -
જુવાર નું ખીચું (Jowar Khichu Recipe In Gujarati)
જુવાર નું ખીચું બહુ જ હેલ્થી વાનગી છે.#FFC2 Bina Samir Telivala -
-
-
જુવાર પાલક ના મુઠીયા (Jowar Palak Muthia Recipe In Gujarati)
મુઠીયા એ દરેક ના ઘર માં બનતી અને નાના મોટા સૌ ને ભાવતી એક રેસિપી છે.. પણ આજે મેં ઘરવમાં જુવાર નો લોટ પડેલો જોઈ થયું ચાલો એમાંથી કંઈક બનાવું.. એથી એમાં પાલક ઉમેરી અને મુઠીયા બનાવ્યા... જે સ્વાદ માં ખુબ જ સરસ..વડી એકદમ પોચા બન્યા અને હેલ્થી તો ખરા જ..😊👍🏻 Noopur Alok Vaishnav
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16226132
ટિપ્પણીઓ