ટામેટાં ને કોબીજનુ સૂપ (Tomato Cabbage Soup Recipe In Gujarati)

Bharati Lakhataria
Bharati Lakhataria @cook_26123984
Thangadh

#વિન્ટર સ્પેશ્યલ રેસીપી
#cookpadindia
#cookpadgujarati

ટામેટાં ને કોબીજનુ સૂપ (Tomato Cabbage Soup Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે

#વિન્ટર સ્પેશ્યલ રેસીપી
#cookpadindia
#cookpadgujarati

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 નંગમોટું ટામેટું
  2. 1 વાટકીસમારેલી કોબીજ
  3. 2કળી ફોલેલી લસણ
  4. 1/4 ચમચી મીઠું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ટામેટું ધોઈને ટુકડા કરવા. કોબીજ સમારીને ધોઈ નાખવી. લસણની કળી ના ટુકડા કરી લેવા. કુકરમાં આ બધું ઉમેરીને 1/2 ગ્લાસ પાણી ઉમેરો ને મીઠું ઉમેરો ને3 સીટી વગાડો લો.

  2. 2

    કુકર ઠરે પછી બ્લેન્ડરથી મીક્ષ કરીને ગાળી લો અને હૂંફાળું જ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bharati Lakhataria
Bharati Lakhataria @cook_26123984
પર
Thangadh

Similar Recipes