કેસર ડ્રાય ફ્રુટ મઠ્ઠો (Kesar Dry Fruit Matho Recipe In Gujarati)

Pina Mandaliya
Pina Mandaliya @cook_25713246

#KS6 આજે મે પેલી વખત મથ્થો બનાવિયો છે આ cookpad ની હેલ્પ થી...... ..આજે પેલી વખત ટ્રાય માટે એક જ વાટકી નો બનાવ્યો છે ......મારાં થી સારો ટેસ્ટ માં બનશે તો પછી બાર થઈ લાવવાનું બંધ ને ઘર પર બનાવીશ.

કેસર ડ્રાય ફ્રુટ મઠ્ઠો (Kesar Dry Fruit Matho Recipe In Gujarati)

#KS6 આજે મે પેલી વખત મથ્થો બનાવિયો છે આ cookpad ની હેલ્પ થી...... ..આજે પેલી વખત ટ્રાય માટે એક જ વાટકી નો બનાવ્યો છે ......મારાં થી સારો ટેસ્ટ માં બનશે તો પછી બાર થઈ લાવવાનું બંધ ને ઘર પર બનાવીશ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ વાટકીદહીં (હોમ મેડ)
  2. ૪ ટે સ્પૂનખાંડ
  3. ૧ વાટકીગરમ દુધ
  4. ચપટીકેસર ના તાંતણા
  5. નાની ટે સ્પૂન ઈલાયચી પાઉડર
  6. નાની ટે સ્પૂન જાયફળ પાઉડર
  7. ગાર્નિશ માટે
  8. પલાળેલી બદામ ચિપ્સ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ એક વાટકી દહીં લઈ તેણે એક કોટન કપડાં માં ૩ થી ૪ કલાક બાંધી લો

  2. 2

    ત્યાર બાદ એક વાટકી માં ગરમ દુધ લઈ તેમાં કેસર ને પલાળી રાખો

  3. 3

    બદામ પિસ્તા ને પણ પલાળી રાખો હવે ૪ કલાક પછી દહીં માંથી બધું પાણી નીકળી જાય પછી તેને કોટન કપડાં માંથી બાર કાઢી લો એકદમ પનીર જેવું થઇ જશે પછી તેમાં કેસર વાળું દૂધ નાખી ને બૂરું ખાંડ નાખી બરાબર હલાવો

  4. 4

    તમને ગાઠા જેવું લાગે તો ગરની માં ગાળી લેવું જેથી ગઠાં ન પડે પછી એકદમ લીછછો થઈ જાય પછી તેમાં ઇલાયચી પાઉડર ને જાયફળ પાઉડર નાખી દો ને બદામ પિસ્તા ચિપ્સ નાખી ઠંડો કરવાં મુકો ને સરસ ઠંડો થઈ જાય પછી તેને ખાવાના ના ઉપયોગ માં લો

  5. 5

    બહુ જ સરસ બનીયો છે હવે તો ઘરે જ બનાવો છે બાર કરતા પણ વધારે ટેસ્ટી બનિયો છે wow mouth watering 😋👌 superb

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Pina Mandaliya
Pina Mandaliya @cook_25713246
પર

Similar Recipes