ભૂંગળા બટાકા

POOJA MANKAD
POOJA MANKAD @cook_26266211
જામનગર
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

2 લોકો
  1. 500 ગ્રામનાની બટેટી
  2. તળેલા ભૂંગળા
  3. 1 નંગડુંગળી
  4. ચપટીહળદર
  5. કોથમીર ગાનિૅશ માટે
  6. લસણ ની ચટણી
  7. 20/30લસણ ની કળી
  8. મરચા ની ભૂકી જરૂર પ્રમાણે
  9. દોઢ ચમચી ધાણાજીરું
  10. મીઠું સ્વાદ અનુસાર
  11. ચપટીહીંગ
  12. 1 ચમચીતેલ ચટણી મા નાખવા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ કૂકર મા નાની બટેટી ને બાફી લો એ થઈ જાય એટલે એમની છાલ ઉતારી લો પછી કાટ ની મદદ થી કાણા પડવા ના જે થી મસાલો અંદર જાય

  2. 2

    હવે એક કડાઈમાં તેલ એ થઈ જાય એટલે હીંગ હળદર નાખો અને તેમા લસણ ની ચટણી કરી એ થોડી ઢીલી કરી ને એ વઘાર મા નાખો પછી સતત હલાવો એટલે બળી ના જાય એનુ ધ્યાન રાખવું હવે બાફેલી બટેટી 🥔 નાખી ને હલાવો બરાબર મસાલો ચડી જાય એટલે ગેસ બંધ કરી કોથમીર નાખી ને ગાનિૅશ કરો

  3. 3

    હવે ભુગળા ને તળી લો (જો તૈયાર મળે તો પણ સરસ આવે છે) એક ડુંગળી ઝીણી સમારેલી સાથે ખાવા થી ટેસ્ટી લાગે છે તો તૈયાર છે ભુગળા બટાકા 🥔

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
POOJA MANKAD
POOJA MANKAD @cook_26266211
પર
જામનગર

ટિપ્પણીઓ

Similar Recipes