રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કેરી ને 1/2 કલાક માટે પાણીમાં પલાળી રાખો ત્યારબાદ કેરીની છાલ કાઢી તેના બારીક ટુકડા કરી લો અને મિક્સર જારમાં લઈ પછી તેમાં દૂધ સાકર અને બરફના ટુકડા નાખી ગ્રાઈન્ડ કરી લો અને ચમચીની મદદથી બરાબર મિક્સ કરી લો
- 2
તો હવે આપણો ટેસ્ટી નો ફાયર મેંગો મિલ્ક બનીને તૈયાર છે સર્વિંગ ગ્લાસ લઈને મેંગો થી સજાવટ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ડ્રાયફ્રુટ મેંગો જ્યૂસ (Dryfruit Mango Juice Recipe In Gujarati)
#NFR# નો ફાયર રેસીપી#Cookpad#Cookpadgujarati#Cookpadindia Ramaben Joshi -
-
મેંગો મિલ્કશેક (Mango Milkshake Recipe In Gujarati)
કેરી ફળો નો રાજા છે.કેરી ની અલગ અલગ વાનગી બને છે.આજે મેંગો મિલ્કશેક બનવ્યો #KR Harsha Gohil -
મેંગો મિલ્કશેક (Mango Milkshake Recipe In Gujarati)
#KR#cookpadindia#Cookpadgujaratiમેંગો મિલ્ક શેક Ketki Dave -
-
-
-
મેંગો મિલ્કશેક (Mango Milkshake Recipe In Gujarati)
કેરી એ ફળોનો રાજા કહેવાય છે. એમાંય હાફૂસ કેરી ખાવાની મજા તો કંઈક ઓર જ હોય છે.#KR Vibha Mahendra Champaneri -
-
કેસરી મેંગો મિલ્કશેક (Kesari Mango Milkshake Recipe In Gujarati)
#KR#મિલ્ક શેકમેંગો મિલ્કશેઇક બહુ સરસ લાગે છે પરંતુ મેં મેંગો મિલ્કશેક માં કેસર ઈલાયચી શરબત એડ કર્યું છે. એટલે કેસરી મેંગો મિલ્કશેક બનીયુ છે. Jyoti Shah -
-
-
-
મેંગો ડ્રાયફ્રુટ મિલ્કશેક (Mango Dryfruit Milkshake Recipe In Gujarati)
#GA4#Week4મેં હાફુઝ કેરી સાથે કાજુ,બદામ,અખરોટ,પીસ્તા ,ઇલાયચી અને કેસર નો મીક્સ ડ્રાયફ્રુટ પાઉડર ઉમેરી ને બનાવ્યું છે એકદમ યમ્મી લાગે છે.ગરમી માં આ મિલ્કશેક પીવાની મઝા આવે છે. Alpa Pandya -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16268210
ટિપ્પણીઓ (6)