દાળવડા (Dal Vada Recipe In Gujarati)

ushma prakash mevada @ushmaprakashmevada
દાળવડા (Dal Vada Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
મગની દાળને અને ચોખાને ધોઈને પલાળી રાખવા
- 2
એક મિક્સર જારમાં દાળ ચોખા લીલા મરચા અને લસણ લઈને અધકચરુ ક્રશ કરી લેવું
- 3
ત્યાર પછી તેમાં લાલ મરચું અને સ્વાદ પ્રમાણે મીઠુંનાંખી ખીરું તૈયાર કરી લેવું પેન માં તેલ મૂકી ગરમ થાય એટલે દાળવડા ઉતારી લેવા
- 4
દાળ વડા સર્વ કરવા
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
મિક્સ દાળ વડા (mix dal vada recipe in Gujarati)
#trendદાળવડા અમદાવાદ નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે. તેમાં ફોતળાવાળી મગની દાળ નો ઉપયોગ કરવામાં આવે છે પરંતુ મેં અહીં મીક્સ દાળનો ઉપયોગ કરેલો છે જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી તો છે જ સાથે-સાથે પ્રોટીન થી ભરપૂર પણ છે. Hetal Vithlani -
-
ફોતરા વાળી મગની દાળના દાળવડા
#MDCમધર્સ ડે ચેલેન્જમાય રેસીપી ઈબુક#RB5વીક 5પોસ્ટ :6આ વડા મારા બા મગની દાળ ઘરે બનાવતા ત્યારે જે દાળની કણકી (દાળ ચાળી લીધા બાદ વધેલ ભૂકો ) વડે તેમાંથી બનાવતા ,મેં દાળ લીધી છે ,આ વડા ખુબ જ પૌષ્ટિક બને કેમ કે મગની દાળમાં મગના નેય્યા(સફેદ લીટી ) માં ભરપૂર વિટામિન્સ હોય છે ,રૂટિન મસાલા ઉમેરીને જ આવડા બનાવાય છે ,અને સ્વાદમાં પણ ખુબ જ સરસ લાગેછે Juliben Dave -
-
-
-
-
-
દાળવડા (Dal Vada Recipe In Gujarati)
#trendદાળવડાઆ વાનગી મગની મોગર દાળ માંથી બનાવી છે સ્વાદમાં ખૂબજ સ્વાદિષ્ટ લાગે છે Pina Chokshi -
-
-
દાળવડા (Dal Vada Recipe in Gujarati)
#trend2દાળવડા ગુજરાતમાં દરેક ઘરમાં જુદી જુદી રીતે બનાવે છે ,,જુદી જુદી દાળનો ઉપયોગ કરીસ્વાદિષ્ટ દાળવડા બને છે ,તેમાં વધુ સ્વાદ લાવવા માટે ભાજી,મસાલા કોથમીર વિગેરેપણ ઉમેરાય છે ,,આજે મેં ચણાની દાળના દાળવડા બનાવ્યા છે ,,તેને વધુ સ્વાદિષ્ટબનાવવા પાલક અને કોથમીરની પેસ્ટ ઉમેરી છે ,,સાથે સાથે આપણા મસાલા તો ખરા જ ,,દાળવડા ખાસ કરીને અમદાવાદ બાજુ બહુ ખવાય છે ,,પણ તેના સ્વાદને કારણે હવેકાઠિયાવાડ બાજુ પણ બનવા લાગ્યા છે ,,ભજીયાની સાથે હરીફાઈમાં ઉતર્યા હોયતેવું લાગે છે ,,કેમ કે હવે સૌરાષ્ટ્રમાં પણ સ્ટ્રીટફૂડ તરીકે ખુબ જાણીતા બની ગયા છે ,કડકડતી ઠંડીમાં કે વરસતા વરસાદમાં ગરમાગરમ ચા સાથે તીખા ધમધમાટ ક્રિસ્પીદાળવડા ખાવાની મજા જ કૈક ઓર છે ,,, Juliben Dave -
દાળ વડા(dal vada recipe in gujarati)
#ઓગસ્ટ#વેસ્ટદાળ વડા સાથે મારી નાનપણ ની યાદ જોડાયેલી છે . મને દહીં વડા ના ભાવે એટલે મારા મમ્મી મારી માટે જ્યારે ઘર માં દહીં વડા બને એટલે દાળ વડા બનાવે જ. હું મારી મમ્મી ની પાસે થી જ શીખી છું, સોરી હું વાનગી બનાવતી વખતે ફોટો નથી લઈ શકી. nirmita chaudhary -
દાળવડા (Dal Vada Recipe In Gujarati)
#KER દાળવડા એ અમદાવાદ નું ફેમસ સ્ટ્રીટ ફૂડ છે.મે આજે ઘરે બનાવ્યું છે.ટેસ્ટ મા બહુ જ મસ્ત લાગે છે. Vaishali Vora -
દાળવડા (Dalvada Recipe in Gujarati) (Jain)
#SF#street_food#Dalvada#magdal#deepfry#Ahmedabad#monsoon_special#cookpadindia#cookpadgujrati શહેર કોઈ પણ હોય તે નાનું હોય કે મોટું હોય તેનું એક પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ તો હોય જ છે. સ્ટ્રીટ ફૂડ એટલે કે તે શહેરની મોટાભાગની ગલીઓમાં તે ખુમચા પર કે લારી પર વેચાતું હોય અને શહેરીજનો રોડ ઉપર જ ઉભા ઉભા ખાઈને તેનો આનંદ માણતા હોય. હું ગુજરાત રાજ્યના અમદાવાદ શહેરથી છું અને અમદાવાદ નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ એટલે કે દાળવડા..... અમદાવાદના ના ઘણા બધા વિસ્તારમાં ઘણી બધી જગ્યા ના દાળવડા પ્રખ્યાત છે. અમદાવાદમાં વર્ષો પહેલા પોળનું કલ્ચર સંપૂર્ણ રીતે અસ્તિત્વમાં હતું, ત્યારે પણ દાળવડાની બોલબાલા હતી અને આજે પણ છે. આ દાળવડા સામાન્ય રીતે કાંદા, તળેલા મરચાં, લીંબુ સાથે સર્વ કરવામાં આવે છે જ્યારે કેટલીક જગ્યાએ ખાટી મીઠી ચટણી તથા પાઉં પણ તેની સાથે સર્વ કરવામાં આવે છે. અમારા ઘરે જ્યારે બહારગામથી મહેમાન આવે ત્યારે અમદાવાદના ચોક્કસ જગ્યા ના દાળવડા ની ફરમાઈશ તો હોય જ. મેં પણ એ જ પ્રકારના દાળવડા અહીં તૈયાર કર્યા છે. દાળવડા એ બહારથી ક્રિસ્પી અને અંદરથી પોચા જાળીદાર હોય તો ખાવાની મજા પડી જાય છે. ચોમાસાની ઋતુમાં વરસાદ પડી ને બંધ થાય ત્યારે તો અમદાવાદમાં દરેક દાળવડા ની લારી ઉપર લાંબી લાઇનો લાગી જતી હોય છે. Shweta Shah -
-
-
-
-
દાળવડા
#RB15#week15#My recipe BookDedicated to my younger son who is @ canada and prepares such things. Dr. Pushpa Dixit -
દાળવડા (Dal Vada Recipe In Gujarati)
#KERઅમદાવાદ ની ગુજરાત કોલેજ ની બહાર લારી પર મળતા ફેમસ સ્ટ્રીટ ફુડ..... દાળવડાં. Bina Samir Telivala -
-
મિક્સ દાળ વડા (Mix Dal Vada Recipe In Gujarati)
હેલ્ધી અને ટેસ્ટી સવારના બ્રેકફાસ્ટમાં આ નાસ્તો બનાવ્યો હતો. Falguni Shah -
-
-
દાળવડા (Dal vada recipe in Gujarati)
#trend2 દાળમાં પ્રોટીનનું પ્રમાણ વધારે હોવાથી દાળ વડા પૌષ્ટિક પણ છે Kajal Rajpara -
-
-
દાળવડા (નોન ફ્રાય) (Dal Vada Recipe In Gujarati)
#Trend2#Mypos45#dietrecipeદાળવડા એ બધાને ભાવતી વાનગી છે. એમાં મે એક ફેરફાર કરી તેને ડીપ ફ્રાય કરવાની બદલે અપમ મેકર માં બનાવી અને ડાયેટ રેસિપીમાં કન્વર્ટ કરેલ છે. Hetal Chirag Buch
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16659204
ટિપ્પણીઓ