કોર્ન ઓનીઓન દાળવડા

Sneha Shah
Sneha Shah @sneha_333

ટી ટાઇમ સ્નેક માટેની વાનગી આ રહી.
આ અપડી એક જાણીતી વનગીજ છે .પણ મેં આમા કોર્ન અને ડુંગળી નો થોડો ટ્વિસ્ટ આપ્યો છે. જો અગાઉ થી તૈયારી કરી હોય તો બનતા માત્ર 10 મિનિટ જ લાગે છે.અને ચા જોડે તો ગરમા ગરમ ખાવાની મજા આવી જાય છે.
#ટીટાઇમ

કોર્ન ઓનીઓન દાળવડા

ટી ટાઇમ સ્નેક માટેની વાનગી આ રહી.
આ અપડી એક જાણીતી વનગીજ છે .પણ મેં આમા કોર્ન અને ડુંગળી નો થોડો ટ્વિસ્ટ આપ્યો છે. જો અગાઉ થી તૈયારી કરી હોય તો બનતા માત્ર 10 મિનિટ જ લાગે છે.અને ચા જોડે તો ગરમા ગરમ ખાવાની મજા આવી જાય છે.
#ટીટાઇમ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

4 થી 5 વ્યક્તિ
  1. 250 ગ્રામલિલી છોડા વાળી મગની દાળ
  2. 50 ગ્રામપીળી મગની દાળ
  3. 50 ગ્રામચણાની દાળ
  4. 2 ચમચીલસણ અને આદુ ની પેસ્ટ
  5. 1બાઉલ ઝીણી સમારેલી ડુંગળી
  6. 1બાઉલ ક્રશ કરેલી મકાઈ
  7. 1બાઉલ ઝીણા સમારેલા ધાણા
  8. 1 ચમચીઝીણા સુધારેલા મરચા
  9. સ્વાદ મુજબ મીઠું
  10. 1 ચમચીલાલ મરચું પાવડર
  11. 1 ચમચીધાણા જીરૂ પાવડર
  12. 1 ચમચીહળદર
  13. 1 ચમચીગરમ મસાલો
  14. તેલ તળવા માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ બધી દાળ ને મીક્સ કરી 2 કલાક માટે પલાળી રાખવી.

  2. 2

    2 કલાક બાદ તેને મિક્સચર માં એકરસ ક્રશ કરી નાખી જરૂર મુજબ પાણી ઉમેરી મધ્યમ ખીરું તૈયાર કરો.

  3. 3

    ક્રશ કર્યા બાદ વાટેલા ખીરા માં જણાવેલા મસાલા તેમજ અન્ય ઘટકો ઉમેરો.

  4. 4

    હવે પેન માં તેલ ગરમ કરવા મૂકી તેમાં ખીરા ના ગોટા ઉતારો.

  5. 5

    ધાણા ની ચટણી અને ચા સાથે ગરમાં ગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sneha Shah
Sneha Shah @sneha_333
પર
instagram :- therecipetailor_sneha
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes