ગ્રેવી મંચુરિયન (Gravy Manchurian Recipe In Gujarati)

Jayshree Doshi @Jayshree171158
ગ્રેવી મંચુરિયન (Gravy Manchurian Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કોબીને ચોપર માં ચોપ કરી તેમાં મીઠું નાખી રાખી મૂકો. પછી ગાજર, ડુંગળીને ચોપ કરી લેવા. હવે એક બાઉલમાં કોબીજ, ગાજર, ડુંગળી અને બધા મસાલા નાખી બરાબર મિક્સ કરીને નાના ગોળા વાળી લેવા.
- 2
કડાઈમાં તેલ મૂકી તેલ ગરમ થાય એટલે તેમાં મંચુરિયન ગોળા ને ધીમા તાપે તળી લેવા.પછી એક પ્લેટમાં કાઢી લો.
- 3
કઢાઈ માં તેલ મૂકી તેલ ગરમ થાય એટલે આદુ-લસણની પેસ્ટ, ડુંગળી સાંતળી લો. ડુંગળી થોડી ચડે એટલે બીજા શાક ઉમેરીને બરાબર મિક્સ કરો. પછી તેમાં બધા સોસ, વિનેગર, મીઠું નાખી મીડીયમ ગેસ પર બરાબર મિક્સ કરો. હવે તેમાં મંચુરિયન નાખીને હલાવતા જાવ.
- 4
રેડી છે ગ્રેવી મન્ચુરિયન. તેને સર્વિંગ બાઉલમાં લઈ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
મંચુરિયન રાઈસ (Manchurian Rice Recipe In Gujarati)
#SR#COOKPAD GUJARATI#COOKPAD INDIA Jayshree Doshi -
ગાજર બીટ અને ટામેટા નું સૂપ (Gajar Beetroot Tomato Soup Recipe In Gujarati)
#MVF#COOKPAD Gujarati#cookpad India Jayshree Doshi -
ટામેટા અને બીટ નું સૂપ (Tomato Beetroot Soup Recipe In Gujarati)
#cookpad Gujarati#cookpad India Jayshree Doshi -
-
ફ્રાઈડ રાઈસ વીથ મંચુરિયન ગ્રેવી (Fried Rice Manchurian Gravy Recipe In Gujarati)
#SFઇન્ડો ચાઇનીઝ એ સ્ટ્રીટ ફૂડ તરીકે ખૂબજ પ્રખ્યાત છે પછી તે ફ્રાઈડ રાઈસ હોય, હક્કા નુડલ્સ હોય કે પછી મંચુરિયન. નાના મોટા સૌ કોઈને ચાઇનીઝ ફૂડ પસંદ છે. તો ચાલો જોઈએ એમાંનું એક ફ્રાઈડ રાઈસ વીથ ગ્રેવી મંચુરિયન. Vaishakhi Vyas -
પનીર ચીલી ડ્રાય (Paneer Chili Dry Recipe In Gujarati)
#cookpad Gujarati#cookpad india Jayshree Doshi -
-
-
-
-
-
-
ગ્રેવી મંચુરિયન (Gravy Manchurian Recipe In Gujarati)
ચાઈનીઝ વાનગી જે લારી પર મળે છે તેવું જ ઘરે પરફેક્ટ રીત થી બનાવો. અમારા ઘરમાં લીલી ડુંગળી ભાવતી નથી.માટે મેં નાખી નથી.તમે નાખી શકો છો. Tanha Thakkar -
ગ્રેવી વાળા મંચુરિયન (Gravy Manchurian Recipe In Gujarati)
#SN1#Vasantmasala#aaynacookeryclub#Week -1સ્ટાર્ટર રેસીપી ચેલેન્જવસંત મસાલા નાં કાશ્મીરી મરચાં નો ઉપયોગ કરી મંચુરિયન બનાવાયા છે. આખું વર્ષ હું વસંત મસાલા જ વાપરું છું અને તેની ગુણવત્તા ખુબ જ સરસ હોય છે અને તેની સુગંધ ખુબ જ સરસ હોય છે. Arpita Shah -
-
ચીઝ બટર મસાલા (Cheese Butter Masala Recipe In Gujarati)
#CB5#cookpad Gujarati#cookpad India#Diwali2021 Jayshree G Doshi -
-
-
-
ગાજર નું રાઇતું (Gajar Raita Recipe In Gujarati)
#Dahi ,Hing#cookpad Gujarati#cookpad India Jayshree Doshi -
મંચુરિયન (Manchurian Recipe In Gujarati)
#GA4#Week3આજે અહીં મેં ચાઈનીઝ મનચુરીયન બનાવ્યું છે તે ખૂબ જ સ્વાદિષ્ટ છે બાળકોને તે ખૂબ ભાવે છે Neha Suthar -
મંચુરિયન (Manchurian Recipe in gujarati)
#વિક્મીલ3#માઇઇબુક#પોસ્ટ14મંચુરિયન નાના મોટા સૌને ભાવે છે. આજે હું એકદમ રેસ્ટોરન્ટ જેવું પોચું અને ટેસ્ટી મંચુરિયન બનવા ની રેસિપી શેર કરું છું. આ રીતે મંચુરિયન બનાવશો તો ખાવા ની ખુબ જ મજા આવશે અને બહાર નું મંચુરિયન પણ ભૂલી જશો. Krishna Hiral Bodar -
ટીંડોળા બટાકા નું શાક (Tindora Bataka Shak Recipe In Gujarati)
#cookpadl Gujarati#cookpad India Jayshree Doshi -
-
કેબેજ મંચુરિયન (cabbage Manchurian recipe in Gujarati)
#GA4#Week14 મે પઝલ માંથી કોબીજનો ઉપયોગ કરીને મંચુરિયન બનાવ્યું છે જે ખૂબ જ ટેસ્ટી લાગે છે. Nita Prajesh Suthar -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16198164
ટિપ્પણીઓ