દૂધી ચણા ની દાળ નું શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)

Krishna Dholakia @krishna_recipes_
દૂધી ચણા ની દાળ નું શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ચણા ની દાળ ને ધોઈ,ગરમ પાણી માં ૧\૨ કલાક પલાળીને રાખો,
દૂધી ને છોલી ને કટકાં કરી ધોઈ ને પાણી માં પલાળીને રાખો.
હવે કુકરમાં તેલ,જીરું,રાઈ,હીંગ ને લીલાં મરચાં ઉમેરી ૧ મિનિટ માટે સાંતળો,પછી તેમાં હળદર પાઉડર, ધાણાજીરુ અને લાલ મરચું ઉમેરી હલાવો ને પછી તરત જ કાપેલાં ટામેટાં ઉમેરો ને નરમ થાય ત્યાં સુધી સાંતળો. - 2
પછી દૂધી ના ટૂકડા, પલાળીને રાખેલ ચણા ની દાળ અને સ્વાદ મુજબ મીઠું ઉમેરી ને ૩ મિનિટ સાંતળો પછી તેમાં પાણી ઉમેરી ને સરસ હલાવી ઢાંકણ ઢાંકી ને મધ્યમ આંચ પર ૪ સીટી બોલાવી લો.
- 3
કૂકર ઠંડું પડે એટલે તેમાં ગોળ અને ગરમ મસાલો ઉમેરી ને હલાવો.ગેસ બંધ કરીને લીંબુ નો રસ અને કોથમીર ઉમેરી હલાવો....તૈયાર છે દૂધી - ચણા ની દાળ નું શાક.
Similar Recipes
-
દૂધી ટામેટાં નું શાક (Dudhi Tomato Shak Recipe In Gujarati)
#SVC#સમર વેજીટેબલ રેસીપી ચેલેન્જ Krishna Dholakia -
સત્તુ ટામેટાં નું શાક (Sattu Tomato Shak Recipe In Gujarati)
#SVC#સમર વેજીટેબલ રેસીપી ચેલેન્જ Krishna Dholakia -
ગુવાર બટાકા નું શાક (Guvar Bataka Shak Recipe In Gujarati)
#SVC#સમર વેજીટેબલ રેસીપી ચેલેન્જ Krishna Dholakia -
-
તડબૂચ ના સફેદ ભાગ નું ગોળ-આંબલી વાળું શાક
#SVC#સમર વેજીટેબલ રેસીપી ચેલેન્જ#તડબૂચ ના સફેદ ભાગ નું શાક Krishna Dholakia -
લીલાં ચણા અને તાંદળજા ની ભાજી નું શાક (Lila Chana Tandarja Bhaji Shak Recipe In Gujarati)
#cookpadIndia#cookpadgujarati#લીલાં ચણા ને તાંદળજા ની ભાજી નું શાક Krishna Dholakia -
દૂધી બટાકા નું શાક (Dudhi Bataka Shak Recipe In Gujarati)
#SVC#સમર વેજીટેબલ રેસીપી ચેલેન્જ@deval1987 inspired me for this Dr. Pushpa Dixit -
-
-
-
દૂધી ચણા દાળ નું શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
દૂધી ચણા દાળ નું શાક - ભાત - રોટલી - સેલેડ#LB #RB12 #Week12 #SRJ#લંચ_બોક્સ_રેસીપી #દૂધીચણાદાળનુંશાક #SuperReceipesOfJune#Cookpad #Cookpadindia #Cookpadgujarati#Cooksnapchallengeદૂધી ચણા દાળ નું શાક - ભાત - રોટલી - સેલેડ --- સ્કૂલ કે ઓફિસ માં લંચ બોક્સ માટે આ પરફેક્ટ રેસીપી છે . સ્વાદ સાથે ખૂબજ પૌષ્ટિક છે . મારા ઘર માં બધાંને ખૂબ જ ભાવે છે . Manisha Sampat -
દૂધી ચણા ની દાળ નું શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
આ શાક મારા મમ્મી બનાવતા હતા અને મારું ફેવરેટ હતું. દર શુક્રવારે અમારા ઘરે આ શાક બને જ.હજી પણ હું આ શાક રેગ્યુલર બનાવું છું અને બધા ને બહુજ ભાવે છે.દૂધી ચણા નું શાક, કઢી ભાત અને રોટલી એ ધણા ગુજરાતી ઘરોમાં દર શુક્રવારે બનતું હોય છે.#childhoodદૂધી ચણા નું શાકની સાથે અ ફુલ ગુજરાતી થાળી Bina Samir Telivala -
દૂધી ચણાની દાળ (Dudhi Chana Dal Recipe In Gujarati)
#SVC#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
ડૂબકી કઢી (Dubki Kadhi Recipe In Gujarati)
#CRC#છત્તીસગઢ રેસીપી ચેલેન્જ#ડૂબકી કઢી#છત્તીસગઢ રેસીપી#દહીં રેસીપી#અડદ દાળ રેસીપી Krishna Dholakia -
દૂધી ચણા દાળ નું શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati Neeru Thakkar -
-
-
તુરીયા મગ ની દાળ નું શાક (Turiya Moong Dal Shak Recipe In Gujarati)
#SRJ#Super recipes of the June#Turai sanji#turai moongdal sabji recipes Krishna Dholakia -
-
દૂધી ચણા ની દાળ નું શાક (dhudhi chana dal nu Shak Recipe in Gujarati)
#FAM દૂધી નું નામ સાંભળતા જ નાના બાળકો હોઈ કે મોટા બધા ના મોઢા બગડે છે.. દૂધી નું શાક ભાવતું નથી અને દૂધી ખાતા ન હોઈ એવા લોકો માટે આ શાક.. અમારા ફેમિલી માં બધા ને આ શાક ખૂબ જ ભાવે છે.. જરૂર થી બનાવજો આ શાક Aanal Avashiya Chhaya -
કાંદા ટામેટાં નું શાક (Onion Tomato Shak Recipe In Gujarati)
#SVCસમર વેજીટેબલ રેસીપી ચેલેન્જ Falguni Shah -
દૂધી બટાકા નુ શાક (Dudhi Bataka Shak Recipe In Gujarati)
#SVC ( સમર વેજીટેબલ રેસીપી ચેલેન્જ) ઉનાળામાં વેલા શાક ગરમી મા ખૂબજ ઠંડક આપે છે. Trupti mankad -
-
-
દૂધી ચણા ની દાળ નું શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
#letscooksnep@pinal_patel Sangita Vyas -
આખી ડુંગળી નું શાક (Akhi Dungli Shak Recipe In Gujarati)
#CB7#WEEK7#છપ્પન ભોગ રેસીપી ચેલેન્જ છપ્પન ભોગ રેસીપી ચેલેન્જ માં આખી ડુંગળી નું શાક (કાઠીયાવાડી સ્ટાઈલ) બનાવવાં માટે કહ્યું હતું...મેં કાઠીયાવાડી સ્ટાઈલમાં બનાવ્યું છે. Krishna Dholakia -
-
-
દૂધી ચણા ની દાળનું શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad Neeru Thakkar -
ચણા દાળ હવેજી.(Chana dal Haweji in Gujarati)
#KRC ચણા દાળ હવેજી એ રાજસ્થાન ની પારંપરિક રેસીપી છે. રાજસ્થાન ની વાનગીઓ મોટા ભાગે દેશી ઘી નો ઉપયોગ કરી બને છે. ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Bhavna Desai
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16181397
ટિપ્પણીઓ (10)