ઓનીઅન ચીઝ મોગલાઈ સ્ટફ પરાઠા (Onion Cheese Mughlai Stuff Paratha Recipe In Gujarati)

Sneha Patel
Sneha Patel @sneha_patel

ઓનીઅન ચીઝ મોગલાઈ સ્ટફ પરાઠા (Onion Cheese Mughlai Stuff Paratha Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક
4 સવિઁગ
  1. 250 ગ્રામબોઇલ બટાકા નો માવો
  2. 2કયુબ ખમણેલ ચીઝ
  3. 2 નંગ ઝીણી કટ કરેલ ઓનીઅન
  4. કોથમીર
  5. 1 ચમચીઆદુ લસણ મરચા ની પેસ્ટ
  6. મીઠું સ્વાદમુજબ
  7. ચપટીચાટ મસાલો
  8. 1/2 ચમચીમેગી મસાલો
  9. ઘી શેકવા માટે
  10. લોટ માટે
  11. 1.5 વાટકીલોટ
  12. મીઠું સ્વાદમુજબ
  13. 1 ચમચીતેલ
  14. જરુર મુજબ પાણી
  15. સવિઁગ માટે
  16. પરાઠા સોસ જીરાળુ શરબત

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    સૌ પ્રથમ લોટ બાંધી ને ઢાંકી દો ત્યાર બાદ માવા મા બધા સ્પાઇસ કોથમીર ચીઝ કાઢો પેસ્ટ નાખી બરાબર મીક્ષ કરો

  2. 2

    હવે મોટી રોટલી વણી તેને કાચી પાકી બન્ને સાઇડ થી શેકી લો ત્યાર બાદ વચ્ચે બરાબર સ્ટફિંગ ભરો

  3. 3

    હવે પાણી ની મદદ થી બન્ને સાઇડ થી આ રીતે શેઇપ આપો બધા પરાઠા રેડી કરી લો ત્યાર બાદ નોનસ્ટિક પેન મા ઘી લગાવી ક્રિસ્પી થાય એ રીતે શેકી લો

  4. 4

    તેને સવિગ ડીશ મા કાઢી લો સોસ ને શરબત સાથે સર્વ કરો

  5. 5

    તો તૈયાર છે ઓનીઅન ચીઝ મોગલાઈ સ્ટફ પરાઠા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sneha Patel
Sneha Patel @sneha_patel
પર

Similar Recipes