બટાકાનું શાક (Potato Sabji Recipe In Gujarati)

#MDC
#cookpadindia
#Cookpadgujarati
બટાકાની શાક
મારી માઁ નુ બટાકાનું શાક નાત ના જમણવાર જેવું ટેસ્ટી બનતુ.... એની એ સીક્રેટ રેસીપી હું & મારા ૨ ભાભી શીખ્યા.... પણ મારા ફેમીલીમા & મોસાળ મા તો બધા એમ જ કહે છે કે " કેતકીનું બટાકા નુ શાક એની મમ્મી જેવુ સ્વાદિસ્ટ હોય છે" ત્યારે છાંટી ગજ ગજ ફુલે છે
બટાકાનું શાક (Potato Sabji Recipe In Gujarati)
#MDC
#cookpadindia
#Cookpadgujarati
બટાકાની શાક
મારી માઁ નુ બટાકાનું શાક નાત ના જમણવાર જેવું ટેસ્ટી બનતુ.... એની એ સીક્રેટ રેસીપી હું & મારા ૨ ભાભી શીખ્યા.... પણ મારા ફેમીલીમા & મોસાળ મા તો બધા એમ જ કહે છે કે " કેતકીનું બટાકા નુ શાક એની મમ્મી જેવુ સ્વાદિસ્ટ હોય છે" ત્યારે છાંટી ગજ ગજ ફુલે છે
રાંધવાની સૂચનાઓ
- 1
બટાકા છોલી.... ટૂકડા કરી...પ્રેશર કુકર માં માત્ર ૧ સીટી બોલાવો...
- 2
૧ તાંસળા મા તેલ ગરમ કરો અને એમા રાઇ તતડે એટલે જીરું અને ત્યાર બાદ વાટેલા આદુ મરચાં, લીમડો, લાલ આખું મરચું, અને ટામેટુ વારાફરતી નાંખી સાંતળો.... તેલ છૂટે ત્યારે મેથીયા નો મસાલો અને ટોપરા નું છીણ નાંખો અને થોડી વાર પછી મીઠું, મરચું અને હળદર નાંખી મીક્સ કરો
- 3
હવે એમાં બાફેલા બાટાકા નાંખી ઉકાળવા દો... ગોળ નાખો... થોડી વાર પછી ગેસ બંધ કરી દો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બટાકા નું શાક (Potato Sabji Recipe In Gujarati)
#MFF#cookpadindia#Cookpadgujaratiબટાકાનું શાક Ketki Dave -
કેરી નુ શાક (Mango Sabji Recipe In Gujarati)
# MVF#cookpadindia#Cookpadgujaratiકેરીનુ શાક વરસાદી માહોલમા .... હજી રાજાપૂરી કેરી આવે છે.... & એના ખટમીઠા શાક ની હજી બરકરાર છે Ketki Dave -
કેરી નુ શાક (Raw Mango Sabji Recipe In Gujarati)
#MDC#cookpadindia#cookpadgujaratiકાચી કેરી નુ શાક મારી માઁ કેરી નુ શાક ખુબ Yuuuuuuummmmmy બનાવતી& એને આ શાક બહુ ભાવતુ Ketki Dave -
બટાકા કેપ્સિકમ નુ શાક (Potato Capsicum Sabji Recipe In Gujarati)
#30mins#cookpadindia#cookpadgujarati Ketki Dave -
લીલવા રીંગણ ભૂટ્ટા અને બટાકા નુ શાક (Lilva Brinjal Bataka Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujratiલીલવા પર્પલ ભૂટ્ટા & બટાકા નુ શાક Ketki Dave -
સેવ ટામેટ નું શાક (Sev Tomato Shak Recipe In Gujarati)
#MDC#cookpadindia#cookpadgujaratiસેવ ટામેટા નુ શાક Ketki Dave -
દુધી ચણાની દાળ નુ શાક (Bottle Gourd Split Bengal Gram Sabji Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiદૂધી ચણાની દાળ નુ શાક Ketki Dave -
રાજસ્થાની સેવ ટામેટાં સબ્જી (Rajasthani Sev Tomato Sabji Recipe In Gujarati)
#KRC#cookpadindia#Cookpadgujaratiરાજસ્થાની સેવ ટામેટાં સબ્જી Ketki Dave -
ગાંઠિયા ટામેટા નુ શાક (Ganthiya Tomato Shak Recipe In Gujarati)
#30mins#cookpadindia#cookpadgujaratiગાંઠિયા ટામેટાનુ શાક Ketki Dave -
પરવળ નુ શાક (Pointed Gourd Sabji Recipe In Gujarati)
#MVF#cookpadindia#Cookpadgujaratiપરવળ નુ શાક Ketki Dave -
કોકોનટ રાઇસ (Coconut Rice Recipe In Gujarati)
#SR#cookpadindia#Cookpadgujaratiકોકોનટ રાઇસ Ketki Dave -
ચોળી નું શાક (Long Beans Sabji Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujaratiચોળી નુ શાક Ketki Dave -
નાની ડુંગળી બટાકી નુ શાક (Small Onion Potatoes Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujaratiનાની ડુંગળી બટાકીનુ શાક Ketki Dave -
મીન્ટી બટાકાની સુકી ભાજી (Minty Potatoes Dry Sabji Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujaratiમીન્ટી બટાકાની સૂકી ભાજી Ketki Dave -
બટાકાની સુકી ભાજી (Potato Dry Sabji Recipe In Gujarati)
#SFR#cookpadindia#cookpgujaratiબટાકાની સુકી ભાજી Ketki Dave -
જુવાર નુ ખીચુ (Jowar Khichu Recipe In Gujarati)
#MFF#cookpadindia# Cookpadgujaratiજુવાર નુ ખીચું Ketki Dave -
-
બટાકા આંબા હળદર નુ શાક (Potato Mango Turmeric Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujaratiલીલી આંબા હળદર & બટાકાની સુકી ભાજી Ketki Dave -
ખીચડી ના ગાંઠીયા ટામેટાનું શાક (Khichdi Ganthiya Tomato Shak Recipe In Gujarati)
#FFC8#cookpadindia#cookpadgujaratiWeek 8લેફ્ટઓવર ખીચડીના ગાંઠીયા ટામેટાનું શાક Ketki Dave -
જામફળ નુ શાક (Guava Shak Recipe In Gujarati)
#LCM1#cookpadindia#cookpadgujaratiજામફળ નુ શાક Ketki Dave -
ફાડાની ખીચડી (Broken Wheat Khichdi Recipe In Gujarati)
#FDS#cookpadindia#Cookpadgujaratiફાડાની ખીચડી મારી સ્કૂલ ફ્રેન્ડ સુભદ્રા ની આ પ્રિય છે...અઠવાડિયામા ૨ વાર એના ઘરે બને જ.... Ketki Dave -
કેરીનું વઘારિયુ (Keri Vaghariyu Reicpe In Gujarati)
#APR#cookpadindia#Cookpadgujaratiકેરીનુ વઘારિયુ Ketki Dave -
ખમણ (Khaman Recipe In Gujarati)
#LB#cookpadindia#Cookpadgujaratiખમણ માઇક્રોવેવ મા ખમણ બનાવવા એટલા સરળ થઈ ગયા છે... ઇવન ઘરે મહેમાન આવે તો ૨ મીનીટ તૈયાર કરવામા & ૩ મીનીટ માઇક્રોવેવ..... બાળકોને લંચબોક્ષ માટે ૧ સારુ ઓપ્શન છે Ketki Dave -
કૂકર ખાંડવી (Cooker Khandvi Recipe In Gujarati)
#JSR#cookpadindia#Cookpadgujaratiકૂકર ખાંડવી આ ડીશ મેં હેમાક્ષીબેન ની રેસીપી ને ફોલો કરી બનાવી છે Ketki Dave -
પનીર બટર મસાલા (Paneer Butter Masala Recipe In Gujarati)
#PC#cookpadindia#Cookpadgujaratiપનીર બટર મસાલા Ketki Dave -
ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)
#DR#cookpadindia#cookpadgujaratiગુજરાતી દાળ Ketki Dave -
-
પનીર બટર મસાલા (Paneer Butter Masala Recipe In Gujarati)
#US#cookpadindia#cookpadgujratiપનીર બટર મસાલા આજે ૨૫ મહેમાન હતા... તો પનીર બટર મસાલા બનેવી પાડ્યુ Ketki Dave -
મગ ખમણ (Mug Khaman Recipe In Gujarati)
#ChoosetoCook#cookpadindia#cookpadgujarati હું રસોઈ મા મારી માઁ પર ગઇ છું.... પણ એના જેવા ખમણ હું બનાવી શકતી નહોતી.... અચાનક ૧ દિવસ શેફ રનવીર બ્રારની મગ ખમણ ઢોકળાની રેસીપી મેં બનાવી..... અને સખત ખુશખુશાલ થઈ માઁ ના ઘરે ગઈ... માઁ એ લગભગ ખાવાનુ છોડી દીધુ હતું... મેં ત્યાં જઈ મગ ખમણ બનાવ્યા.... અને માઁ એ માત્ર ૧ ચમચી ખાધા.... એની આંખો મા ૧ ચમક આવી.... એ પછી માઁ એ ૫ મા દિવસે દેહ છોડ્યો.... આજે પણ મગ ખમણ બનાવતા માઁ ની એ આંખોની ચમક દિલ ને બાગ બાગ કરે છે Ketki Dave -
ખાંડવી (Khandvi Recipe In Gujarati)
#LB#cookpadindia#Cookpadgujaratiખાંડવી આમ તો ખાંડવી મને બહુજ ભાવે પણ મેં પહેલીવાર બનાવી.... એકસરખી નથી બની.... પણ સ્વાદ મા તો મસ્ત બની છે.... Ketki Dave
More Recipes
ટિપ્પણીઓ (13)