સેવ ટામેટ નું શાક (Sev Tomato Shak Recipe In Gujarati)

Ketki Dave
Ketki Dave @ketki_10
Ahmedabad

#MDC
#cookpadindia
#cookpadgujarati
સેવ ટામેટા નુ શાક

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ ટેબલ સ્પૂનતેલ
  2. ૧/૪ ટીસ્પૂન રાઇ
  3. ૧/૨ ટીસ્પૂન આજમો
  4. ૧/૨ ટીસ્પૂન હીંગ
  5. ૧ ટેબલ સ્પૂનઆદુ, મરચાં લસણ પેસ્ટ
  6. લવીંગ
  7. લીમડા ની ડાળી
  8. ડુંગળી ઝીણી સમારેલી
  9. મીઠું સ્વાદમુજબ
  10. ટામેટા ઝીણા સમારેલા
  11. ૧ ટીસ્પૂનલાલ મરચું
  12. ૧ ટેબલ સ્પૂનધાણાજીરૂ
  13. ૧/૪ ટીસ્પૂન ગરમ મસાલો
  14. ૧/૨ ટીસ્પૂન ઓરેગોનો
  15. સેવ માટે : ૧ નાની વાટકી ચણાનો લોટ
  16. ૧ ટીસ્પૂનતેલ મોણ માટે
  17. ૧/૨ ટીસ્પૂન લાલ મરચું
  18. ૧/૪ ટીસ્પૂન હળદર
  19. ૧/૪ ટીસ્પૂન હીંગ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ૧કઢાઈ મા તેલ ગરમ કરો અને એમા આદુ મરચાં વાટેલા, લસણ અને ડુંગળી ૧ પછી ૧ નાંખી સાંતળો..... મીઠું, મરચું અને હળદર નાંખો અને ગુલાબી થવા આવે ત્યારે એમાં ટામેટા નાખો

  2. 2

    ટામેટા એકરસ થઈ જાય એટલે એમાં ૩ ગ્લાસ પાણી નાંખી ઉકાળો.... એ દરમ્યાન ૧ બાઉલ માં સેવ માટે નો લોટ તૈયાર કરી ને એને સંચા મા ભરો.... પાણી ઉકળે એટલે એમાં સેવ પાડો...

  3. 3

    એને ૫ મિનિટ ઉકાળવા દો સેવ ચઢી જાય ત્યારે ગેસ બંધ કરી દો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ketki Dave
Ketki Dave @ketki_10
પર
Ahmedabad

Similar Recipes