કેરીનું વઘારિયુ (Keri Vaghariyu Reicpe In Gujarati)

Ketki Dave
Ketki Dave @ketki_10
Ahmedabad

#APR
#cookpadindia
#Cookpadgujarati
કેરીનુ વઘારિયુ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ કીલો વનરાજ કેરી
  2. ૨ ટેબલ સ્પૂનસરસીયાનુ તેલ
  3. ૧/૨ ટીસ્પૂન રાઇ
  4. ૨ નંગ આખા લાલ મરચા
  5. ૫ નંગ લવીંગ
  6. ૩ નંગઇલાયચી
  7. ૫૦૦ ગ્રામ ગોળ નાના ટૂકડા કરેલો
  8. ૪૦૦ ગ્રામ ખાંડ
  9. ૨ ટેબલ સ્પૂનલાલ મરચુ
  10. ૧/૨ ટીસ્પૂન હળદર
  11. મીઠું સ્વાદમુજબ
  12. ૧ ટેબલ સ્પૂનમેથિયાનો મસાલો

રાંધવાની સૂચનાઓ

  1. 1

    કેરી ને ધોઈ... છાલ કાઢી.... ટૂકડા કરો...

  2. 2

    ૧ એલ્યુમિનિયમ નાં મોટા તાંસળા મા તેલ ગરમ કરો અને એમા રાઇ, મેથી, લવીંગ, સુકા લાલ મરચાં અને મેથીયા નો મસાલો નાખો....કેરી... નાંખો..... થોડીવાર ધીમા તાપે થવા દો.... હવે ગોળ & ખાંડ નાંખી હલાવો.....

  3. 3

    ખાંડ & ગોળ ઓગળે.... એકરસ થાય... એટલે મીઠું & હળદર નાંખો.& ત્યાર બાદ ૧ તારી ચાશણી થાય એટલે ગેસ બંધ કરો.... થોડીવાર પછી લાલ મરચુ મીક્ષ કરો

  4. 4
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ketki Dave
Ketki Dave @ketki_10
પર
Ahmedabad

ટિપ્પણીઓ (20)

Similar Recipes