જુવાર નુ ખીચુ (Jowar Khichu Recipe In Gujarati)

#MFF
#cookpadindia
# Cookpadgujarati
જુવાર નુ ખીચું
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બાઉલમાં જુવારનો લોટ અને દહીં આદુ મરચાં ની પેસ્ટ, મીઠું, હળદર તથા ઘી ઉમેરી હેન્ડ મીક્ષર ફેરવી દો
- 2
હવે એક નોનસ્ટિક પેન લઈ તેમાં તેલ લઈ તેમાં જીરું અને હિંગનો વઘાર કરી બનાવેલ મિશ્રણ રેડી ધીમા તાપે હલાવતા રહો. આ મિશ્રણને સતત હલાવતા રહો જેથી તેમાં ગઠ્ઠા ન પડે અને મિશ્રણ નીચે ચોંટે નહીં. મિશ્રણ ઘટ્ટ થાય અને તેમાંથી સહેજ ઘી છૂટે ત્યાં સુધી હલાવો અને પછી તેને ઢાંકણ ઢાંકી બે મિનિટ માટે સીજવવા મુકો.
- 3
હવે તૈયાર કરેલા ખીચા ને એક સીલીકોન કપ કેક મોલ્ડ મા કાઢી ઉપર પ્લેટ રાખી અનમોલ્ડ કરી લેવો...બીજી બાજુ વઘારીયા મા તેલ ગરમ કરવા મૂકવું ગરમ થાય એટલે તેમાં રાઈ સૂકૂ લાલ મરચું નાખવું... ત્યારબાદ તેમાં હીંગ મીઠા લીમડાના પાન અને તલ નાખી વઘાર તૈયાર કરી... ખીચા ઉપર રેડો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
જુવાર નું ખીચું (Jowar Khichu Recipe In Gujarati)
#FFC2#cookpadindia#Cookpadgujaratiજુવાર નું ખીચું Ketki Dave -
જુવાર નું ખીચું (Jowar Khichu Recipe In Gujarati)
#FFC2 જુવાર નું ખીચુંજુવાર ખાવા મા ખૂબ જ હેલ્ધી છે અને જલ્દી થી પચી જાય છે.જુવાર નું ખીચું જલ્દી થી બની જાય છે અને બનાવવું પણ સહેલું છે. Sonal Modha -
જુવાર નાં ઢોકળા (Jowar Dhokla Recipe In Gujarati)
#DRC જુવાર અને મિક્સ દાળ નાં સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ઢોકળા નાસ્તા અને ટિફિન માટે બેસ્ટ વિકલ્પ છે. લંચ અને ડીનર સાથે પણ સર્વ કરી શકાય. Dipika Bhalla -
જામનગર નુ ઓસામણ (Jamnagar Osaman Recipe In Gujarati)
#RJS#cookpadindia#cookpadgujaratiજામનગર નુ ઑસામણ આ રેસીપી મેં ભાવનાબેન અઢીયા ની રેસીપીને ફૉલો કરીને બનાવી છે Ketki Dave -
જુવાર ના લોટ નુ સ્પાઇસી ખીચુ (Jowar Flour Spicy Khichu Recipe In Gujarati)
#FFC2#cookpadgujarati#Cookpadindia જુવાર ના લોટ નુ સ્પાઇસી ખીચુ Sneha Patel -
જુવાર નું ખીચું (Jowar Khichu Recipe In Gujarati)
#FFC2જુવાર નું ખીચું એ ફટાફટ બની જતું, પચવામાં સરળ અને હેલ્ધી ખીચું છે. જુવાર નું ખીચું ખાવામાં પણ ટેસ્ટી હોય છે. Vaishakhi Vyas -
પપૈયા ની છીણ (Papaya Chutney Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujaratiપપૈયા નો સંભારો Ketki Dave -
ઇડલી પોડી મસાલા (Idli Podi Masala Recipe In Gujarati)
#ST#cookpadindia#cookpadgujaratiઇડલી પોડી - મીલગાઇ પોડી મસાલા Ketki Dave -
ગાંઠિયા ટામેટા નુ શાક (Ganthiya Tomato Shak Recipe In Gujarati)
#30mins#cookpadindia#cookpadgujaratiગાંઠિયા ટામેટાનુ શાક Ketki Dave -
મહારાષ્ટ્રિયન ઝુનકા (Maharashtrian Jhunka Recipe In Gujarati)
#MAR#cookpadindia#Cookpadgujaratiમહારાષ્ટ્રિયન ઝુનકા / પીથલા Ketki Dave -
કેરી નુ શાક (Mango Sabji Recipe In Gujarati)
# MVF#cookpadindia#Cookpadgujaratiકેરીનુ શાક વરસાદી માહોલમા .... હજી રાજાપૂરી કેરી આવે છે.... & એના ખટમીઠા શાક ની હજી બરકરાર છે Ketki Dave -
ખમણ (Khaman Recipe In Gujarati)
#LB#cookpadindia#Cookpadgujaratiખમણ માઇક્રોવેવ મા ખમણ બનાવવા એટલા સરળ થઈ ગયા છે... ઇવન ઘરે મહેમાન આવે તો ૨ મીનીટ તૈયાર કરવામા & ૩ મીનીટ માઇક્રોવેવ..... બાળકોને લંચબોક્ષ માટે ૧ સારુ ઓપ્શન છે Ketki Dave -
પરવળ નુ શાક (Pointed Gourd Sabji Recipe In Gujarati)
#MVF#cookpadindia#Cookpadgujaratiપરવળ નુ શાક Ketki Dave -
તરબુચ ના વ્હાઇટ ભાગના મુઠિયા (Watermelon White Part Muthia Recipe In Gujarati)
#LB#cookpadindia#Cookpadgujaratiતરબુચ ના વ્હાઇટ ભાગના મુઠિયા Ketki Dave -
જુવાર નું ખીચું (Jowar Khichu Recipe In Gujarati)
#FFC2 ફૂડ ફેસ્ટિવલ જુવાર નું ખીચું. ચોખા ના લોટ નું ખીચું વારંવાર બધા બનાવતા જ હોય છે. આજે મેં સ્વાદિષ્ટ અને ચટાકેદાર જુવાર નાં લોટ નું ખીચું દહીં નો ઉપયોગ કરીને બનાવ્યું છે. ઝટપટ બનતો, મોં માં ઓગળી જાય તેવો રૂ જેવો પોચો, પચવામાં હલકો એકદમ પૌષ્ટિક નાસ્તો. Dipika Bhalla -
-
કૂકર ખાંડવી (Cooker Khandvi Recipe In Gujarati)
#JSR#cookpadindia#Cookpadgujaratiકૂકર ખાંડવી આ ડીશ મેં હેમાક્ષીબેન ની રેસીપી ને ફોલો કરી બનાવી છે Ketki Dave -
-
દુધી ચણાની દાળ નુ શાક (Bottle Gourd Split Bengal Gram Sabji Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiદૂધી ચણાની દાળ નુ શાક Ketki Dave -
-
વેજીટેબલ મુઠિયા (Vegetable Muthia Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujaratiવેજીટેબલ મુઠીયા Ketki Dave -
સોજી ખમણ કપકેક (Semolina Khaman Cupcake Recipe In Gujarati)
#US#cookpadindia#cookpadgujaratiસોજી ખમણ કપકેક આજે USA થી ૨૦ મહેમાન જમવાના હતા.... ફરસાણ મા સોજીના ખમણ કપકેક બનાવ્યા હતા Ketki Dave -
ચણાની દાળ ડબલ તડકા (Chana Dal Double Tadka Recipe In Gujarati)
#DR#cookpadindia#cookpadgujaratiચણાની દાળ તડકા Ketki Dave -
ચોળી નું શાક (Long Beans Sabji Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujaratiચોળી નુ શાક Ketki Dave -
-
ખાંડવી (Khandvi Recipe In Gujarati)
#LB#cookpadindia#Cookpadgujaratiખાંડવી આમ તો ખાંડવી મને બહુજ ભાવે પણ મેં પહેલીવાર બનાવી.... એકસરખી નથી બની.... પણ સ્વાદ મા તો મસ્ત બની છે.... Ketki Dave -
મગની છૂટી દાળ (Moong Chhuti Dal Recipe In Gujarati)
# cookpadindia#cookpadgujaratiમગની છૂટી દાળ Ketki Dave -
ગલકા સેવ નુ શાક (Sponge Gourd Sev Shak Recipe In Gujarati)
#SRJ#cookpadindia#Cookpadgujaratiગલકા સેવ નુ શાક Ketki Dave -
ખમણ ચાટ (Khaman Chaat Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiખમણ ચાટ આજે મેં મારી ફાસ્ટ ફ્રેન્ડ " ક્રોકરી ક્વીન" કલ્પના મશરૂવાલા ની અદભૂત ક્રોકરી " ક્રિકેટ સર્વિંગ પ્લેટર" નો ઉપયોગ કર્યો છે Ketki Dave -
દહીં પાપડ સબ્જી (Curd Papad Sabji Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiદહીં પાપડ સબ્જી Ketki Dave
More Recipes
ટિપ્પણીઓ (29)