મલાઈદાર સેન્ડવીચ પેંડા

#cookpadindia
#cookpadguj
મારા મોમ જ મારા ગુરુ, મારા સહેલી, મારું બધું જ, મારા પ્રેરણાનો સ્ત્રોત, દરરોજ ઠાકોરજીને પેંડા ધરાવે અને નવી નવી એમાં વિવિધતા લાવે.
મલાઈદાર સેન્ડવીચ પેંડા
#cookpadindia
#cookpadguj
મારા મોમ જ મારા ગુરુ, મારા સહેલી, મારું બધું જ, મારા પ્રેરણાનો સ્ત્રોત, દરરોજ ઠાકોરજીને પેંડા ધરાવે અને નવી નવી એમાં વિવિધતા લાવે.
રાંધવાની સૂચનાઓ
- 1
નોનસ્ટીક પેનમાં ઘી મૂકી માવાને ધીમા ગેસે શેકી લેવો. માવામાંથી બધું જ મોઈશ્ચર નીકળી જાય એટલે તેમાં ખાંડ ઉમેરી ફરીથી શેકી લેવું. માવો સરસ શેકાઈ જશે એટલે તે કઢાઈ છોડી દેશે અને પેંડા બનાવવા લાયક બની જશે. હવે તેને એક પ્લેટમાં કાઢી ઠંડો પડવા દો. ઠંડો પડે એટલે તેમાં મિલ્ક પાઉડર મિક્સ કરી લેવો.હવે તેમાં મલાઈ નાખી બરાબર મસળી ડો જેવું તૈયાર કરી લેવું.
- 2
હવે આ માવામાંથી ચોથો ભાગ માવો કાઢી લઇ તેમાં કાજુ પિસ્તાનો ભૂકો ઈલાયચી એડ કરો. દૂધમાં pinch ગ્રીન ફુડ કલર નાખી હલાવી લો અને તે કોપરાના છીણમાં નાખો. બરાબર મિક્સ કરી લો.
- 3
બંને માવા નું મિશ્રણ લીલું અને સફેદ અલગ અલગ બરાબર મસળી અને સ્મુધ કરી લેવું. હવે તેમાંથી રોટલીના લોટ જેવડા ગુલ્લા લઈ હાથ વડે પૂરી જેવડા થેપી લેવા. તેની ઉપર લીલા કલરના માવાના મિશ્રણનો ગુલ્લો મૂકો. ફરીથી એના ઉપર સફેદ માવાના આ મીશ્રણનો ગુલ્લો પૂરી જેવડો થેપી અને મુકો. હવે એ ત્રણેય પાર્ટને થોડું પ્રેસ કરો અને રીંગ કટર વડે કટ કરી લો. તૈયાર છે સેન્ડવીચ પેંડા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કેસર પિસ્તા પેંડા
#cookpadindia#cookpadgujકુકપેડમાં જોડાયા પછી કુકીંગ વિશે ઘણાં નવીનતમ વિચારોની પ્રેરણા મળી છે. Neeru Thakkar -
-
કેસર બાસુંદી ઈન હલવા કટોરી(kesar basundi in halva katori recipe
#cookpadindia#cookpadgujજાતજાતની કટોરી ઓ બનાવવાની શોખીન હું આખરે દૂધી ના હલવા ની કટોરી પણ બનાવી શકી. આભાર કૂકપેડ🙏🏻 આ બધું કરવાની પ્રેરણા કુકપેડમાંથી જ મળે છે. Neeru Thakkar -
દાણેદાર પનીરી કેક
#RC4#cookpadguj#cookpad#cookpadindiaપનીર અને દુધીના મિશ્રણથી આજે દાણેદાર મિલ્ક કેક બનાવી છે. જોઈને જ ખાવાનું મન થઈ જાય છે. હેલ્ધી, ટેસ્ટી , કલરફુલ અને ડીલીસીયસ છે. Neeru Thakkar -
કેરટ બોલ્સ ઈન હલવા કટોરી
#ATW2#TheChefStorySweet recipeદુધીનો હલવો, ગાજરનો હલવો એ હવે આધુનિક મીઠાઈઓની સામે વિસરાતુ જાય છે .ત્યારે થોડું ઇનોવેશન કરી અને એ જ મીઠાઈ અલગ અંદાજમાં બનાવી છે. જેને જોઈને કોઈપણ ખાવા માટે લલચાઈ જાય. Neeru Thakkar -
રજવાડી દૂધી હલવો(rajvadi dudhi halvo recipe in Gujarati)
#ઉપવાસ#cooksnap_contest#WEEK1#cookpadindia#cookpadgujકુકપેડ મેમ્બર ચાંદની મોદીજીની દૂધીના હલવાની રેસિપી જોઈ મને પણ દુધીનો હલવો બનાવવાની પ્રેરણા મળી છે. થોડા ફેરફાર સાથે મેં દુધીનો હલવો બનાવેલ છે. આભાર ચાંદની મોદીજીનો🙏🏻 Neeru Thakkar -
રજવાડી પેંડા (Rajwadi Peda Recipe In Gujarati)
#DTR#cookpad#cookpadindia#cookpadgujaratiડ્રાયફ્રુટ પેંડા એટલે એમ લાગે કે આ તો ઘરે ન બની શકે પણ અમે નાના હતા ત્યારથી જ મારા મમ્મીજી દરરોજ ઠાકોરજીને પેંડા નો ભોગ ધરાવે. નાનપણથી જ પેંડાની બનાવટ જોયેલી છે. ઓબ્ઝર્વેશન કરેલું છે. જાતજાતના પેંડા ચાખેલા છે તો આજે મને મારી મમ્મીએ શીખવેલી કરતાય મમ્મીની બનાવવાની સ્ટાઈલ તથા મૌન પ્રેરણા અને ઓબઝર્વેશન કરેલી રેસીપી છે. આ ડ્રાયફ્રુટ પેંડાની રેસિપી હું શેર કરી રહી છું. Neeru Thakkar -
-
રજવાડી કેસરી પેંડા(Rajwadi Kesari Penda recepi in gujarati)
#મોમ#cookpadguj#cookpadindia( રાહ જોઉં છું, મારો દીકરો સાંજે ઘરે આવે અને એને સરપ્રાઇઝ આપું❤️) Neeru Thakkar -
ગુલકંદ લાડુ (Gulkand Ladoo Recipe In Gujarati)
#MDC#cookpadguj#cookpad#cookpadindia#homechef#homemade#homefoodમારી મા ની પ્રિય વાનગી એટલે હેલ્ધી ગુલકંદ લાડુ! ઘણા વર્ષો પછી આ વાનગી બનાવી હું મારી મા ને ગર્વ થી યાદ કરું છું 🙏🏻 Neeru Thakkar -
રવા ના લાડુ (Rava Ladoo Recipe In Gujarati)
#TR#cookpad#cookpadindia#cookpadgujarati#sweetઆઝાદી કા અમૃત મહોત્સવની વધાઈ!ભારત દેશના સ્વાતંત્ર દિન ,તથા અમૃત મહોત્સવ નિમિત્તે તિરંગાની થીમ પર રવાના લાડુ બનાવ્યા છે. Neeru Thakkar -
-
અમૃત પાક (Amrut Paak Recipe In Gujarati)
#FFC1#cookpadguj#cookpad#cookpadindiaકદાચ આ નવી પેઢીને અમૃત પાક શું છે તેની ખબર જ નહીં હોય .આ પરંપરાગત વિસરાઈ ગયેલ અમૃત પાક એ પહેલાંના જમાનામાં લગ્ન પ્રસંગે ખાસ બને કારણ કે ઓછી સામગ્રી અને સહેલાઇથી બને ,મધ્યમ વર્ગને પણ પોષાય એવી આ વિસરાઈ ગયેલી વાનગી કે જે મોઢા માં નાખતા જ ઓગળી જાય છે. Neeru Thakkar -
-
-
-
કોબીજ પેંડા
#ફ્યુઝનફ્યુઝન વાનગી મારો મનગમતો વિષય છે. ફ્યુઝનમાં મેં એવો અખતરો કર્યો છે કે જેમાં એક શાક અને એક મીઠાઈનું કોમ્બીનેશન કર્યું છે . કોબીજ ના પેંડા ખાવાથી ખૂબ જ ટેસ્ટી લાગે છે અને આપણી રસોઈની પાક કળામાં મિઠાઈ માં એક નવી વાનગી તરીકે કોબીજ ના પેંડા મીઠાઈ તરીકે પોતાનું નામ ઉજાગર કરે છે. Snehalatta Bhavsar Shah -
ખજૂર પાક (Khajoor Paak Recipe In Gujarati)
#CB9#Week9#MH ભરપુર આયૅન,કેલ્શિયમ અને કેલરીનો ખજાનો એટલે ખજૂર અને તેમાં ડ્રાયફ્રુટસ અને ઘી ભળે એટલે તો પૂછવું જ શું?આખા વષૅની શક્તિ મળી જાય.બીજા કોઈ જ પાક ખાવાની જરૂર ના રહે. Smitaben R dave -
*રવા મલાઈ લાડુ*(પનીર નાં લાડુ)
બહું જ હેલ્દી અને જલ્દી બની જતી,બે ચમચી ઘી નો ઉપયોગ કરીને અને ડાયટ લાડું ની વાનગી બનાવી છે.#દૂધની બનાવટ Rajni Sanghavi -
-
-
નારિયેળ મોદક (Coconut Modak Recipe In Gujarati)
ગણપતિ બાપાને રોજ જુદા-જુદા ફ્લેવરનાં મોદક ધરવા એવું નક્કી કર્યું છે. કુકપેડ માંથી નવી રેસિપી શીખીને ટ્રાય કરવાનો આનંદ પણ અનેરો છે. Dr. Pushpa Dixit -
પિસ્તા બરફી (Pista Barfi Recipe in Gujarati)
આ સામગ્રી હું મારા ઠાકોરજી ને ધરવા માટે બનાવું છું અને આની પ્રેરણા મને મારા મમ્મી અને મારા સાસુ પાસેથી મળી છેJolly shah
-
-
કચરિયું (Kachariyu Recipe In Gujarati)
#MBR9#Week9#cookpad#cookpadindia#cookpadgujaratiતલની તસવીર ગરમ હોય છે એટલા માટે શિયાળામાં તલનું સેવન શરીર માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. તલ એ કેલ્શિયમનો મોટો સ્ત્રોત છે. તલ અને ગોળ મિક્સ કરીને તેનો કચરિયું અને વડી તેમાં ડ્રાયફ્રુટ્સ, સૂંઠ આ બધું જ તેમાં આરોગ્ય ની માત્રા વધારે છે. Neeru Thakkar -
નાગરવેલના પાન કોપરાના લાડુ(paan kopra ladu recipe in gujarati)
રક્ષાબંધનો તહેવાર આવી રહ્યો છે.પાછું અત્યારે કોરોનાનો કહેર છે.તો આવા સંજોગોમાં ભાઈ માટે ધરે બનાવેલી મિઠાઈ જ મને યોગ્ય લાગી.એટલે મને આ વખતે ધરે જ મિઠાઈ બનાવવાનો વિચાર આવ્યો અને આ મિઠાઈ બનાવી.સરસ બની. Priti Shah -
કોપરાની ટુ લેયર બરફી(coconut two layerbarfi recipe in gujarati)
#મોમઆ રેસિપી મારી મમ્મી મારી માટે , અને હું મારા બાળકો માટે બનાવુ છુ. પણ હા ગમે તેટલી મેહનત કરીયે આપણી મમ્મી ના હાથ નો જે સ્વાદ આવે એ આપણાથી ના જ આવે. Manisha Kanzariya -
નારિયેળના લાડુ (Coconut Ladoo Recipe In Gujarati)
#CR#coconut recipe#શ્રાવણરંગીન નારિયેળના લાડુ Neha Prajapti -
ત્રિરંગી રોલ (Trirangi Roll Recipe In Gujarati)
#ff1 Non fried જૈન તથા ફરાળી વાનગી આકર્ષક ત્રિરંગા ઝંડા સાથે ત્રિરંગી રોલ Ramaben Joshi -
દૂધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
#GA4 #Week9મારા ઘર માં બધા ને બહુ ભાવે છે. અત્યારે ઉનાળા માં તો દૂધી બહુ જ સરસ મળે છે. કોઈ મેહમાન આવે તો પણ આ સ્વીટ બહુ જ સરસ લાગે છે.સ્વીટ ડીશ અને મીઠાઈ માં વપરાય છે. દૂધી નો હલવો ગરમ ગરમ લાઈવ પણ સરસ લાગે છે. જમણવાર માં પણ આ સ્વીટ હોય છે. Arpita Shah
More Recipes
ટિપ્પણીઓ (12)