રાંધવાની સૂચનાઓ
- 1
પ્રથમ કુકર માં દાળ રીંગણા દૂધી કાકડી ને ધોઇને બાફી લેવી, 3 વ્હિસલ કરવી
- 2
ત્યારબાદ બાફેલી દાલ માં બ્લેન્ડર કરી લેવી પછી એક પેન માં તેલ ગરમ મુકાવુ પછી એમ રાઈ, જીરુ, સુકુ મરચુ, લવિંગ, તજ, બાદિયા,લીમડો નાખી હિંગ નાખી ને ડુંગળી ટામેટા નાખી ને વઘાર કરવો
- 3
ત્યારબાદ ઉપર મુજબ બધો મસાલો નાંખી ને દાળ માં નાખી દેવુ ત્યારબાદ દાળ ને થોડીવાર ઉકળવા 5/10 મિનિટ પછી ગેસ બંધ કરી દેવો
- 4
Similar Recipes
-
-
-
-
-
-
ક્વિક સાંભાર (Quick Sambhar Recipe in Gujarati)
આ રીતે સાંભાર ખૂબ જલ્દી થી બની જાય છે અને ટેસ્ટ પણ સરસ આવે છે. Disha Prashant Chavda -
સાંભાર દાળ (Sambhar Dal Recipe In Gujarati)
#DRતુવેર દાળ માંથી વિવિધ પ્રકારની પ્રકારની દાળ બનેછે, પણ ઢોંસા, ઇડલી, ઉત્તપમ સાથે ખવાતી સંભાર દાળ ખુબ ટેસ્ટી લાગે છે Pinal Patel -
-
-
સાંભાર (Sambhar Recipe In Gujarati)
#STસાંભાર એ ખૂબ જ હેલદય અને સ્વાદ માં ચટાકેદાર દાળ છે જે સાઉથમાં ઢોસા ઈડલી ને મેન્દુવડા સાથે ખવાય છે શાકભાજી પણ ઉમેરાતા હોવાથી એ કમ્પ્લીટ મિલ બની જાય છે Jyotika Joshi -
-
-
-
-
-
-
-
-
-
-
-
સાંભાર (Sambhar Recipe in Gujarati)
#AM1સાંભાર દાળ ખૂબ જ ચટપટી અને ખાવામાં મજા આવે છે તેમાં પણ જો ટમેટાંની મીઠા વગરની ચટણી તેમાં ઉમેરવામાં આવે તો તેનો સ્વાદ જ અનોખો થાય છે. Maitri Upadhyay Tiwari -
બીસી બેલે રાઈસ સાઉથ ઈન્ડિયન ફેમસ (Bisi Bele Rice South Indian Famous Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#SR Sneha Patel -
સાંભાર (Sambhar Recipe In Gujarati)
#SJસાંભાર ની રેસીપી શેર કરુ છુ જે તમે કોઈ પણ સાઉથ ઈન્ડિયન વાનગી જેવી કે ઢોસા, ઈડલી, ઉત્તપમ,મેંદુવડા કે અપ્પમ સાથે સર્વ કરી શકો Bhavna Odedra -
-
-
-
સાંભાર (Sambhar recipe in Gujarati)
સાંભાર ખૂબ જ લોકપ્રિય અને પ્રખ્યાત દક્ષિણ ગુજરાતની ડીશ છે જે ડોસા, ઈડલી, ઉત્તપમ, મેંદુ વડા અથવા તો પ્લેન રાઈસ સાથે પીરસવામાં આવે છે. સાંભાર તુવેર દાળ અને શાકભાજીનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. આમલી અને સાંભાર મસાલો આવે ડીશ ને ખુબ જ સ્વાદિષ્ટ બનાવે છે અને સરસ ફ્લેવર આપે છે.#ST#cookpadindia#cookpad_gu spicequeen -
More Recipes
- મેંગો ડ્રાયફ્રુટસ મસ્તાની (Mango Dryfruit Mastani Recipe In Gujarati)
- મેંગો ચિયા પુડિંગ (Mango Chia Pudding Recipe In Gujarati)
- સોફ્ટ અને હેલ્થી મુંગ દાળ મસાલા ઈડલી (Moong dal Idli recipe)
- ખાટા અથાણાનો મસાલો (Sour Pickle Masala Recipe In Gujarati)
- પૌવા નો શીંગદાણા નો ચેવડો (Poha Shingdana Chevdo Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16306050
ટિપ્પણીઓ (11)