રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા એક તાસ મા લોટ લઈ મીઠું તેલ નાખી બરાબર મિક્ષ કરી પાણી નાખી લોટ બાંધી 10 મિનિટ સુધી રહેવા દો પછી બરાબર મસળી લુઆ કરી મોટી રોટલી વણી કાચી પાકી શેકી લો
- 2
હવે મિકસર જાર મા ચટણી બધી સામગ્રી ભેગી કરી પીસી ચટણી તૈયાર કરી લો હવે એક કઢાઇ મા તેલ ગરમ કરી હિંગ નાખી સમારેલું આદું નાખી સાતળો હવે તેમાં ડુંગળી નાખી બરાબર હલાવી થોડી વાર થવા દો પછી તેમાં બાફેલા બટાકા નાખી બધો મસાલો કરી શાક તૈયાર કરી લો
- 3
હવે સ્પેડ માટે ની સામગ્રી ભેગી કરી લો બીજા બાઉલમાં સલાડ ની સામગ્રી ભેગી કરી લો
- 4
હવે તવા પર રોટલી લો થોડું તેલ લગાવી શેકી લો ઉપર દહીં વાળું સ્પેડ લગાવો ઉપર બનાવેલું શાક મુકો બનાવેલું સલાડ મુકો ઉપર ચીઝ છીણી રોલ વાળી લો સર્વિગ પ્લેટ માં કાઢી ટામેટા સોસ સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
વેજ ચીઝ ફ્રેન્કી (Veg Cheese Frankie Recipe In Gujarati)
#KS6#cookpadindia#cookpadgujarati Bhumi Parikh -
-
-
-
વેજ ફ્રેન્કી(veg frankie recipe in Gujarati)
આજે આપણે બનાવીશું વેજ ફ્રેન્કી. જ્યારે તમને ફ્રેન્કી ખાવાનું મન થાય અને બહાર ના જવું હોય તો મારી આ રીત થી ફ્રેન્કી બનાવીને ખાવાનો આનંદ માણી શકો છો. તો ચાલો આજ ની રેસીપી શરૂ કરીએ.#જુલાઈ#માઇઇબુક#સુપરસેફ2 Nayana Pandya -
ચીઝી દાલ રાઈસ પકોડા (Cheesy dal rice pakoda recipe in gujarati)
#GA4 #week3 #પકોડાપકોડા એ આપણા ગુજરાતીઓનુ માનીતું ફરસાણ છે અને એટલે જ એ ઘણી બધી પ્રકારના બને છે. મેં અહીંયા લેફ્ટ ઓવર નું બેસ્ટ મેક ઓવર કરી ને બનાવ્યા છે નાના મોટા સૌ ને ભાવે એવા પકોડા. Harita Mendha -
-
-
-
-
-
-
-
ભરેલા ટિંડોળા (Bharela Tindola Recipe In Gujarati)
#AM3#Cookpadgujrati#Cookpadindiaદરેક ગુજરાતી ના ઘર માં ટિંડોળા નું શાક અથવા સંભારો બનતો જ હોય.મારા પોણા ત્રણ વર્ષ ના દીકરા ને ટિંડોળા બહુ જ ભાવે શાક અથવા તો સંભારો રોજ જોઈ એ માટે ટિંડોળા માં હું બહુ અલગ અલગ રીતે વેરિયેશન કરી ને એને આપુ છું.એટલે આજે મે અહી ભરેલા ટિંડોળા નું શાક બનાવ્યું છે Bansi Chotaliya Chavda -
-
-
-
કાઠિયાવાડી રીંગણનો ઓળો
#રેસ્ટોરન્ટઆપણે કોઈ પણ કાઠિયાવાડી ડાભા માં જઇયે તો રીંગણ નો ઓળો જરૂર થી ઓર્ડર કરતા હોય છે તો ચાલો aje બનાવીયે રેસ્ટોરન્ટ સ્ટાઇલ રીંગણ નો ઓળો Kalpana Parmar -
પનીર પરાઠા(Paneer Paratha Recipe In Gujarati)
#AM4 આ પનીર પરાઠા બાળકો અને મોટા બધા લોકો ને ભાવે એવા ટેસ્ટી બને છે .અને કઈક જુદા લાગે છે....આ પનીર પરાઠા સવારે નાસ્તા માટે લંચ માં કે ડિનર માં પણ લઈ સકાય છે... Dhara Jani -
-
-
-
-
કઢી પકોડા (Curry Pakoda recipe in gujarati)
#નોર્થ આજે મેં પંજાબ ની ફેમસ ડિશ કઢી પકોડા બનાવી છે ... ખૂબ જ ટેસ્ટી બની છે Suchita Kamdar -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16210450
ટિપ્પણીઓ