રગડા પાઉં (Ragda Pav Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પહેલા ગેસ ચાલુ કરી એક પેન માં તેલ ગરમ મૂકવું તેલ ગરમ થાય પછી જીરું, લવિંગ, સૂકા મરચા, હિંગ નાખી સમારેલા ડુંગળી, ટામેટા, લસણ ની ચટણી નાખવી બધું એક સરખુ મિક્સ કરીને પછી બાફેલા સૂકા વટાણા અને લીલા વટાણા, બાફેલા બટાકા ઉમેરી ને હળદર, લાલ મરચું પાઉડર નાખીને મિક્સ કરવું
- 2
હવે ગરમ પાણી ઉમેરીને મિક્સ કરી લેવું. ત્યારબાદ તેમાં કિચન કિંગ મસાલો ઉમેરી લેવો. અને તેમાં ગળી ચટણી મિકસ કરીને ગેસ બંધ કરી લો.
- 3
રગડા ને સર્વિંગ ડીશ માં કાઢી ને ઉપર સમારેલી ડુંગળી, ઝીણી સેવ અને લસણ ની ચટણી અને ગળી ચટણી ફરીથી ઉમેરો અને સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
રગડા પૂરી (Ragda Puri Recipe in Gujarati)
તીખી અને ચટપટી રગડા પૂરી નો સ્વાદ ખૂબ જ સરસ લાગે છે.વારંવાર ખાવાની ઈચ્છા થાય તેવી આ રેસિપી છે.અંહિયા મે રગડો તેલ વગર બનાવ્યો છે જે સ્વાદ માં ખૂબ જ સરસ લાગે છે#EB#Week7 Nidhi Sanghvi -
-
રગડા પાપડી ચાટ (Ragda Papdi Chat Recipe in Gujarati)
રગડા સમોસા નો રગડો પણ વધ્યો હતો બીજી એક નવી ચાટ બનાવી દીધી. Sachi Sanket Naik -
-
રગડા પૂરી (Ragada Poori Recipe In Gujarati)
#EBWeek7 આ વાનગી પાણી પૂરી ની સમકક્ષ ગણી શકાય પાણી પુરીમાં ફુદીના નું ઠંડુ પાણી પીરસાય છે જ્યારે રગડા પુરીમાં ગરમ રગડો પીરસવામાં આવે છે....સ્ટ્રીટફૂડ તરીકે પ્રખ્યાત છે... Sudha Banjara Vasani -
-
-
-
-
-
રગડા પેટીસ (Ragda Pattice Recipe In Gujarati)
સ્ટ્રીટ ફૂડ તરીકે ખૂબ જ પ્રખ્યાત થયેલી રગડા પેટીસ ઘરે બનાવવી ખૂબ જ સરળ છે.તો આજે જોઈએ લારી પર મળે તેવી ખૂબ જ ટેસ્ટી એવી રગડા પેટીસ ની રીત..#SF Vibha Mahendra Champaneri -
-
રગડા પૂરી (Ragda Poori Recipe In Gujarati)
#EB#week7રગડા પૂરી એ ગુજરાત માં ખૂબ ફેમસ છે. તેને ગરમ પાણી પૂરી ના નામે પણ ઓળખાય છે.રગડા પેટીસ ના રગડા નો ઉપયોગ પણ કરી શકાય છે. અને ટેસ્ટ મા પણ મસ્ત હોય છે.તેમાં પાણી પૂરી નું પાણી, મીઠી ચટણી નાખી ને ખવાય છે . Helly shah -
-
રગડા પેટીસ (Ragda Patties Recipe In Gujarati)
# trend 2....બહાર ફરવા જાવ ત્યારે તમે અનેક વાર રગડા પેટીસ ખાધી હશે પરંતુ ક્યારેય આ ડિશ ઘરે બનાવવાનો ટ્રાય કર્યો છે? મુંબઈની આ ચાટ ડિશ નાના-મોટા બધાને જ ખૂબ પ્રિય છે. ડિનરમાં કંઈ નવુ ખાવાની ઈચ્છા થઈ હોય કે પછી મહેમાન આવવાના હોય, આ સરળ રીતથી બનતી રગડા પેટીસ એક સારો વિકલ્પ છે. જાણી લો રગડા પેટીસ બનાવવાની સૌથી સરળ રીત. Krishna Jimmy Joshi -
-
રગડા પેટીસ (Ragda Pattice Recipe In Gujarati)
#cooksnap#cookpad indiaઆ રેસિપી આપણા કુક પેડ ના ઓથર અસ્મિતા રૂપાણી જીની રેસીપી ફોલો કરીને બનાવી છે થેન્ક્યુ અસ્મિતા રેસીપી શેર કરવા બદલ Rita Gajjar -
-
-
રગડા પેટીસ (Ragda Pattice Recipe In Gujarati)
રગડા પેટીસ એ મહારાષ્ટ્ર અને ગુજરાતની સ્ટ્રીટ ફૂડ નાસ્તાની લોકપ્રિય ચટાકેદાર રેસીપી છે ,જે દરેક વયના લોકો માણી શકે છે. સ્વાદિષ્ટ રગડાને પેટીસ સાથે અને પાંઉ રગડા તરીકે પણ માણી શકાય છે.ઉપરાંત આ પેટીસને લાલ લીલી ચટણી સાથે ટી ટાઈમ સ્નેકસ તરીકે પણ ઉપ્યોગ કરી શકાય છે અને પેટીસ ને પાંઉમાં મૂકી ચટાકેદાર ચટણીઓ ઉમેરીને વડાપાઉં જેવો પણ સ્વાદ માણી શકાય છે.આમ એક રગડાની રેસિપીમાંથી અનેક રૂપે વાનગીઓનો સ્વાદ માણી શકાતો હોવાથી આ રગડા પેટીસ ની ડીશ મારી મનપસંદ ડીશમાં સ્થાન ધરાવે છે.#cookpadindia#cookpadgujarati Riddhi Dholakia -
-
-
રગડા પેટીસ (Ragda Pattice Recipe In Gujarati)
#MAઆ રેસિપી હું મારી મમ્મી પાસે શીખી છું એમ તો હું રસોઈ કરતા જ મારી મમ્મી પાસે શીખી છું રસોઈ ક્યારે બગડે એટલે મમ્મી પાસે એનું solution હોય જ એવું રીતે સુધારી દેય કે ખબર જ નો પડે કે એ ક્યારે બગડી તી ખરેખર માં ના હાથ માં જાદૂ હોય છે Khushbu Sonpal -
રગડા પેટીસ(Ragda Patties Recipe in Gujarati)
#trend3ચાટનુ નામ પડતાં જ બધાં ને ભૂખ લાગી જાય.રગડા પેટીસ પણ તેમાંની એક ચાટ છે જે ખૂબ પ્રખ્યાત અને ટેસ્ટી છે. તો જાણીયે રેસીપી. Chhatbarshweta -
રગડા પેટીસ (Ragda Patties Recipe In Gujarati)
#Trend #Week3રગડા પેટીસ એ સ્ટ્રીટ ફુડ છે. ફ્રેન્ડસ જોડે ખાવા નીકળ્યા હોય એ અને રગડા પેટીસ ન ખાઈએ તે બને જ નહી.રગડો બનાવીએ ઘરે એટલે સાથે પેટીસ તો બનાવવી જ પડે.સાથે ચટપટી ચટણી ઓ પણ. રગડા પેટીસ વટાણા અને બટેટા માથી બનતી એક વાનગી છે. RITA -
રગડા પેટીસ (Ragda Patties Recipe In Gujarati)
#MAR#cookpadindia#cookpadgujarati#mumbai_Street_food#chat Keshma Raichura -
રગડા પેટીસ(ragda patties recipe in gujarati)
#વેસ્ટ#વીક ૨રાગડા પેટીસ એ મુંબઇનો સ્વાદિષ્ટ અને લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ છે, જેમાં બે ભાગોનો સમાવેશ થાય છે: રાગડા, જે સૂકા પીળો વટાણા છે, અને પેટીસ તળેલી છૂંદેલા બટાકા માંથી બનાવવામાં આવે છે...રાગડા પેટીસ એ ભારતના મહારાષ્ટ્ર અને ગુજરાત રાજ્યમાં સ્ટ્રીટ ફૂડ તરીકે ઓળખાય છે. તે ઉત્તર ભારતમાં વધુ લોકપ્રિય છોલે ટિકી જેવું જ કોમ્બિનેશન છે... Twinkal Kalpesh Kabrawala -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16213879
ટિપ્પણીઓ (10)