ટામેટા ના ભજીયા(Tomato Bhajiya Recipe in Gujarati)

Kalpana Mavani
Kalpana Mavani @cook_23454313
Navsari

#GA4
#week7
#આ રેસિપી ડુમસના famous ટામેટા ના ભજીયા ની છે આ રેસિપી ખૂબ જ ટેસ્ટી બને છે અને લોકો દૂરથી ખાવા આવે છે તો આ પણ ઘરે જરૂર છે બનાવજો

ટામેટા ના ભજીયા(Tomato Bhajiya Recipe in Gujarati)

#GA4
#week7
#આ રેસિપી ડુમસના famous ટામેટા ના ભજીયા ની છે આ રેસિપી ખૂબ જ ટેસ્ટી બને છે અને લોકો દૂરથી ખાવા આવે છે તો આ પણ ઘરે જરૂર છે બનાવજો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 મિનિટ
  1. 250 ગ્રામચણાનો લોટ
  2. 4 નંગટામેટા
  3. મીઠું સ્વાદ પ્રમાણે
  4. ૧ નાની ચમચીહળદર
  5. ૧ ચમચીલાલ મરચું
  6. 1 ચમચીધાણાજીરૂ
  7. 1/2ચમચી હિંગ
  8. ગ્રીન ચટણી બનાવવા માટે
  9. લીલા ધાણા એક baul
  10. 3 ચમચીકાચા સીંગદાણા
  11. ૩ નંગલીલા મરચા તીખા
  12. મીઠું સ્વાદ પ્રમાણે
  13. 1 ચમચીલીંબુનો રસ
  14. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    સૌપ્રથમ પાકા કડક ટામેટા ની slice કરો slice થોડી જાડી રાખશો પછી તેને થોડીવાર માટે મુકી રાખો થોડું પાણી નીતરી જાય પછી યુસ કરો

  2. 2

    એક બાઉલમાં ચણાનો લોટ મીઠું હળદર ધાણા જીરુ લાલ મરચું હિન્દ નાખી હૈ પાણી ખીરુ બનાવો ભજીયા જેવું રાખો હવે green chutney બનાવવાની બધી જ સામગ્રી મિક્સરમાં નાખીને ચટણી બનાવો ચટણી થોડી ઘટ્ટ રાખવી

  3. 3

    હવે ટામેટાની સ્લાઈસ પર ચટણી નું લેયર કરો પછી ટામેટાને ચણાના ખીરામાં ડુબાડીને ઉપર ચમચીથી લોટ લગાવીને ગરમ તેલમાં તળી લો ચટણી ખિરા માં પડે નહિ એ એ રીતે દીપ કરવું તળવા માટે તેલ ગરમ રાખવું એટલે સરસ ધરાશે તો તૈયાર છે ડુમસના ટામેટાના ભજીયા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kalpana Mavani
Kalpana Mavani @cook_23454313
પર
Navsari

Similar Recipes