બટેકા ની પતરી ના ભજીયા

Bharati Lakhataria
Bharati Lakhataria @cook_26123984
Thangadh

બટેકાની પતરીના ભજીયા
#cookpadindia
#cookpadgujarati #ChooseToCook

બટેકા ની પતરી ના ભજીયા

બટેકાની પતરીના ભજીયા
#cookpadindia
#cookpadgujarati #ChooseToCook

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 નંગબટેકુ
  2. 1 નાની વાટકીચણાનો લોટ
  3. 1/2 ચમચી અજમો
  4. 1/4 ચમચી હીંગ
  5. પોણી ચમચી મીઠું
  6. 1/2 ચમચી લાલ મરચું
  7. ચપટીક ખાવાના સોડા
  8. તળવા માટે તેલ
  9. 2 ચમચીસોજી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ચણાના લોટમાં મીઠું અને લાલ મરચું તથા અજમો, હીંગ,સોજી.ઉમેરીને પાણી ઉમેરો પછી બેટર તૈયાર કરો.

  2. 2

    બટેકાની છાલ ઉતારી ને ગોળ પતીકા કરો પછી પાણીમા રાખો અને પછી ઝારામા કાઢી લો અને કોટનના કપડાંમા. કાઢીને બેટરમા સોડા ને ગરમ તેલ ઉમેરો અને બરાબર હલાવી લો પછી તેને ગરમ તેલમાં તળી લો.

  3. 3

    તૈયાર છે આપણા પતરીના ભજીયા. સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bharati Lakhataria
Bharati Lakhataria @cook_26123984
પર
Thangadh

Similar Recipes