ઓરીયો ડેઝર્ટ (Oreo desert recipe in Gujarati)

Suhani Gatha
Suhani Gatha @suhanikgatha
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
2 સર્વિંગ્સ
  1. 1મોટું પેકેટ ઓરીયો બિસ્કીટ
  2. ૧/૨ કપ ડાર્ક ચોકલેટ
  3. ૧/૨ કપ દુધ
  4. વ્હાઈટ ચોકલેટ, ચોકલેટ બોલ્સ,ચેરી, ચોકલેટ સેવ સજાવટ માટે

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સૌ પેલા બધી વસ્તુઓ લો બાદ ચોકલેટ માં થોડું દુધ નાખી તેને ઓવેન માં ગરમ કરી લો.

  2. 2

    બાદ દુધ માં ઓરીયો બિસ્કીટ ને ડીપ કરો બાદ તેની ઉપર ચોકલેટ સોસ લગાવો.

  3. 3

    એવી રીતે એક પર એક લેયર કરો બાદ તેની ઉપર વ્હાઈટ ચોકલેટ, ચોકલેટ બોલ્સ,ચેરી, ચોકલેટ સેવ નાખી ને સજાવટ કરો.

  4. 4

    બાદ તેને ફ્રિજ માં ૩૦ મીનીટ માટે સેટ કરવા મુકો બાદ તેને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Suhani Gatha
Suhani Gatha @suhanikgatha
પર

Similar Recipes