તરબૂચ માંથી ટુટી ફ્રુટી

Shilpa Kikani 1 @shilpa123
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ તરબૂચ ના સફેદ ભાગને એકસરખા પીસ કરી સુધારી લો
- 2
એક કડાઈમાં તેને કલર ટ્રાન્સફર થાય ત્યાં સુધી બોઇલ કરો.
- 3
પછી તેમાંથી પાણી નિતારી તેને રૂમ ટેમ્પરેચર પર આવવા દો
- 4
અન્ય એક કઢાઈમાં ખાંડ લઈ તે ડૂબે તેટલું પાણી લઈ તેને ઉકાળો
- 5
પછી તેમાં બોઇલ કરેલા તરબૂચ ના પીસ નાખી ૬ થી ૭ મિનીટ કૂક કરો.
- 6
જેથી તેની ચાસણી ઘટ્ટ થવા લાગશે
- 7
થોડી ચાસણી ઘટ્ટ થાય એટલે ગેસ બંધ કરી જ અલગ અલગ બાઉલમાં થોડી થોડી કાઢી લો
- 8
પછી તેમાં રેડ ગ્રીન અને યલો food કલર ઉમેરો.
- 9
થોડી વાર એમ જ રહેવા દો
પછી ચાસણી નિતારી લો. - 10
ચાસણી સાવ નીકળે એટલે તેને તડકામાં કોરી પડે ત્યાં સુધી સૂકવી દો.
- 11
તો તૈયાર છે આપણી તરબૂચની ટુટીફ્રુટી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ટુટી ફ્રુટી (Tutti Frutti Recipe In Gujarati)
પપૈયા માંથી તો બને જ છે પણ એક કુકીંગ શોમાં જોઈને ટ્રાય કર્યું Dr. Pushpa Dixit -
ટુટી ફ્રુટી (Tutti Frutti Recipe In Gujarati)
ટુટી ફ્રુટી તડબૂચ ના સફેદ ભાગ માંથી ટુટી ફ્રુટી 🍉 🍉મેં મારા જીવનમાં પહેલાં ક્યારેય પણ તડબૂચના સફેદ ભાગનો ઉપયોગ નથી કર્યો. થોડા દિવસ થી બધા એ સફેદ ભાગ નો ઉપયોગ કરી ને કેવી સ્વાદિષ્ટ તુટી ફ્રુટી બનાવે છે; એ જોયા પછી મને પણ બનાવવા નું ખુબ મન થઈ ગયું. આ બધી પોસ્ટ્સથી મને આ સ્વાદિષ્ટ રેસીપી અજમાવવાની પ્રેરણા મળી.મને અને મારી પુત્રી ને આ બહુ જ ભાવે છે. હંમેશા બજાર માથી લાવતા હોઈએ છીએ.પ્રક્રિયા ખૂબ જ સરળ છે અને પરિણામ ખુબ જ સરસ છે! હવે તો ઘરે આટલી સરસ બનતી હોય તો શું કામ બહાર થી કોઈ લાવે!!! કાયમ ઘરે જ બનાવીશું.આ પ્રક્રિયા વિશેનો એક માત્ર અઘરો ભાગ એ છે કે આપણે તેને સૂકવવા માટે 24 કલાક રાહ જોવી પડે છે. 😜 પેલી કહેવત તો ખબર છે ને; “ધીરજ ના ફળ મીઠાં”... આ તો મીઠી-મીઠી તુટી ફ્રુટી!!પહેલી વાર બનાવી, સૂકવવા માટે મુકી, સુકાય ત્યાં સુધીમાં તો,મારી પુત્રી અને મેં તેમાંથી ૮૦% ખાઈ લીધી... 😋😋🥰 હવે મારી પુત્રી પૂંછે છે... બીજી ક્યારે બનાવીશ???લાગે છે કે ફરી તડબૂચ લાવી બહુ બધી સ્વાદિષ્ટ તુટી ફ્રુટી બનાવવી પડશે.#માઇઇબુક#cookpad#cookpadgujarati#cookpadindia Suchi Shah -
-
-
-
-
ટુટી ફ્રુટી (Tutti Frutti Recipe In Gujarati)
મેં તરબૂચ નો જ્યુસ બનાવ્યો પછી તેના બચેલા તરબૂચ ના સફેદ ભાગ માં થી ટુટી ફૂટી બનાવી છે જેનો ઉપયોગ શ્રીખંડ, બરફ, પુલાવ, અન્ય ડેકોરેશન માટે થાય છે, નાના બાળકો ને ચોકલેટ ને બદલે અપાય, એકદમ સરળ રીતે બને છે. Bina Talati -
-
-
-
તરબુચ ની ટુટી ફ્રુટી (Watermelon Tutti Frutti Recipe In Gujarati)
My HobbyCookpad Recipe Ashlesha Vora -
ટુટી ફ્રુટી (Tutti Frutti Recipe In Gujarati)
#LOજે તરબુચ ખાય ને તેની છાલ આપણે ફ્રેન્કી દેતા હોય છી તો મેં આજે તરબુચ ની છાલ માંથી મલ્ટી કલરની ટુટી ફુટી બનાવી છે છોકરા ઓને ખુબજ ભાવે છે આપણે બજારમાં થી લઈ તે સેકરીન નાખી ને બનેલી હોય છે જે શરીરને નુકસાન કરે છે તો ધરે જ બનાવવી આવી રીતે બનાવશો તો બાર જેવી જ બનસે જરૂર બનાવસો Jigna Patel -
બુંદીના લાડુ (Bundi na Ladoo recipe in Gujarati)
#india2020#વેસ્ટબુંદીના લાડુ વિસરતી જતી વાનગી છે.કેમકે પહેલા જ્યારે લગ્ન પ્રસંગ હોય તો બુંદીના લાડુ,ગાંઠિયા બનાવવામાં આવતા.. જ્યારે આજે વિદેશી વાનગીઓ એ તેનું સ્થાન લઈ લીધેલું છે અને સાથે સાથે તે આપણી ગુજરાતની (વેસ્ટ) પરંપરાગત વાનગી પણ છે. ૧૫મી ઓગસ્ટ આવી રહી છે.તેથી મેં તેમાં થોડું ટ્વિસ્ટ કરી ફૂડ કલરનો ઉપયોગ કરી કલરફુલ બુંદીના લાડુ બનાવ્યા છે. (કલરફૂલ બુંદી ના લાડુ જોઈને મારા છોકરાઓને તો બહુ મજા પડી ગઈ.😃😄) Hetal Vithlani -
-
કાજુ પિસ્તા રોલ (Cashew pistachio roll recipe in Gujarati)
#DFTદિવાળીનો તહેવાર એટલે સૌથી મોટો તહેવાર. આજના દિવસે બધા ના ઘર માં અલગ અલગ મીઠાઈ અને અલગ-અલગ ફરસાણ બનતા હોય છે મેં આજે કાજુ પિસ્તા રોલ બનાવ્યા છે. જે દેખાવમાં તો ખુબ જ સરસ લાગે છે.અને સ્વાદમાં પણ ખુબ જ સરસ લાગે છે. Hetal Vithlani -
-
-
-
ટુટી ફ્રુટી (Tutti Frutti Recipe In Gujarati)
પપૈયાના ની તો ટુટી ફ્રુટી આપડે બનાવી યે છેઆજે તરબુચ ની છાલ નુ બનાવી યેઆ મે બે વૃત્તિકા જી ની રેસિપી ને ફોલો કરીને બનાવી છે. Deepa Patel -
પપૈયા ની ટુટી ફ્રુટી (Papaya Tutti Frutti Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#FR Sneha Patel -
ટુટી ફ્રૂટી
#RB6Week6 અત્યારે તરબૂચની સિઝન છે તો આપણે સમારીયે ત્યારે તેની છાલને ફેંકી દેતા હોય છે...પરંતુ મેં તેની છાલમાં રહેલા સફેદ ભાગનો ઉપયોગ કરી મારી grand daughters ની ફરમાઈશ થી આ ટૂટ્ટી ફ્રૂટટી બનાવેલ છે. Sudha Banjara Vasani -
-
-
-
-
-
-
-
ટુટી ફ્રુટી (Tutti Frutti Recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ_૧૫કાચા પપૈયા માંથી બનાવેલી તૂટી ફ્રુટી તો બધા એ ખાધી જ હશે .. ચાલો આજે હું તમને તદબુચના છાલમાંથી પણ તૂટી ફ્રુટી કેવી રીતે બને એ બતાવું. છાલ ને આમ તો આપણે ફેંકી દઈએ છે પણ હવે થી તમે છાલ ને ફેંકો નહિ અને તૂટી ફ્રુટી બનાવશો. Khyati's Kitchen
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16210122
ટિપ્પણીઓ