રબડી ઈન સેવૈય કટોરી (Rabdi In Sevaiya Katori Recipe In Gujarati)

રબડી ઈન સેવૈય કટોરી (Rabdi In Sevaiya Katori Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક નોનસ્ટીક પેનમાં જી મૂકો ત્યારબાદ તેમાં સેવ નાખો અને ધીમા તાપે પાંચ મિનિટ સુધી સાવધાનીથી શેકો જેથી ભૂકો થઇ જાય. હવે તેમાં મીલ્ક મેડ નાખી ફરીથી પાંચ મિનિટ માટે શેકો.
- 2
હવે મફિન્સ કપ કેક ટ્રેમાં ઘી લગાવી દો. અને દરેક ખાંચામાં સ્કવેર બટર પેપર ગોઠવી દો. હવે આ સેવા તેના ખાંચામાં મૂકી અને વચ્ચે પ્રેસ કરો. જેથી કટોરી જેવો જ શેઈપ બને. આ રીતે બધી જ કટોરી સેવ સેટ કરી દો એટલે એક કલાક માટે ફ્રિજમાં મુકી રાખો.
- 3
હવે એક નોનસ્ટિક પેનમાં દૂધ ગરમ કરવા મૂકો દૂધ ઉકળવા લાગે એટલે તેમાં milkmaid અને છીણેલું પનીર એન્ડ કરો. માત્ર પાંચ જ મિનિટમાં ઈન્સ્ટન્ટ રબડી તૈયાર થઈ જશે. હવે તેમાં રોઝ એસેન્સ તથા ફૂડ કલર એડ કરો. મિક્સ કરો. ગેસ ઓફ કરી એક બાઉલમાં કાઢી ઠંડું પડવા દો.
- 4
હવે ટ્રેમાંથી કટોરી ને અનમોલ્ડ કરો. તેમાં રબડી ભરો. અને તેની ઉપર પીસ્તા ની કતરણ, ચેરી, ટાઈની સીલ્વર બોલ્સ થી ગાર્નિશિંગ કરો. તૈયાર છે રબડી ઇન સેવઈ કટોરી !!!
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
રબડી સેવૈયા કટોરી (Rabdi Sevaiya Katori Recipe in Gujarati)
#વિકમીલ૨#સ્વીટ#માઇઇબુક#પોસ્ટ૧૬અહીં સેવૈયા કટોરી મેં ઘઉં ની સેવ જે ઘરે પાડીએ એમાંથી બનાવી છે. અને રબડી પણ ઈન્સ્ટન્ટ બનાવી છે. ખૂબ જ સરળ અને એકદમ અલગ સ્વીટ છે. ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. ભગવાન શ્રીકૃષ્ણ ના પ્રસાદ માટે એટલે તુલસી થી ગાર્નિશ કર્યુ છે. Sachi Sanket Naik -
સેવૈયા મેંગો રબડી કટોરી (Sevaiya Mango Rabdi Katori Recipe In Gujarati)
#TheChefStory#ATW2 Payal Sachanandani (payal's kitchen) -
મેંગો કલાકંદ (Mango Kalakand Recipe In Gujarati)
#KR#cookpadguj#cookpad#cookpadindia#homechef#homemade#homefood#mangorecipe#delicious Neeru Thakkar -
-
ચંદ્રકલા (Chandrakala Recipe In Gujarati)
होली है ❤️#cookpadguj#cookpad#cookpadindia#Holirecipe#ચંદ્રકલા#HR Neeru Thakkar -
સેવૈયાં રબડી કટોરી (Sevaiya Rabdi Katori Recipe In Gujarati)
#શ્રાવણ#ff3 Payal Sachanandani (payal's kitchen) -
એપલ પાઈનેપલ ડેઝટૅ(Apple Pineapple Dessert Recipe In Gujarati)
#RC1#પીળી#cookpadguj#cookpadind Rashmi Adhvaryu -
રોઝ મીલ્ક કેક(Rose Milk cake recipe in Gujarati)
#ccc#CookpadIndia#Cookpad મેં ક્રિસમસ માટે રોઝ મીલ્ક કેક રેડી કરી છે. Vandana Darji -
-
-
મેંગો અંગુર રબડી (Mango Angoor Rabdi Recipe in Gujarati)
#FAMધર ની મીઠાઈ કંઈક અલગ જ મજા હોય છે અમારા ધરે બધી મીઠાઈ ધરે જ બને છે ગાય નું દુધ પોષ્ટીક છે એટલે ગાય નું દુધ લેવું અમારા ધરમાં બધા ને મેંગો અંગુર રબડી પ્રિય છે Jigna Patel -
-
-
અંગુર રબડી (Angoor Rabdi Recipe In Gujarati)
Cooksnaps#Cookpad હલવાઈ જેવી મીઠી મધુરી અંગુર રબડી Ramaben Joshi -
-
કેરટ બોલ્સ ઈન હલવા કટોરી
#ATW2#TheChefStorySweet recipeદુધીનો હલવો, ગાજરનો હલવો એ હવે આધુનિક મીઠાઈઓની સામે વિસરાતુ જાય છે .ત્યારે થોડું ઇનોવેશન કરી અને એ જ મીઠાઈ અલગ અંદાજમાં બનાવી છે. જેને જોઈને કોઈપણ ખાવા માટે લલચાઈ જાય. Neeru Thakkar -
-
અંગૂર રબડી (Angoor Rabdi Recipe In Gujarati)
#KS3 #Post 3મારા છોકરાઓને રમવાની ખૂબ ભાવે છે. niralee Shah -
-
-
રસીલા રોઝી રસગુલ્લા (Rasila Rosy Rasgulla Recipe In Gujarati)
#GA4#Week24#cookpadguj#cookpad#cookpadindiaરસગુલ્લા એ બંગાળ ની પ્રખ્યાત વાનગી છે. નામ સાંભળતા જ મોંમાં પાણી આવી જાય છે.બનાવવા સરળ, ટેસ્ટી તેમજ એકદમ સોફ્ટ હોવાથી સૌ ના મનગમતાં હોય છે.અહીં મેં રોઝી રસગુલ્લા બનાવેલ છે. Neeru Thakkar -
-
કેસર બાસુંદી ઈન હલવા કટોરી(kesar basundi in halva katori recipe
#cookpadindia#cookpadgujજાતજાતની કટોરી ઓ બનાવવાની શોખીન હું આખરે દૂધી ના હલવા ની કટોરી પણ બનાવી શકી. આભાર કૂકપેડ🙏🏻 આ બધું કરવાની પ્રેરણા કુકપેડમાંથી જ મળે છે. Neeru Thakkar -
બીટ હલવા કટોરી વિથ કેરેટ ઇન્સ્ટન્ટ રબડી (Beet Halwa With Instant Carrot Rabdi Recipe In Gujarati)
#GA4#Week5#Beetroot#sweet#MyPost50 એકવાર નીરુ બેન ઠક્કર એ દૂધી હલવા કટોરી બનાવેલી... તેની પ્રેરણા લઇ મેં આજે બીટ હલવા કટોરી બનાવી... બીટ અને ગાજર નું કોમ્બિનેશન સારું લાગતું હોય છે અને હું શિયાળામાં બીટ ગાજર નો હલવો વારંવાર બનાવતી હું છું... તો આજે મેં એમાંથી એક નવી રીતે ગાજર અને બીટ ને પ્રેઝન્ટ કરવાની ટ્રાય કરી છે. Hetal Chirag Buch -
માવા અંગુર રબડી (Mawa Angoor Rabdi Recipe In Gujarati)
#KS3#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
-
રોઝ ઠંડાઈ કુલ્ફી (rose thandai kulfi recipe in Gujarati)
#HR#FFC7હોળી આવે એટલે ઠંડાઈ વગર અધુરી લાગે છે. ઠંડાઈ પાવડર આસાનીથી ઘરે બનાવી શકાય છે. અને ઠંડાઈ પાવડર તૈયાર હોય તો તેમાંથી અલગ અલગ રેસિપી બનાવી શકાય છે. તો આજે ઠંડાઈ પાવડર માંથી મેં રોઝ ઠંડાઈ કુલ્ફી બનાવી છે. Hetal Vithlani -
-
-
અંગુરી રબડી વીથ રોઝ સીરપ (Anguri Rabdi With Rose Syrup Recipe In Gujarati)
#DTR#cookpadindia#cookpadgujaratiઅંગૂરી રબડી વીથ રૉઝ સીરપ Ketki Dave
More Recipes
ટિપ્પણીઓ (13)
Zaaaaaakkkkkasssss