બટેકા ને સાબુદાણાની વેફર (Bataka Sabudana Wafer Recipe In Gujarati)

Bharati Lakhataria
Bharati Lakhataria @cook_26123984
Thangadh
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 500ગ્રામ સાબુદાણા
  2. 1કિલો બટેકા
  3. દોઢ ચમચી મીઠું
  4. આદુ, મરચાંની પેસ્ટ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    રાત્રે સાબુદાણાને ધોઈને પલાળી રાખો.

  2. 2

    સવારે બટેકા બાફી ને છાલ કાઢીને મેશ કરી લો, તેમાં પલાળેલા સાબુદાણા ઉમેરો, તેમાં મીઠું, આદુ મરચાંની પેસ્ટ ઉમેરો.

  3. 3

    સંચાને તેલવાળો હાથ લગાવીને ચકરીની ઝાળીથી મદદથી વેફર
    પાડી લો. બે દિવસ તડકામાં સૂકવીને
    પછી ડબામાં ભરો.

  4. 4

    તેલ ગરમ કરીને તેમાં તળી લો.તો
    તૈયાર છે આપણી વેફર,ફરફર,ચકરી
    બધા અલગ નામ લેતા હોય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bharati Lakhataria
Bharati Lakhataria @cook_26123984
પર
Thangadh

ટિપ્પણીઓ

Similar Recipes