રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૫ મિનિટ.
  1. ૧૦૦ ગ્રામ ગવાર
  2. ૨ નંગ બટેકા
  3. ૪ કળી લસણ
  4. મસાલા -
  5. ૧ ચમચી મીઠું
  6. ૨ ચમચી મરચું
  7. ૧ ચમચી ધાણા
  8. ૧ ચમચી રાઈ, જીરૂ
  9. ૧ ચમચી ગરમ મસાલો
  10. ૨ લીલા મરચા
  11. ૨ ચમચી તેલ

રાંધવાની સૂચનાઓ

૨૫ મિનિટ.
  1. 1

    સૌ પ્રથમ ગવાર અને બટેકા ને બાફી લ્યો.ત્યારબાદ એક પેન માં તેલ ગરમ કરો.

  2. 2

    તેમાં રાઈ જીરું, લસણની કળી નાખી જરા હલાવવું.પછી તેમાં ગવાર અને બટેકા સમારી ને નાખવા.

  3. 3

    ત્યાર બાદ તેમાં બધા મસાલા નાખી હલાવી ને મિક્સ કરવું...તો તૈયાર છે સ્વાદિષ્ટ ગવાર બટેકા નું શાક.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Grishma Acharya
પર

Similar Recipes