આદુ વાળી ચા (Ginger Vali Tea Recipe In Gujarati)

Rekha Vora
Rekha Vora @rekhavora

આદુ વાળી ચા (Ginger Vali Tea Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
3 વ્યક્તિ
  1. 3 કપદૂધ
  2. 4 ચમચીખાંડ
  3. 3 ચમચીગોલ્ડ ચા
  4. 1 ટુકડોઆદુ ખમણેલું

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ તપેલી મા દૂધ નાખી સહેજ પાણી અને ખાંડ, ચા ઉમેરી લો અને ગેસ ચાલુ કરીને તપેલી માં રાખેલ દૂધ, ખાંડ, ચા ઉકળવા મૂકો

  2. 2

    હવે ચા થોડી ગરમ થાય એટલે તેમાં આદુ ઉમેરી લો,અને ચા ને ઉકાળો

  3. 3

    ચા બરાબર ઉકળી જાય એટલે ગરણી થી ગાળી લો.

  4. 4

    ગરમ ગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rekha Vora
Rekha Vora @rekhavora
પર

ટિપ્પણીઓ

Similar Recipes