મસાલા થેપલા અને બટાકા નું શાક (Masala Thepla Bataka Shak Recipe In Gujarati)

મસાલા થેપલા અને બટાકા નું શાક (Masala Thepla Bataka Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પેન માં બે ચમચી તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં જીરું નાખો તતડે એટલે તેમાં ૧/૨નાની ચમચી હીંગ અને 1/2 ચમચી હળદર નાખી બટાકા વધારો.મીઠું નાખી હલાવી લ્યો.ઢાંકી ને થવા દયો.
- 2
- 3
ત્રણ થી ચાર મિનિટ સુધી થવા દયો. વચ્ચે હલાવતા રહો.હવે તેમાં મરચું અને ધાણા જીરું નાખી હલાવી એકાદ મિનિટ પછી તેમાં ખાંડ અને ગરમ મસાલો નાખી હલાવી લ્યો.તૈયાર છે બટાકા નું શાક
- 4
બાઉલ મા ધઉં નો લોટ લઈ તેમાં મીઠું, મરચું, હળદર, 1/2નાની ચમચી હીંગ, અજમો, અને એક ચમચી તેલ નાખી હલાવી લ્યો.જરૂર મુજબ પાણી ઉમેરી પરોઠા જેવો લોટ બાંધી લ્યો.પાચ મિનિટ ઢાંકી રહેવા દયો.
- 5
પાચ મિનિટ પછી સેજ મોટો લુવો લઈ મોટી રોટલી ની જેમ વણી લ્યો. બીબા પાડી નાના થેપલા કરી લ્યો.
- 6
તવી ગરમ કરવા મૂકો ગરમ થાય એટલે તેના ઉપર થેપલા મૂકી તેલ મૂકી બને બાજુ ગુલાબી સેકી લ્યો.તૈયાર છે થેપલા
- 7
લંચ બોક્સ માં ભરવા માટે તૈયાર છે મસાલા થેપલા અને બટાકા નું શાક.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મસાલા પૂરી અને બટાકા નું શાક (Masala Poori Bataka Shak Recipe In Gujarati)
#LB#cookpadindia Rekha Vora -
-
-
-
-
મસાલા થેપલા અને બટાકા ની સૂકી ભાજી (Masala Thepla Bataka Suki Bhaji Recipe In Gujarati)
#LB#lunchbox recipeમસાલા થેપલા અને બટાકા ની સૂકી ભાજી તો ગુજરાતીઓ ની hot favorite. પિકનિક હોય કે પ્રવાસ કે જાત્રાએ જતાં બધા લોકો ની સાથે હોય જ. બાળકો, વડીલો, સ્ત્રી કે પુરુષ બધા ને ભાવે. સાથે અથાણા અને છાસ હોય તો.. તો.. જમાવટ થઈ જાય. 😆😄 Dr. Pushpa Dixit -
-
-
-
-
-
-
-
ગુવાર બટાકા નું શાક (Guvar Bataka Shak Recipe In Gujarati)
#SVC#Priti#Cookpadindia#Cookpadgujarati Rekha Vora -
-
-
-
-
-
-
-
વટાણા બટાકા નું શાક (Vatana Bataka Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati Bindi Vora Majmudar -
ભરેલા રીંગણા બટાકા નું શાક (Bharela Ringan Bataka Shak Recipe In Gujarati)
#RC2#Whitereceipe#Cookpadindia#Cookpadgujarati Rekha Vora -
-
-
-
લીલી ડુંગળી અને બટાકા નું શાક (Lili Dungri Bataka Shak Recipe In Gujarati)
#BR#cookpadindia Rekha Vora -
-
-
More Recipes
ટિપ્પણીઓ