સંભાર મસાલો (Sambhar Masala Recipe In Gujarati)

Minakshi Mandaliya
Minakshi Mandaliya @cook_19783055

સંભાર મસાલો (Sambhar Masala Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 વાટકીધાણા
  2. 2 ચમચીઅડદની દાળ
  3. 1 ચમચીચણાની દાળ
  4. 1 ચમચીરાઈ જીરૂ મેથી
  5. 1 ચમચીહળદર પાઉડર
  6. 1 ચમચી મરચું પાઉડર
  7. 1 ચમચીતેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ એક લોયામાં તેલ ગરમ મૂકી તેમાં ધાણા શેકી તો તે કરી લેવા તેમાં અડદની દાળ ચણાની દાળ ફ્રાય જીરું મેથી બધું શીખી લેવું ત્યારબાદ બધું જ આવી જાય પછી ક્રશ કરી લેવી હળદર અને મરચું પાઉડર એડ કરી દેવું સંભાર મસાલો તૈયાર

  2. 2
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Minakshi Mandaliya
Minakshi Mandaliya @cook_19783055
પર

ટિપ્પણીઓ

Similar Recipes