રાંધવાની સૂચનાઓ
- 1
દાળ ફ્રાય માટે સૌથી પહેલા બન્ને દાળને ધોઈ કૂકરમાં સાત થી આઠ સીટી વગાડી અને બાફી લેવી.
- 2
દાળ ફ્રાય ના વઘાર માટે તેલ મૂકી તેલ ગરમ થાય એટલે જીરુ મૂકી તેમાં, તજ, લવિંગ, લાલ મરચું, આદુ-લસણ-મરચાંની પેસ્ટ અને ઝીણી સમારેલી ડુંગળી ઉમેરીને વઘાર કરવો.
- 3
ત્યારબાદ તેમાં બાફેલી દાળ ઉમેરી બધો મસાલો કરી અને દાળને પંદરથી વીસ મિનિટ ઊકળવા દેવી. હવે તૈયાર છે દાળ ફ્રાય.
- 4
જીરા રાઈસ માટે એક પેનમાં ઘી અને જીરું મૂકી વઘાર કરવો. પછી તેમાં બાસમતી ચોખાને ધોઈ અને ઉમેરી દેવા અને સાથે તેમાં લીલા વટાણા અને કાજુ પણ ઉમેરી દેવા. 10 થી 15 મિનિટમાં જીરા રાઈસ તૈયાર થઈ જશે.
- 5
હવે તૈયાર છે દાળ ફ્રાય અને જીરા રાઈસ જીરા રાઈસ ને ઉપરથી કાજુ અને કોથમીર ઉમેરી અને ગાર્નિશ કરવા અને દાળ ફ્રાય માં કોથમીર ઉમેરી દેવી. પછી તેને પાપડ અને બટેટાનું શાક સાથે સર્વ કરવું.
Similar Recipes
-
દાળ ફ્રાય અને જીરા રાઈસ(dal fry and jira rice recipe in gujarati)
દાળ ફ્રાય જીરા રાઈસ એક એવી ડિશ છે લંચ કે ડિનરમાં લઈ શકો તમે ઘણી વાર સબ્જી ને બદલે પણ દાળ ફ્રાય જીરા રાઈસ બનાવી શકો છો તેથી મેં આજે લંચમાં દાળ ફ્રાય જીરા રાઈસ બનાવ્યા છે#સુપરસેફ4#દાળ-રાઈસ Jayna Rajdev -
-
-
પંજાબી દાળ ફ્રાય જીરા રાઈસ (Punjabi Dal Fry Jeera Rice Recipe In Gujarati)
#Famદરેક ઘરમાં પંજાબી food બધાને પ્રિય હોય છે દાલ ફ્રાય જીરા રાઈસ એવું એક પંજાબી ફૂડ છે જે સૌને પ્રિય છે અને complete ફૂડ પણ કહેવાય છે Arpana Gandhi -
-
-
દાળ ફ્રાય અને જીરા રાઈસ (Dal Fry Jeera Rice Recipe In Gujarati)
#DR#cookpadindia#cookpadgujrati Payal Bhatt -
-
-
દાલ ફ્રાય જીરા રાઈસ (Dal Fry Jeera Rice Recipe In Gujarati)
ઉનાળામાં હળવું ડિનર કરવું હોય તો બેસ્ટ ઓપ્શન. Dr. Pushpa Dixit -
દાલફ્રાય અને જીરા રાઈસ (Dal Fry Jeera Rice Recipe In Gujarati)
#SD#summer special dinner recipeગરમીમાં કંઈક હળવું છતા ટેસ્ટી વાનગી બનાવી છે. દાલફ્રાય અને જીરા રાઈસ. સાથે સલાડ અને પાપડ. Dr. Pushpa Dixit -
-
પંજાબી દાળ અને જીરા રાઈસ
#સુપરશેફ 4#રાઈસ અને દાળ રેસીપી આપણા ગુજરાતી ભોજન માં દાળ ભાત નું આગવું સ્થાન છે,એમાંય પંજાબી દાળ અને જીરા રાઈસ નું કોમ્બિનેશન માણવા મળે તો કંઈક અલગ જ સ્વાદ આવે.તમે પણ આ પંજાબી દાળ અને જીરા રાઈસ જરુર થી ટ્રાય કરજો,મજા આવસે 🙂 Bhavnaben Adhiya -
જીરા રાઈસ વિથ દાલ ફ્રાય (jira rice with dalfry recipe in gujarat
#સુપરસેફ 4#રાઈસ અથવા દાલ Ami Gorakhiya -
-
દાલ ફ્રાય જીરા રાઈસ(dal fry jira rice recipe in gujarti)
#સુપરશેફ૪#રાઈસઅથવાદાળ#weak4હેલો, ફ્રેન્ડ્સ રેસ્ટોરન્ટમાં મળતા દાલ ફ્રાય અને જીરા રાઈસ આજે મે ઘરે બનાવ્યા છે જે ટેસ્ટ માં ખૂબ જ સારા બન્યા છે.મારા હસબન્ડને ખૂબ જ ભાવે છે. Falguni Nagadiya -
-
-
-
મલ્ટી ગ્રાઈન દાળ & મેગી જીરા રાઈસ
#ડિનર#એપ્રિલ આજે મે જુદી જુદી દાળનો ઉપયોગ કરી અને મલ્ટીગ્રેઇન દાળ બનાવી છે અને સાથે brown rice માંથી મેગી જીરા મસાલા રાઈસ બનાવ્યા છે. જે ખૂબ ટેસ્ટી છે, હેલ્ધી છે, અને ખૂબ ગુણકારી છે. તો ચાલો જોઈએ તેની રેસિપી........ Khyati Joshi Trivedi -
દાલ ફ્રાય જીરા રાઈસ (Dal Fry Jeera Rice Recipe In Gujarati)
#DR#cooksnap#cookpad#cookpadindia#cookpadgujaratiદાળ ફ્રાય - જીરા રાઈસ નું કોમ્બિનેશન ખરેખર ગજબ ટેસ્ટી છે. એમાં લસણ, ડુંગળી અને ટામેટાનો, તથા મસાલાનો ટેસ્ટ લાજવાબ છે. Neeru Thakkar -
-
-
ચેવટી દાળ ને જીરા રાઈસ
#ફેવરેટફેવરેટ વસ્તુઓની વાત જ્યારે આવે તારે ગુજરાતીઓને મનપસંદ દાળને ભાત તો હોય જ પરંતુ મારા ફેમિલી મેમ્બરને ફ્યુઝન વધારે પસંદ હોય છે માટે અહીંયા મારા ફેમિલીની ફેવરિટ રેસીપી જીરા રાઈસ સાથે ચેવટી દાળ બનાવી છે જેમાં બધી જ મિક્સ દાળ આવી જાય છે Khushi Trivedi -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16255250
ટિપ્પણીઓ (7)