ગુવાર નું શાક (Guvar Shak Recipe In Gujarati)

Jo Lly
Jo Lly @cook_27486580

#SD

શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
  1. ૨૫૦ ગ્રામ ગોવાર
  2. ૮ થી ૧૦ કળી લસણ
  3. ૧ ચમચો તેલ
  4. ૧/૨ ચમચી રાઈ
  5. ૨ નંગસૂકા મરચા
  6. 1/2 ચમચી હિંગ
  7. ૧ ચમચીહળદર
  8. ૨-૩ ચમચી મરચા પાઉડર
  9. ૧ ચમચીધાણજીરું
  10. મીઠું સ્વાદાનુસાર

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ગોવાર ને વીણી લેવો...ત્યાર બાદ લસણ ને ફોલીને ૧ ના ૨ કટકા કરી સમારી લેવું...

  2. 2

    ત્યાર બાદ કુકર મા તેલ મૂકી ગરમ થાય એટલે બધા મસાલા નાખી લસણ ના ટુકડા નાખવા...ત્યાર બાદ ૧ મિનિટ હલાવ્યા બાદ ગોવાર નાખવો...મીઠું અને વધારા ના મસાલા નાખી થોડું પાણી ઉમેરી ને કુકર બંધ કરીને ૩/૪ સિટી વગાડી લેવી...આમ શાક થઈ ગયા બાદ ગરમ ગરમ શાક ને રોટલી સાથે સર્વ કરી શકાય...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jo Lly
Jo Lly @cook_27486580
પર

Similar Recipes