કેરી વરિયાળી ની કેન્ડી

#RB8
#KR
#મુખવાસ
#cookpadgujarati
આજ મેં કાચી કેરી ના ઉપયોગથી કેન્ડી બનાવી છે.જેમાં ફુદીનો વરીયાળી મરી પાઉડર જીરૂં પાઉડર મીઠું અને સંચળ પાઉડર નો ઉપયોગ કર્યો છે. આ કેન્ડી મુખવાસ તરીકે ઉપયોગમાં લઇ શકાય છે તેમજ ગેસ અપચો થયો હોય તો તેમાં પણ કામ આવે છે.
કેરી વરિયાળી ની કેન્ડી
#RB8
#KR
#મુખવાસ
#cookpadgujarati
આજ મેં કાચી કેરી ના ઉપયોગથી કેન્ડી બનાવી છે.જેમાં ફુદીનો વરીયાળી મરી પાઉડર જીરૂં પાઉડર મીઠું અને સંચળ પાઉડર નો ઉપયોગ કર્યો છે. આ કેન્ડી મુખવાસ તરીકે ઉપયોગમાં લઇ શકાય છે તેમજ ગેસ અપચો થયો હોય તો તેમાં પણ કામ આવે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
કેરી અને ફુદીનાની ક્રશ કરી પલ્પ તૈયાર કરી લેવો. હવે નોન સ્ટીક પેન માં લઇ તેમાં ખાંડ એડ કરી મીડીયમ ફ્લેમ પર હલાવતા જઈ શેકવુ.
- 2
જ્યારે મિશ્રણ ઘટ્ટ થાય અને પેન છોડે ત્યારે ગેસ બંધ કરી તેમાં વરિયાળી પાઉડર,મરી પાઉડર,જીરૂં પાઉડર, મીઠું અને સંચળ પાઉડર ઉમેરી બરાબર મિક્ષ કરી લેવું.
- 3
એક પ્લેટને ઘીથી ગ્રીસ કરી આ મિશ્રણ તેમાં નાખી પાતળું કપડું ઢાંકી ત્રણ ચાર દિવસ તડકામાં રહેવા દેવું.
- 4
પછી તેને મનગમતા આકારમાં કટ કરી લેવું. તો તૈયાર છે કાચી કેરી અને વરિયાળીની સ્વાદિષ્ટ ખટમીઠી કેન્ડી. જેનો મુખવાસ તરીકે ઉપયોગ કરી શકાય છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કાચી કેરી અને વરિયાળી નું શરબત
ઉનાળા માં કાચી કેરી નું સેવન કરવું જરૂરી છે તો વરિયાળી પણ ઠંડક આપતી હોય એટલે એ જરૂરી છે Smruti Shah -
કેરી ફુદીના ની ચટણી (Keri Pudina Chutney Recipe In Gujarati)
#KR કાચી કેરી ઉનાળા માં કેરી અને ફુદીનો ખાવાથી અનેક ફાયદા થાય છે. Dipika Bhalla -
-
કાચી કેરી નો મુખવાસ (Kachi Keri Mukhwas Recipe In Gujarati)
#KRકાચી કેરીનો આ મુખવાસ ખાવામાં ખૂબજ ટેસ્ટી લાગે છે. Vaishakhi Vyas -
કાચી કેરી ની ચટણીઓ (Raw Mango Chutneys Recipe In Gujarati)
#GA4 #Week4 કાચી કેરી તો જોઈ ને જ મોમાં પાણી આવી જાય છે. કાચી કેરી માંથી તો બહુ બધી વાનગી બને છે. જેમ કે બાફલો, કાચી કેરી નું શાક, ચટણી વગેરે બનાવાય છે. મેં આજે કાચી કેરી માંથી જુદી જુદી ચટણીઓ બનાવી છે. Arpita Shah -
કેરી નું શરબત (Keri Sharbat Recipe in Gujarati)
#immunityઈમ્યૂનિટી બૂસ્ટર તરીકે વિટામિન સી એ બેસ્ટ ઓપ્શન છે. જે તમે લીંબુ સંતરા, મોસંબી, કીવી, કાચી કેરી જેવા કોઈ પણ ખાટા ફળ નો ઉપયોગ કરી શકાય. વિટામિન સી એ જોઈન્ટ ના દુખાવા માં, અપચા માટે કે એવા ઘણા રોગો માં ડોક્ટર પીવાની સલાહ આપતાં હોય છે.. આજે એટલા માટેજ મેં કેરી નું શરબત બનાવ્યું છે એમાં મરી ફુદીનો આને જીરું નાખી વધારે સારુ બૂસ્ટર બનાવ્યું છે.. Daxita Shah -
કાચી કેરી નો બાફલો (Keri Baflo Recipe in Gujarati.)
#સમર #પોસ્ટ ૧ ગરમી માં લૂ ના લાગે એવું કાચી કેરી નું ઠંડુ ટેસ્ટી ખાટું મીઠું શરબત. Bhavna Desai -
-
વરીયળી અને કાચી કેરી નું શરબત (Saunf and raw mango Sharbat recipe in Gujarati) (Jain)
#SM#saunf#વરીયાળી#કાચીકેરી#શરબત#Summer_special#cool#cookpadindia#cookpadgujrati કાચી કેરી, ખડીસાકર, વરીયાળી નું શરબત ગરમ લૂથી શરીરને રક્ષણ આપે ઠંડક આપે અને તાજગી આપે છે. તો ખડી સાકર વરિયાળી અને કાચી કેરીનું શરબત નો ગરમીની ઋતુ દરમિયાન નિયમિત પાણી સેવન કરવું જોઈએ. Shweta Shah -
-
કાચી કેરી ફુદીનો અને વરિયાળી નુ શરબત
#KR#Cooksnap challengeમેં રેસીપી આપણા પેડના ઓથર શ્રી પારૂલબેન પટેલ ની રેસીપી ને ફોલો કરીને અને થોડા ફેરફાર કરીને બનાવી છે થેન્ક્યુ પારૂલબેન રેસિપી શેર કરવા બદલ Rita Gajjar -
આમ પન્ના (Aam Panna Recipe In Gujarati)
#SM#cookpadindia#cookpadgujarati#sharbat#summer#ફુદીનોઉનાળા માં દરરોજ બપોરે શક્ય હોય તો આમ પન્ના પીવું જોઈએ .તેના થી શરીર ને લૂ લાગતી નથી .કાચી કેરી સાથે ફુદીનો ,જીરું નું કોમ્બિનેશન હોવાથી પાચનશક્તિ પણ સારી રહે છે . Keshma Raichura -
સ્પ્રાઉટ સલાડ (Sprout Salad Recipe In Gujarati)
#NFR#સલાડ#cookpadgujaratiઆજ મેં હેલ્ધી સ્પ્રાઉટ સલાડ બનાવ્યું છે. નાના બાળકો કઠોળ ખાવાનું પસંદ કરતા નથી પરંતુ જો અલગ અલગ કઠોળને ફણગાવી તેમાં કાકડી ટામેટું ડુંગળી કેપ્સીકમ ગાજર ફુદીનો,ધાણાને ઝીણું ઝીણું સમારી ચાટ મસાલો, મીઠું, સંચળ પાઉડર,જીરા પાઉડર,મરી પાઉડર,આમચૂર પાઉડર નાખી અને ચટપટું બનાવશું તો બાળકોને વધુ પસંદ પડશે અને બીજી વાર ખાવાનું મન કરશે. Ankita Tank Parmar -
કાચી કેરી ની કેન્ડી (Kachi Keri Candy Recipe In Gujarati)
#Cookpadindia#cookpadgujarati#KR Sneha Patel -
કાચી કેરી ફુદીનાની ચટણી (Kachi Keri Pudina Chutney Recipe In Gujarati)
#KR#RB5 Tasty Food With Bhavisha -
કેરી ની ચટપટી ગોળી (Keri Chatpati Goli Recipe In Gujarati)
#KR#cookpadgujrati કાચી કેરી ની ચટપટી ગોળી ખાવા માં ખૂબ જ સરસ લાગે છે નાના મોટા સૌને ખૂબ જ ગમે છે અને તેને બનાવવી એકદમ સરળ છે Harsha Solanki -
કાચી કેરી નુ સરબત
#goldenapron3કાચી કેરી ના પલ્પ ને ત્યાર કરી બારેમાસ સ્ટોર કરી શકાય છે. પલ્પ ને બારેમાસ સ્ટોર કરવા માટે કાચી કેરી અને ખાંડ અથવા સાકર ઉમેરી ક્રશ કરી એરટાઈટ ડબ્બા મા ભરી ફ્રિજર મકવુ.જયારે પીવુ હોય ત્યારે પલ્પ ને બાઉલ મા કાઢી પાણી અને સંચળ ઉમેરી સવૅ કરી શકાઈ છે. Krishna Hiral Bodar -
કાચી કેરી નું શરબત
#RB14#MY RECIPE BOOK#RAW MANGO SARBAT#RAW MANGO RECIPE ખટ - મીઠું આ કાચી કેરી નું શરબત ગરમી માં ઠંડક આપે છે છે...આ શરબત બનાવી સ્ટોર કરી ને રાખો. Krishna Dholakia -
-
આમ પન્ના (Aam Panna Recipe In Gujarati)
ગરમીની ઋતુમાં કાચી કેરીનું સેવન કરવાથી લૂ જેવી બિમારીઓથી બચી શકાય છે. તમે ઘરે બેઠા કાચી કેરીનું પન્ના બનાવી શકો છો, કાચી કેરીનું આમ પન્ના ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. દરેક ને બહુ જ ભાવે છે#EB#week2 Nidhi Sanghvi -
-
આદુ નો મુખવાસ (Ginger Mukhwas Recipe In Gujarati)
આદુ આપણા શરીર માટે ઈમ્યુનીટી બુસ્ટર નું કામ કરે છે.તે આપણું પાચન સુધારવામાં પણ મોટી ભૂમિકા ભજવે છે.આદુ ની કતરણ(મુખવાસ)લીંબુ,મરી ને સંચળ વાળો Krishna Dholakia -
આમ પન્ના (Aam Panna Recipe In Gujarati)
#KRકાળ ઝાળ ગરમી માં શરીર ને ઠંડક આપતું કાચીકેરી નું આ પીણું ડીહાઈદ્રેશન થી બચાવે છે..બનાવી ને સ્ટોર કરી શકાય છે. Sangita Vyas -
આમ પન્ના (Aam Panna Recipe In Gujarati)
#EBWeek 2ઉનાળામાં આપડા શરીર ને નવી તાજગીનો અનુભવ થાય તેવું શરબત એટલ આમ પન્ના બનાવા માટે કાચી કેરી,ખાંડ, સુંઠ પાઉડર, શેકેલૂ જીરૂ,મરી ભૂકો, સનચળ, ફુદીના ના પાન, માંથી બનાવા માં આવે છે. Archana Parmar -
-
-
ગ્રીન સૂપ (Green Soup Recipe In Gujarati)
#SJC આ એકવીસમી સદીમાં બાળકો ને મોબાઈલ અને ટીવી વગર ચાલતું નથી.બાળકો ને ચશ્મા વહેલા આવી જાય છે.આજે મેં મારા બાળકો ને મગ, પાલક, ધાણા ભાજી, ફૂદીનો, લીંબુ, સંચળ પાઉડર, મરી પાઉડર નું ગ્રીન સૂપ પીવડાવ્યું તો ખૂબ જ ભાવયુ. 😋 Bhavnaben Adhiya -
-
લાલ જામફળ નો જયૂસ (Red Guava Juice Recipe In Gujarati)
#cookpadIndia#cookpadGujarati#Guava juice#જામફળ#લીંબુ#સંચળ પાઉડર#મરી Krishna Dholakia -
કાંદા કેરી ની ચટણી.(Onion Mango Chutney Recipe in Gujarati)
#KRઆ ચટણી કાચી કેરી નો ઉપયોગ કરી બનાવી છે. ઉનાળામાં ગરમી થી લૂ નહિ લાગે તેથી બનાવી ખવાય છે. Bhavna Desai
More Recipes
ટિપ્પણીઓ (8)