કેરી નું શરબત (Keri Sharbat Recipe in Gujarati)

Daxita Shah
Daxita Shah @DAXITA_07
Bharuch

#immunity
ઈમ્યૂનિટી બૂસ્ટર તરીકે વિટામિન સી એ બેસ્ટ ઓપ્શન છે. જે તમે લીંબુ સંતરા, મોસંબી, કીવી, કાચી કેરી જેવા કોઈ પણ ખાટા ફળ નો ઉપયોગ કરી શકાય. વિટામિન સી એ જોઈન્ટ ના દુખાવા માં, અપચા માટે કે એવા ઘણા રોગો માં ડોક્ટર પીવાની સલાહ આપતાં હોય છે.. આજે એટલા માટેજ મેં કેરી નું શરબત બનાવ્યું છે એમાં મરી ફુદીનો આને જીરું નાખી વધારે સારુ બૂસ્ટર બનાવ્યું છે..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2કેરી
  2. 1 ચમચીજીરું
  3. 1 ચમચીમરી પાઉડર
  4. 1 ચમચીફુદીનો
  5. 1/2 ચમચીસંચળ
  6. 4 ચમચીખાંડ
  7. મીઠું સ્વાદ અનુસાર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    કેરીના છોલી ને નાના ટુકડા કરી લો. મરી પાઉડર જીરું, ફુદીનો, સંચળ, વગેરે બધી સામગ્રી નાખો

  2. 2

    થોડું પાણી નાખી ને મિક્સર માં ક્રશ કરી લો.

  3. 3

    એને ગાળી લો..

  4. 4

    એક ગ્લાસ માં બરફ ના ટુકડા નાખી સર્વ કરો નાખી. (બરફ ઓપ્સનલ છે.)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Daxita Shah
Daxita Shah @DAXITA_07
પર
Bharuch
Cooking Is Creativity AndCreativity Is My Hobby...
વધુ વાંચો

ટિપ્પણીઓ (6)

Similar Recipes