અળવી મસાલા સબ્જી (Arbi Masala Sabji Recipe In Gujarati)

અળવી એક જમીનમાં થતું કંદમૂળ છે જેની નાની નાની ગાંઠ જમીનમાંથી કાઢીને વપરાશમાં લેવાય છે.તેના પર પુષ્કળ પ્રમાણમાં માટી હોય છે એટલે સારી રીતે ધોઈને વાપરવું પડે છે. અને આ ચીકાશ પડતું કંદમૂળ હોવાથી વધારે ઉપયોગમાં લેવાતું નથી પરંતુ સાંધા ના તેમજ હાડકાના દુઃખાવા માટે ની અકસીર દવા છે આ કંદમૂળ ના નિયમિત સેવન થી આ બધા દુઃખાવા માં રાહત મળે છે...આ શાક ને બોઈલ કરી, વધારીને બનાવવામાં આવે છે.
અળવી મસાલા સબ્જી (Arbi Masala Sabji Recipe In Gujarati)
અળવી એક જમીનમાં થતું કંદમૂળ છે જેની નાની નાની ગાંઠ જમીનમાંથી કાઢીને વપરાશમાં લેવાય છે.તેના પર પુષ્કળ પ્રમાણમાં માટી હોય છે એટલે સારી રીતે ધોઈને વાપરવું પડે છે. અને આ ચીકાશ પડતું કંદમૂળ હોવાથી વધારે ઉપયોગમાં લેવાતું નથી પરંતુ સાંધા ના તેમજ હાડકાના દુઃખાવા માટે ની અકસીર દવા છે આ કંદમૂળ ના નિયમિત સેવન થી આ બધા દુઃખાવા માં રાહત મળે છે...આ શાક ને બોઈલ કરી, વધારીને બનાવવામાં આવે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ અળવી બરાબર ધોઈને સાફ કરી લો..કારણ તેમાં માટી ખૂબ હોય છે.પછી પ્રેશર કૂકરમાં એક ચમચી મીઠું અને જરૂર મુજબ પાણી ઉમેરી એક થી બે વિસલ કરીને બોઈલ કરી લો..મીઠું ઉમેરવાથી તેની ચીકાશ દૂર થઈ જાય છે.ઠંડી થાય એટલે છાલ કાઢી ગોળ સ્લાઈસ માં સમારી લો.
- 2
હવે એક કડાઈમાં વઘારનું તેલ ગરમ કરો...જીરું ઉમેરીને તતડાવો...હીંગ અને હળદર ઉમેરી અળવીની સ્લાઈસ વઘારી દો.. મિક્સ કરીને સ્લો ફ્લેમ પર સાંતળો...ક્રિસ્પી થાય એટલે જરૂર પ્રમાણે મીઠું, મસાલા અને લીંબુનો રસ ઉમેરો..મિક્સ કરી ઢાંકીને ત્રણ ચાર મિનિટ પકાવો..હવે ગેસ બંધ કરી દો.
- 3
અળવી મસાલા સબ્જી તૈયાર છે...આ સબ્જી પીરસી શકાય છે અને બ્રેકફાસ્ટમાં પણ લઈ શકાય છે. ગરમાગરમ પીરસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Top Search in
Similar Recipes
-
અળવી મસાલા (Arbi masala recipe in Gujarati)
અળવી એ જમીનમાં ઉગતા એક કંદમૂળનો પ્રકાર છે જે શાકભાજી તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. અળવી થોડું ચીકાશ પડતું કંદમૂળ છે જેના લીધે ઘણા લોકો એને પસંદ કરતા નથી પરંતુ એને જો વ્યવસ્થિત રીતે બનાવવામાં આવે તો ખૂબ જ સ્વાદિષ્ટ શાક બની શકે છે. મેં અહીંયા અળવી નો ઉપયોગ કરીને સૂકું શાક બનાવ્યું છે જે બિલકુલ ચીકણું લાગતું નથી અને ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ શાક રોટલી, દાળ અને ભાત સાથે પીરસી શકાય. જો તમને અળવી ની ચિકાશ ના લીધે અળવી બનાવવાનું પસંદ ના હોય તો આ રેસિપી જરૂરથી ટ્રાય કરજો.#MVF#cookpadindia#cookpad_gu spicequeen -
અળવી મસાલા (Arbi Masala Recipe In Gujarati)
#FDS#cookoadgujarati#cookpadindia દેખાવમાં બટાકા જેવી દેખાતી અળવી એક પ્રકારનું કંદ છે. અળવી એ જમીનમાં ઉગતા એક કંદમૂળનો પ્રકાર છે જે શાકભાજી તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. અળવી થોડું ચીકાશ પડતું કંદમૂળ છે જેના લીધે ઘણા લોકો એને પસંદ કરતા નથી. પરંતુ જો તેનો ઉપયોગ કરી આ રીતે ટેસ્ટી શાક બનાવશો તો તેને લોકો આંગળા ચાટી ચાટી અને ખાશે એવું આ સ્વાદિસ્ટ શાક છે. મેં અહીંયા અળવી નો ઉપયોગ કરીને સૂકું શાક બનાવ્યું છે જે બિલકુલ ચીકણું લાગતું નથી અને ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ શાક રોટલી, દાળ અને ભાત સાથે પીરસી શકાય. જો તમને અળવી ની ચિકાશ ના લીધે અળવી બનાવવાનું પસંદ ના હોય તો આ રેસિપી જરૂરથી ટ્રાય કરજો. Daxa Parmar -
અળવી ના પાત્રા (advi na patra recipe in gujarati)
#વીકમીલ૩#સ્ટીમ #માઇઇબુક #પોસ્ટ21 અળવી ના પાત્રા એ ગુજરાતીમાં ફેવરીટ ફરસાણ છે. ગુજરાતી થાળીમાં પાત્રા નું ફરસાણ બાફેલું છે તેથી તે બધા માટે હેલથી છે. Parul Patel -
અળવી ના પાત્રા (Patra Recipe In Gujarati)
અળવી ના પાત્રા સ્વસ્થય માટે બહુ સારા હોય છે. આમાં વિટામિન એ, વિટામિન બી, વિટામિન સી, પોટેશિયમ, મેગ્નેશિયમ, કેલ્શીયમ ભરપૂર માત્રામાં હોય છે. જે શરીર ને સ્વસ્થય રાખવા માટે આપણી મદદ કરે છે.#સપ્ટેમ્બર Nita Prajesh Suthar -
ડ્રાય અળવી મસાલા (Dry Arvi Masala Recipe In Gujarati)
ઉત્તર પ્રદેશ માં ખાસ બનતી અને નાનપણથી ભાવતી સબ્જી. હવે બાળવો પણ નાનીજી જેવી અળવી બનાવ કહી ડિમાન્ડ કરે. ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી સબ્જી છે. Dr. Pushpa Dixit -
અળવી ના શાક (Arvi Shak Recipe In Gujarati)
#શાક રેસાપી#પતરવેલી ની ગાઠં,અળવી ,ઘુઈયા, જેવા નમો થી જાણીતી છે અળવી થી શાક, બનાવયુ છે Saroj Shah -
અળવી ની ચિપ્સ
અળવી એક પ્રકાર નું કંદમૂળ છે. તે લગભગ દરેક સીઝન માં મળી રહે છે. પાપડ ની જગ્યા એ આ વાનગી સર્વ કરી શકાય છે. વધારે પ્રમાણ માં બનાવી ને સંગ્રહ કરી શકાય છે. દાળ ભાત સાથે આ ચિપ્સ લંચ માં સર્વ કરી શકાય છે. અળવી ને ખટાશ નાખી ને ખાવું જોઈએ નહિ તો ગળા માં ખંજવાળ આવી શકે છે. Disha Prashant Chavda -
-
અળવી ના પાત્રા (Arvi Patra Recipe In Gujarati)
#MVF#cookpadindia#Cookpadgujaratiઅળવી ના પાત્રા Ketki Dave -
રતાળુ ની સૂકી ભાજી (Purple Yam Dry Sabji Recipe In Gujarati)
#SFRશ્રાવણ માસ ફરાળી વાનગી રતાળુ એક જાંબલી કલરનું સ્ટાર્ચ, ફાઇબર્સ થી ભરપૂર અને બળવર્ધક કંદમૂળ છે...જેની વાનગી One-Pot-Meal તરીકે ઉપયોગ માં લેવાય છે...ભોજન સ્કીપ કરીને પણ આ વાનગી લઈ શકાય છે...ખૂબ ઓછા તેલથી તેમજ માત્ર બોઈલ કરીને બનાવી શકાય છે. Sudha Banjara Vasani -
મસાલા અળવી ની સબ્જી (Masala Arvi Sabji Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#LSR Sneha Patel -
વૈડાનું શાક (Sprouted Pulses Sabji Recipe In Gujarati)
#MFF ચોમાસામાં ઘણી વાર લીલા શાકભાજી મળતા નથી અને ત્યારે પલાળીને ફણગાવેલ કઠોળ માર્કેટમાં મળતા હોય છે આ કઠોળ આપણે એક નાઈટ પલાળીને ઘરે પણ ફણગાવી શકીએ છીએ...જેને કાચા પણ સલાડ તરીકે વાપરી શકાય છે. Sudha Banjara Vasani -
પાત્રા (અળવી ના પાન ના ભજિયા)
#ChooseToCook# ગુજરાતી ફરસાણ#અળવી ના પાન ના રોલ ભજિયા. મારી ફેમલી મા બધા અને અળવી ના પાન ના ભજિયા ભાવે છે. મારા પણ ફેવરીટ છે. Saroj Shah -
અળવી ના પાન નો ચટાકો
અળવી ના પાન સાથે મનગમતા વેજિસ નાખી ને બનાવવામાં આવતું રસા વાળુ શાક..ઘણા આવી રીતે બનાવતા હોય છે અને અલગ અલગ નામ આપે છે .અમે એને ચટાકો કહીએ..અળવી ના પાન ચોપડી ને સ્ટીમ કરવાની recipe મેં અગાઉ મૂકી છે એટલે પાછી repeat નથી કરતી..તમે મારી recipe લીસ્ટ માં ચેક કરી શકો છો.. Sangita Vyas -
ડ્રાય અળવી (Dry Arvi Recipe In Gujarati)
#GA4 # Week11ગુજરાતમાં અળવીનાં પાનના ખાસ કરીને પાત્રા બનાવીએ છીએ. અળવીને કચાલુ પણ કહેવામાં આવે છે. અહીં અળવીનું અલગ પ્રકારનું શાક બનાવ્યું છે. અળવી પોષકતત્વોથી સમૃદ્ધ છે એટલે ભોજનમાં તેનો ઉપયોગ જરૂર કરવો જોઈએ. Mamta Pathak -
પાત્રા (અળવી ના પાન વ્હીલ ભજિયા)
અળવી ના પાન ને પતરવેલી ના પાન પણ કહવા મા આવે છે. પતરવેલી ના પાન મા બેસન ના બેટર સ્ટફ કરી (ચોપડી) ને રોલ કરી ને સ્ટીમ કરી ને વઘારવા મા આવે છે. ગુજજૂ સ્પેશીયલ નાસ્તા છે બધા ના મનભાવતા નાસ્તા છે. Saroj Shah -
અળવી ના પાન ના કોફતા (Arvi Paan Kofta Recipe In Gujarati)
#Cookpad India#Cookpad gujarati#SJR#કોફતા રેસીપી#અળવી ના પાન રેસીપી#અળવી ના પાન ના કોફતા ની રેસીપી Krishna Dholakia -
અળવી મસાલા કરી (Arvi Masala Curry Recipe In Gujarati)
અળવીનું ગ્રેવીવાળું શાક ખૂબ જ ટેસ્ટી લાગે છે. અળવીનું ડ્રાય શાક પણ પૂરી કે પરાઠા સાથે બહુ ભાવે. Dr. Pushpa Dixit -
-
પાત્રા (Patra Recipe in Gujarati)
#Fam આ ગુજરાત ની એક પરંપરાગત વાનગી છે જે હું મારા મમ્મી પાસે થી શીખી છું...બચપણ માં મમ્મી બનાવતા ત્યારે બહુ અઘરું લાગતું...શીખતાં ત્યારે પાંદડા પર તાવીથા થી બેસન ચોપડતાં એટલે હાથ ના બગડે...😀 હવે પરફેક્ટ આવડી ગયું ત્યારે મમ્મી નથી...😓🙏 Sudha Banjara Vasani -
પાત્રા /અળવી ના પાન ના ઢોકળા
અળવી ના પાન ના ભજિયા થોડી મહેનત નુ કામ છે પરંતુ આજે આપડે સહેલી રીત જોઇશું. Kalpana Parmar -
અળવી ની ગાંઠ નું રેસ્ટોરન્ટ સ્ટાઇલ શાક
#MVF#cookpadgujarati#cookpadindia#મોન્સૂન સ્પેશ્યલ અત્યારે અળવી ના પાન, અળવી ની ગાંઠ બહુ મળે છે તેમાં થી અલગ અલગ વાનગી બનાવની મઝા જ અલગ હોય છે મેં અળવી ની ગાંઠ નું રેસ્ટોરન્ટ સ્ટાઇલ શાક બનાવ્યું.જે ટેસ્ટ માં ખૂબ સરસ છે. Alpa Pandya -
હેલ્ધી અળવી પાન નાં મુઠીયા (Helathy Alvi Pan Muthia Recipe in Gujarati)
પાત્રા બનાવવા નો સરખો ટાઇમ નાં હોય ત્યારે આ રેસીપી ચોક્કસ થી બનાવી શકાય છે. સ્વાદ માં પણ ખૂબ સ્વાદિષ્ટ લાગે છે. Disha Prashant Chavda -
અળવી ફ્રાઈસ (Arvi Fries Recipe In Gujarati)
બટાકા કેળા ની ફ્રાઈસ આપણે બનાવતા જ હોઈએ છે. અળવી ની ફ્રાઈસ પણ એટલી જ સ્વાદિષ્ટ લાગે છે. Disha Prashant Chavda -
ટેરો સબ્જી(taro sabji recipe in gujarati
અળવીને ટેરો ના નામથી પણ ઓળખવામાં આવે છે તે ખુબજ પોષક તત્ત્વોથી ભરેલી હોય છે તેના પાનનો ઉપયોગ પાત્રા બનાવવા માટે થાય છે જ્યારે તે ની ગાંઠ નો ઉપયોગ શાક બનાવવા થાય છે, ચિપ્સ બનાવી શકાય છે. Khilana Gudhka -
પત્તરવેલીયા (Pattarveliya Recipe In Gujarati)
#SJR#SFRશ્રાવણ માસ રેસીપી આ વાનગી અળુ ના પાન પર બેસન નું ખીરું ચોપડીને પછી બોઈલ કરીને બનાવવામાં આવે છે.ગુજરાતી ઘરોમાં રાંધણ છઠ પર ખાસ બનાવીને શીતળા સાતમ ના દિવસે પીરસાય છે.આ સિવાય ખાસ લગ્ન પ્રસંગે જે જમણવારમાં પણ પીરસવામાં આવે છે. Sudha Banjara Vasani -
સત્તુ સ્ટફ્ડ કારેલા સબ્જી
#EBWeek11#RC4Green colourરેઇન્બો ચેલેન્જ સત્તુ એ બિહાર રાજ્યની ખાસ સામગ્રી છે જે ભૂંજેલા ચણા ને દળીને એનો લોટ (પાઉડર) બનાવવામાં આવે છે જે પ્રોટીન થી ભરપૂર હોય છે..સવારમાં એક ગ્લાસ સત્તુ નું શરબત પીવાથી આખો દિવસ એનર્જી રહે છે ત્યાંના શ્રમિકો નું નિયમિત પીણું છે ...આ સત્તુ માં થી વિવિધ વાનગીઓ બને છે. Sudha Banjara Vasani -
પાત્રા (Patra Recipe In Gujarati)
#વેસ્ટ#વેસ્ટ ઇન્ડિયા રેસીપી કોન્ટેસ્ટ અળવી નાં પાન આ સિઝન માં ખૂબ સરસ આવે છે,અમારા ઘર માં અળવી નાં પાત્રા બધાં ને ખૂબજ ભાવે,તમે પણ ટ્રાય કરજો,હેલ્થ માટે ખૂબ સારા છે. Bhavnaben Adhiya -
અળવી પાત્રા (Arvi Patra Recipe In Gujarati)
#MVF#cookpadindia#cookpadgujaratiઅળવી પાન ખૂબ જ પૌષ્ટિક છે. તેમાં વિટામિન એ, વિટામિન બી, વિટામીન સી, કેલ્શિયમ, પોટેશિયમ અને એન્ટીઓક્સીડેન્ટ ભરપૂર માત્રામાં છે. તેમ જ તેમાં ઔષધીય ગુણ હોવાથી શરીર માટે ફાયદાકારક છે. Ranjan Kacha -
અરબી મસાલા(Arbi Masala Recipe In Gujarati)
કેટલીક શાકભાજીઓને માન્યતા નથી મળતી જેની તેઓ લાયક છે. અમે ફક્ત કેટલીક શાકભાજીને વળગી રહીએ છીએ અને કેટલીક અવગણના કરીએ છીએ. મને લાગે છે કે અરબી જે અંગ્રેજીમાં ટેરો રૂટ તરીકે ઓળખાય છે તે કેટેગરીમાં આવે છે. લોકો તેની ચિપ્સ બનાવે છે પરંતુ જ્યારે તેને ફેન્સીયર બનાવવાની વાત આવે છે, ત્યારે અમે તેના વિશે વિચારતા નથી. ચિપ્સમાં કંઈપણ ખોટું નથી, જ્યારે તે તંદુરસ્ત વિકલ્પોની વાત આવે છે, બટાકા ચિપ્સ કરતા અરબી ચિપ્સ વધુ સારી હોય છે. તેમાં બટાકા કરતા 30% ઓછી ચરબી અને ફાઇબર હોય છે. જો તમારી પાસે ફાઇબરનું પૂરતું સ્તર છે જે ટેરો રુટ છે Linsy
More Recipes
ટિપ્પણીઓ (6)