રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલમાં બધી સામગ્રી ભેગી કરો, લગભગ ૧ કપ પાણી ઉમેરો અને ગોળ પીગળે અને સુવાળું બને ત્યાં સુધી હ્વિસ્ક વાપરીને ખૂબ સારી રીતે મિક્સ કરો. બાજુ પર રાખો.
- 2
પાત્રા બનાવવા માટે, અળુના પાનને નસની બાજુની ઉપરની તરફ રાખી સાફ સૂકી સપાટી પર મૂકો અને તીક્ષ્ણ છરીનો ઉપયોગ કરીને નસ દૂર કરો.ભીના મલમલ કાપડનો ઉપયોગ કરીને અળુના પાનને બંને બાજુથી સાફ કરો. હવે, સ્વચ્છ સપાટ સપાટી પર અળુનું પાન મૂકો, હળવા લીલા રંગની બાજુ ઉપરની તરફ અને ટોચ તમારી તરફ રાખો.
તમારી આંગળીઓનો ઉપયોગ કરીને અળુના પાન પર થોડું ચણાના લોટનું મિશ્રણ સમાનરૂપે ફેલાવો.તેની ઉપર હજી એક અળુનું પાન મૂકો અને હળવા લીલા રંગની બાજુ ફરીથી ઉપરની તરફ કરો અને વિરુદ્ધ દિશામાં ટોચ મૂકો. - 3
ફરીથી અળુના પાન પર થોડું ચણાના લોટનું મિશ્રણ સમાનરૂપે ફેલાવો. અને પાનને ફોલ્ડ કરો.દરેક ફોલ્ડમાં થોડું ચણાના લોટનું મિશ્રણ લગાવતા લગાવતા તેને એક છેડાથી બીજા છેડા સુધી ચુસ્તપણે રોલ કરો. છેલ્લે થોડું ચણાના લોટનું મિશ્રણ વાપરીને બીજા છેડાને સુરક્ષિત કરો અને બાજુ પર રાખો.
બધા ૩ રોલ્સને સ્ટીમરમાં મૂકો અને ૨૦ થી ૨૫ મિનિટ સુધી અથવા જ્યાં સુધી તે દૃઢ ન થાય ત્યાં સુધી રાંધી લો. લગભગ ૧૦ મિનીટ માટે ઠંડુ થવા બાજુ પર રાખો. ઠંડુ થાય ત્યારે, દરેક રોલને જાડી સ્લાઇસમાં કાપો અને બાજુ પર રાખો. - 4
એક ઊંડા નોન-સ્ટીક પેનમાં તેલ ગરમ કરો અને તેમાં રાઇ નાખો.જ્યારે દાણા તતડવા માંડે, ત્યારે તેમાં તલ અને હિંગ ઉમેરો અને મધ્યમ તાપ પર થોડી સેકંડ માટે સાંતળી લો.પાત્રાના ટુકડા ઉમેરો, હળવેથી હલાવો અને મધ્યમ તાપ પર ૧ મિનિટ માટે રાંધી લો.પાત્રાને નારિયેળ અને કોથમીરથી સજાવીને પીરસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પાત્રા (Patra Recipe in Gujarati)
આ રેસિપી ને ગુજરાતીમાં પાત્રા પણ કહેવામાં આવે છે.આ વાનગી બનાવવા માટે બેસન ની જરૂર પડે છે સરસ પાંદડા ઉપર પાથરી અને પછી તેને બાફવામાં આવે છે. આ દેશને સાઈડ ડિશ તરીકે અથવા તો સાંજના નાસ્તામાં અથવા ભોજન સાથે બીજી વાનગી સાથે પણ ખાઈ શકાય છે. તમે પાતળા ને બાફી ને એને શેલો ફ્રાય પણ કરી શકો છો અથવા તો થોડું તેલ મૂકીને એને મુઠીયા ની જેમ વધારે પણ શકો છો. Komal Doshi -
-
-
ગુરેર નારકેલ નારું (જેગરી કોકોનટ લડડું)
#ખુશ્બુગુજરાતકી#પ્રેઝન્ટેશનઆ એક બંગાળી રીત થી બનતા બહુ જ ઝડપી અને સરળ રીતે બનતા નાળિયેર ના લડડું છે. જે ગોળ થઈ બને છે. તહેવાર દરમ્યાન મીઠાઈ અને પ્રસાદ તરીકે વપરાય છે. Deepa Rupani -
પાત્રા (Patra recipe in Gujarati)
#સાતમ#વેસ્ટપાત્રા એ ગુજરાત અને મહારાષ્ટ્રમાં લોકપ્રિય ફરસાણ છે Hiral A Panchal -
-
ગોળ પાપડી(gol papadi recipe in gujarati)
ઘઉંના લોટની મીઠી ગોળપાપડી બીજી કોઇ ગુજરાતી મીઠાઇ કરતાં બનાવવામાં બહુ જ સરળ છે. જો કે તેમાં વધુ ઘી નો ઉપયોગ નથી થતો અને વગર તકલીફે તમે તેને ગમે ત્યારે સાંજના નાસ્તાની વાનગી તરીકે બનાવી શકો છો. અહીં યાદ રાખો કે ગોળ બહુ ઝીણું ખમણવું જેથી તેમાં ગઠોડા ન રહે. શીયાળામાં તમે તેમાં ગુંદર મેળવીને ગુજરાતમાં ઘણા ઠેકાણે બને છે તે રીતે પણ બનાવી શકો છો. Vidhi V Popat -
-
-
-
કેપ્સીકમ કાંદા નું ગ્રેવીવાળું શાક (capsicum onion gravy recipe in Gujarati)
10 મિનિટમાં બનતું કેપ્સિકમ - કાંદાનું ગ્રેવીવાળું શાક#GA4 #week22 Ami Desai -
અળવીના પાત્રા (arbi patra recipe in Gujarati)
અળવીના પાનના પાત્રા લગભગ દરેકના ઘરમાં બનતા હોય છે. હું પાત્રા બનાવું ત્યારે વઘારેલા પાત્રા, તળેલા પાત્રા, કોબીજના પાત્રા, અને સાથે તૂરીયા પાતરાનુ શાક બનાવું. Sonal Suva -
પાત્રા (અળવી ના પાન ના ભજિયા)
#ChooseToCook# ગુજરાતી ફરસાણ#અળવી ના પાન ના રોલ ભજિયા. મારી ફેમલી મા બધા અને અળવી ના પાન ના ભજિયા ભાવે છે. મારા પણ ફેવરીટ છે. Saroj Shah -
-
-
ભરેલા રવૈયા અને બટાકાનું શાક (Bharela Ravaia Bataka Shak Recipe In Gujarati)
#goldenapron3#સપ્તાહ_5#ઘટકો_સબ્જી Dipali Amin -
કાચી કેરી-કાંદા કચુંબર
#મેંગોઆ સરળ અને ઝડપી બનતું કચુંબર ઉનાળા માં ગરમી થી બચવા માં બહુ મદદરૂપ થાય છે. સાથે સ્વાદ માં પણ સરસ લગે છે. Deepa Rupani -
અળવી ના પાન ના પાત્રા (Patra recipe in gujarati)
આ રેસિપી બોવ જ મસ્ત લાગે છે નાના થી માંડી મોટા ઘર ના સભ્યો ને બહુજ પસંદ હોય છે આ વાનગી ઝડપથી બની જાય છે તમે ગમે ત્યારે બનાવી નાસ્તામાં લઈ શકો છો તો આજે મે પાત્રા બનાવીયા છે.....#સ્નેક્સ Dhara Patoliya -
અળવી ના પાત્રા (Arvi Patra Recipe In Gujarati)
#MVF#cookpadindia#Cookpadgujaratiઅળવી ના પાત્રા Ketki Dave -
પાત્રા /અળવી ના પાન ના ઢોકળા
અળવી ના પાન ના ભજિયા થોડી મહેનત નુ કામ છે પરંતુ આજે આપડે સહેલી રીત જોઇશું. Kalpana Parmar -
-
અળવી ના પાન ના પાત્રા(alvi na paan patra recipe in Gujarati)
#સુપરશેફ#વિક2#પોસ્ટ4#માઇઇબુક#પોસ્ટ18 Aarti Kakkad -
-
અળવી ના પાન ના પાત્રા
#RB10#cooksnap theme#flour#અળવી ના પાન#cookpadindia#cookpadgujarati Alpa Pandya -
પાત્રા (અળવી ના પાન વ્હીલ ભજિયા)
અળવી ના પાન ને પતરવેલી ના પાન પણ કહવા મા આવે છે. પતરવેલી ના પાન મા બેસન ના બેટર સ્ટફ કરી (ચોપડી) ને રોલ કરી ને સ્ટીમ કરી ને વઘારવા મા આવે છે. ગુજજૂ સ્પેશીયલ નાસ્તા છે બધા ના મનભાવતા નાસ્તા છે. Saroj Shah -
-
-
-
પત્તરવેલીયા પાન નાં પાત્રા
#India "પત્તરવેલીયા પાન નાં પાત્રા "નામ સાંભળતા મોંમા પાણી આવી ગયું ને વરસાદ માં ગરમાગરમ ચા સાથે ખાવા ની મજા આવે છે આ વાનગી બધાં ને ભાવે એવી બનાવી છે આ વાનગી તમે જરૂર થી બનાવો ને ખાવા ની મજા માણો. Urvashi Mehta
More Recipes
ટિપ્પણીઓ