આચાર મસાલો (Achar Masala Recipe In Gujarati)

Heena Pathak
Heena Pathak @hinavangi22
શેર કરો

ઘટકો

૧કલાક
  1. ૧૫૦ ગ્રામરાઈ ના કુરીયા
  2. ૨૫૦ ગ્રામ મેેેેથી ના કુરિયા
  3. ૩૦૦ ગ્રામ મરચું પાઉડર
  4. ૧૫૦ ગ્રામ મીઠું આશરે
  5. ૨ ચમચીસરસિયું તેલ
  6. ૨ ચમચીહિંગ

રાંધવાની સૂચનાઓ

૧કલાક
  1. 1

    રાઈ મેથી ના કુરિયા ને બાઉલ માં કાઢી નાખવા પછી સેકેલુ મીઠું ભેળવી દો, વચ્ચે હિંગ મૂકોસરસિયું તેલ ગરમ કરી ઠંડુ પડે એટલે તેમાં મિક્ષ કરી દેવું મરચું પાઉડર ઉમેરી ને એક સરખું હલાવી કાચ ની બોટલ માં ભરી લેવો આચાર મસાલો તૈયાર છે..અથાણાં તેમજ કાકડી ગાજર વગેરે માં ઉમેરી સકાય

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Heena Pathak
Heena Pathak @hinavangi22
પર

ટિપ્પણીઓ

Similar Recipes