મેયોનીઝ ટોસ્ટ સેન્ડવીચ (Mayonnaise Toast Sandwich Recipe In Gujarati)

Deval maulik trivedi
Deval maulik trivedi @deval1987
Bhavnagar

મેયોનીઝ ટોસ્ટ સેન્ડવીચ (Mayonnaise Toast Sandwich Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
ર લોકો
  1. ૧ કપકોબીજ
  2. ૧ કપગાજર
  3. ૧ કપકેપ્સિકમ
  4. ૧ કપડુંગળી
  5. સ્પાઈસીસ :
  6. ૧ ચમચીઓરેગાનો
  7. ૧ ચમચીમિક્સ હબ્સ
  8. ૧ ચમચીચીલી ફલેકસ
  9. મીઠું સ્વાદ મુજબ
  10. નાનું પેકેટ બ્રેડ
  11. સર્વિગ માટે.
  12. લીલી ચટણી
  13. ટોમેટો કેચપ

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બધાં જ વેજીસ ને સારી રીતે ઉભાં સમારી લો.

  2. 2

    તેમાં ઇટાલિયન મસાલા અને મેયોનીઝ ઉમેરી દો.

  3. 3

    સ્વાદ મુજબ મીઠું ઉમેરી બ્રેડ પર બટર લગાવી મિશ્રણ પાથરી દો. તેનાં પર ચીઝ સ્લાઇસ નાં ટુકડા પણ પાથરી દો.

  4. 4

    હવે તેના પર બીજી બ્રેડ મૂકી ટોસ્ટર મશીન પર મૂકી દો.

  5. 5

    ચટણી અને સોસ સાથે પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Deval maulik trivedi
પર
Bhavnagar
being better n best in cooking for my family...🥰🥰
વધુ વાંચો

Similar Recipes