કુંભણીયા ભજીયા (Kumbhaniya Bhajiya Recipe In Gujarati)

Neeru Thakkar @neeru_2710
કુંભણીયા ભજીયા (Kumbhaniya Bhajiya Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક મિક્સિંગ બાઉલમાં મેથીની ભાજી, લસણ, છીણેલું આદુ, બારીક કટ કરેલ લીલા મરચાં મિક્સ કરો. હવે તેમાં મીઠું, મરી, ધાણાનો ભૂકો,ખાંડ, ગરમ મસાલો નાખી મિક્સ કરો. છેલ્લે તેમાં બેસન નાખી અને લોટ તૈયાર કરો. લીંબૂ અને ખાંડ નાખવાથી પાણી છૂટશે. આ લોટને 10 મિનિટ સુધી ઢાંકીને રહેવા દો.
- 2
હવે એક ફ્રાઈંગ પૅનમાં તેલ ગરમ કરવા મુકો. લોટનો થોડો થોડો હિસ્સો લઈ અને આવશ્યકતા અનુસાર પાણી નાખી મિક્સ કરી અને એ લોટમાંથી આંગળી અને અંગૂઠાની મદદથી નાના નાના ભજીયા પાડો. આ ભજીયાને ક્રિસ્પી તળી લેવા. તૈયાર છે કુંભણીયા ભજીયા ! આ ભજીયાને ડુંગળી,મરચાં, અને ચટણી સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
લીલા લસણ ડુંગળી ના પકોડા (Green Garlic Onion Pakoda Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad Neeru Thakkar -
-
બેસન પુડલા (Besan Pudla Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad#breakfast Neeru Thakkar -
-
લીલવા રતાળુ સબ્જી (Lilva Ratalu Sabji Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad Neeru Thakkar -
-
-
ભરેલા બટાકા નું શાક (Bharela Bataka Shak Recipe In Gujarati)
#FFC2#cookpadguj#cookpad#cookpadindia Neeru Thakkar -
-
-
-
સમોસા (Samosa Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpadશિયાળાની સિઝનમાં ગરમા ગરમ ખાવાનું તો મન થાય છે જ અને વડી લીલા વટાણા, લીલુ લસણ, ગાજર આ બધું જ સમોસા ને એકદમ ટેસ્ટી બનાવી દે છે. Neeru Thakkar -
મોરૈયા ના વડા (Moraiya Vada Recipe In Gujarati)
#EB#week15#cookpadguj#cookpad#cookpadindia#moraiyoમોરૈયા ના ક્રંચી વડા Neeru Thakkar -
-
-
મેથીના ગોટા(Methi gota Recipe in Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad#મેથીશિયાળામાં મેથીની ભાજી નો ઉપયોગ વિવિધ રીતે કરીએ છીએ.ગરમાગરમ ગોટા, મુઠીયા, ઢેબરાં,શાક, વગેરે. Neeru Thakkar -
ભરેલા મરચાં ના ભજીયા (Bharela Marcha Bhajiya Recipe In Gujarati)
#WK1#COOKPADGUJ#cookpad#cookpadindia Neeru Thakkar -
-
-
-
-
-
બાજરા ની ખીચડી (Bajra Khichdi Recipe In Gujarati)
#WK1#COOKPADGUJ#COOKPAD#COOKPADINDIA Neeru Thakkar -
વેજી મીની પુડા (Veggie Mini Puda Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpadસવારના નાસ્તા માટે નો સુંદર ઓપ્શન એટલે રવા ના પુડા. શાકભાજીથી ભરપુર, પૌષ્ટિક, લો કેલેરી વાનગી જે ડાયટિંગ માટે પણ ઉત્તમ છે. Neeru Thakkar -
-
-
ડુંગળી ના રીંગ ભજીયા (Dungri Ring Bhajiya Recipe In Gujarati)
#MFF#cookpad#cookpadindia#cookpadgujarati#tasty#delicious#breakfast Neeru Thakkar -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15874150
ટિપ્પણીઓ (5)