રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા બાઉલ માં મેંદો લઇ તેમાં મીઠું, તેલ નું મોવણ લઇ ગરમ પાણી થી લોટ બાંધી 10 મિનિટ બરાબર મસળી 1/2 ક્લાક રેસ્ટ આપી દો.
- 2
ત્યાર બાદ સ્ટફિંગ માટે તાવડી માં તેલ લઇ ચોપ કરેલા આદુ, લસણ, મરચાં સાંતળી પછી ડુંગરી સાંતળી તેમાં ઝીણું, ધાણા ની દાંડી, ઝીણું સમારેલું કોબીજ, કેપસિકમ નાંખી મીઠું નાંખી સાંતળી મરી, સોયા સોસ, ચીલી સોસ નાંખી હલાવી 2 ચમચી કોર્ન ફ્લોર ની સ્લરી નાંખી હલાવી ગેસ બંધ કરી સ્ટફિંગ બાઉલ માં લો.
- 3
ચટણી માટે :- ઉકળતા પાણી માં 3-4 નંગ કાશ્મીરી મરચાં,2 નંગ ટામેટા નાંખી 5-7 મિનિટ પછી ગેસ બંધ કરી ઠંડુ થાય પછી પેસ્ટ કરી દો. હવે તાવડી માં તેલ લઇ ચોપ કરેલું લસણ સાંતળી તેમાં ઉપર ની પેસ્ટ નાંખી હલાવી મીઠું, મરી, ખાંડ અને 1-2 ચમચી સોયા સોસ અને વિનેગર નાંખી 2-3 મિનિટ પછી ગેસ બંધ કરી ચટણી બાઉલ માં લો.
- 4
હવે લોટ માંથી પુરી વણી સ્ટફિંગ ભરી પાણી લગાવી ઘૂઘરા જેવો શેપ આપી ગોળ આકાર આપી ઈડલી કુકર માં બાફી દો.5-7 મિનિટ માં બફાઈ જશે. હવે મોમોઝ ને ચટણી સાથે સર્વ કરી દો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
સેઝવાન ચટણી (Schezwan Chutney Recipe In Gujarati)
#RC3#week3તીખું અને ચટપટુ ખાવાના શીખીને માટે આ spicy સેઝવાન ચટણી. આનો ઉપયોગ કરી ને સેઝવાન રાઇસ, નૂડલ્સ, પાસ્તા, ફ્રેન્કી ને એવું ગણું બધું બનાવી શકીએ છીએ. Noopur Alok Vaishnav -
હોટ એન સોર સૂપ
#એનિવર્સરીહોટ ન એન સોર સૂપ સૌ નું મનપસંદ છે જયારે પણ હોટેલ માં જઇયે તો સૌ હોટ એન સોર સૂપ મનગાવતાં હોય છે ઠંડી માં કે વરસાદ ની સીઝન માં સારું લાગે છે Kalpana Parmar -
સેઝવાન ચટણી (Schezwan Chutney Recipe In Gujarati)
તીખું અને ચટપટુ ખાવાના શીખીને માટે આ spicy સેઝવાન ચટણી. આનો ઉપયોગ કરી ને સેઝવાન રાઇસ, નૂડલ્સ, પાસ્તા, ફ્રેન્કી ને એવું ગણું બધું બનાવી શકીએ છીએ. Noopur Alok Vaishnav -
મંચુરિયન વિથ ફ્રાઇડ રાઈસ (Manchurian with Fried rice recipe in Gujarati) (Jain)
#CB9#week9#chhappanbhog#Chinese#manchurian#friedrice#winterspecial#CookpadIndia#COOKPADGUJRATI ચાઈનીઝ વાનગીઓ માં manchurian વિકાસનું મહત્વ છે અને ગોરા પણ ખવાય છે અને ગ્રેવી સાથે પણ સર્વ કરી શકાય છે મનચુરીયન તથા તેની સાથે કોમ્બિનેશનમાં નુડલ્સ રાઈસ ખુબ જ સરસ લાગે છે અહીં મેં મીડીયમ ગ્રેવી સાથે મનસુરીયન તૈયાર કરેલ છે અને તેની સાથે ડ્રેસ તૈયાર કર્યું છે આ બન્નેનું કોમ્બિનેશન ખુબ જ સરસ લાગે છે. ચાઈનીઝ વાનગીઓ માના વાનગી અમારા ઘરમાં બધાને ખૂબ જ પસંદ છે અને શિયાળાની ગુલાબી ઠંડીમાં આવી વાનગીઓ ખાવાની મજા ખૂબ જ આવે છે. Shweta Shah -
-
ફ્રાય મોમોઝ વિથ ચટણી
#સ્ટફ્ડ#ઇબુક૧#38મોમોજ એ ખૂબ જ સ્વાદિષ્ટ વાનગી છે આમતો સ્ટીમ કરીને ખવાય છે પણ ધણા લોકો ફ્રાય કરીને બનાવે છે મારા ઘરે પણ ફ્રાય જ થાય છે મોંમોજ ની મજા એની ચટણી મા છે ચટણી ખૂબ જ સ્પયસી અને ટેસ્ટી હોય છે . Varsha Karia I M Crazy About Cooking -
-
ડ્રેગન પોટેટો
#EB#Week12બધા બાળકો ને પ્રિય જ હોય છે પણ ડ્રેગન પોટેટો તો મોટા ને પણ ભાવતા જ હોય છે.આ એક ચાયનીઝ ડીશ છે અને આજે મેં પણ ફટાફટ બની જાય તેવી સરળ રીતે બનાવી છે. Arpita Shah -
-
-
-
-
-
-
પાલક લસુની ખીચડી 😄
#CB10#Week10આ ખીચડી ખુબ જ હેલ્થી છે અને તેને મિક્સ વેજીટેબલ રાઇતા સાથે સર્વ કર્યું છે. Arpita Shah -
શેઝવાન ચટણી (Schezwan Chutney recipe in Gujarati)
#સાઇડતીખું તીખું જેને ભાવતું હોય એના માટે આ શેઝવાન ચટણી બેસ્ટ છે જે મોમોસ, ચાઈનીઝ, પીઝા, ઢોસા, સેન્ડવીચ, પરાઠા, થેપલા, રાઈસ આ બધા સાથે ખાઈ શકાય છે.#cookpadindia#cookpad_guj Chandni Modi -
મંચુરિયન (Manchurian Recipe in gujarati)
#વિક્મીલ3#માઇઇબુક#પોસ્ટ14મંચુરિયન નાના મોટા સૌને ભાવે છે. આજે હું એકદમ રેસ્ટોરન્ટ જેવું પોચું અને ટેસ્ટી મંચુરિયન બનવા ની રેસિપી શેર કરું છું. આ રીતે મંચુરિયન બનાવશો તો ખાવા ની ખુબ જ મજા આવશે અને બહાર નું મંચુરિયન પણ ભૂલી જશો. Krishna Hiral Bodar -
-
-
કોબીજ ડ્રાય મંચુરીયન (Cabbage Dry Manchurian Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#WCR Sneha Patel -
-
હોટ એન્ડ સોર સૂપ (Hot and Sour Soup Recipe In Gujarati)
#SJC#MBR3#cookpad_gujશિયાળાની શરૂઆત થઈ ગઈ છે ત્યારે ઠંડીમાં અલગ અલગ જાતના સૂપ પીવા બધાને બહુ ગમે છે.સૂપમાં અલગ અલગ જાતના વેજીટેબલ્સ ,લીલા મસાલા અને અલગ અલગ સોસનો ઉપયોગ કરી બનાવવામાં આવે છે. સૂપ શરીરને ગરમાવટ પણ આપે છે તથા વેજીટેબલ્સ હોવાથી તે હેલ્ધી પણ છે. સૂપ પીવાથી ભૂખ પણ ખુલી જાય છે તેથી જ એપીટાઈઝર સ્ટાર્ટર તરીકે સૂપનો ઉપયોગ કરવામાં આવે છે. મેં અહીં હોટ એન્ડ સોર સૂપ બનાવ્યું છે. ખૂબ જ સ્વાદિષ્ટ બન્યું છે. Ankita Tank Parmar -
હોટ એન્ડ સોર સૂપ (Hot and Sour Soup Recipe In Gujarati)
#SJCસૂપ રેસીપીસશિયાળા માં ગરમ ગરમ પીવા ની ખુબ જ મઝા આવે છે. Arpita Shah -
-
-
-
હોટ એન્ડ સોર સૂપ(hot and sour soup recipe in Gujarati)
#સુપરશેફ3#મોન્સૂન સ્પેશ્યિલ#જુલાઈ#વીક 3વરસતો વરસાદ પડતો હોય અને ગરમા ગરમ સૂપ મળી જાય તો બધા ને મજા પડી અમારા ઘર માં આ સૂપ બધા ને બોવ ભાવે છે એન્ડ અમારે તો કોઈ ને શરદી થઇ હોય તો પણ આ સૂપ જ પિયે છેJagruti Vishal
-
સ્પાઇસી હોટ એન્ડ સોર સુપ (Spicy Hot N Sour Soup Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#WCR Sneha Patel -
More Recipes
ટિપ્પણીઓ (2)