હોટ રાઈસ પીપર કરી (hot rice pepper Curry in Gujarati)

Jenny Nikunj Mehta
Jenny Nikunj Mehta @imagelicious
Surat

હોટ રાઈસ પીપર કરી (hot rice pepper Curry in Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧/૨ કલાક
૨ વ્યક્તિ
  1. કરી બનાવવા માટે:
  2. ૧ ચમચીઆદુ ઝીણું સમારેલું
  3. ૧ ચમચીલસણ ઝીણું સમારેલું
  4. ૧ ચમચીલીલું મરચું ઝીણું સમારેલું
  5. ૨ ચમચીતેલ
  6. ૧ વાટકીગાજર
  7. ૧ વાટકીકેપ્સીકમ મરચું
  8. ૧ વાટકીફણસી
  9. ૧ વાટકીકોબીજ
  10. ૧ ચમચીમરી પાઉડર
  11. મીઠું સ્વાદાનુસાર
  12. ૧ કપકોર્ન ફ્લોર સ્લરી
  13. ૨ ચમચીસોયા સોસ
  14. ૧ ચમચીવિનેગર
  15. ૧ કપલીલાં કાંદા
  16. ૨ કપવેજિટેબલ સ્ટોક (પાણી)
  17. હોટ રાઈસ માટે:
  18. ૧ કપબાસમતી રાઈસ બાફેલા
  19. ૧ ચમચીલસણ
  20. ૨ ચમચીતેલ
  21. ૧ ચમચીઆદુ
  22. ૧ ચમચીલીલાં મરચાં
  23. ૧ ચમચીસોયા સોસ
  24. ૧ ચમચીવિનેગર
  25. મીઠું સ્વાદાનુસાર
  26. ૧ વાટકીફણસી
  27. ૧ વાટકીગાજર
  28. ૧ વાટકીલીલાં કાંદા
  29. ૧ વાટકીકેપ્સિકમ મરચું

રાંધવાની સૂચનાઓ

૧/૨ કલાક
  1. 1

    કરી બનાવવા: સૌ પ્રથમ એક પેનમા તેલ લેવું. તેમાં લસણ,આદુ,મરચાં,ગાજર,ફણસી,કેપ્સીકમ,નાખી સાંતળી લેવું. ત્યારબાદ તેમાં વેજિટેબલ સ્ટોક નાખી ઉકાળી લેવું.મરી પાઉડર,મીઠું સોયા સોસ, વિનેગર નાખી ઉકળવા દેવું.

  2. 2

    કોર્ન ફ્લોર સ્લરી એડ કરી લેવી.થોડું કરી જાડી થઈ જશે.ઉપરથી લીલાં કાંદા નાખવા.

  3. 3

    રાઈસ માટે: ૧ પેન માં તેલ લેવું. લસણ,આદુ, મરચાં,વેજિટેબલ લેવા. ૫ મિનિટ સતદી લેવું.ત્યારબાદ સોયા સોસ,મીઠું,વિનેગર નાખી બાફેલા બાસમતી રાઈસ નાખી દેવો.ઉપરથી લીલાં કાંદા નાખી કરી સાથે સર્વ કરવું.

  4. 4

    સર્વ કરો રાઈસ સાથે પીપર કરી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jenny Nikunj Mehta
Jenny Nikunj Mehta @imagelicious
પર
Surat

Similar Recipes