ફ્રેન્ચ ફ્રાય(french fries recipe in gujarati)

નાના છોકરા હોય કે મોટા બધા ને ફ્રેન્ચ ફ્રાય બોજ ભાવે છે. ઘરે ફ્રેન્ચ ફ્રાય કેવી રીતે બનાવું એ બધાને વિચાર છે.તો હું આજે ખુબજ સરણ રેસિપી બતાવીશ. તેને જરૂર બનાવજો.
ફ્રેન્ચ ફ્રાય(french fries recipe in gujarati)
નાના છોકરા હોય કે મોટા બધા ને ફ્રેન્ચ ફ્રાય બોજ ભાવે છે. ઘરે ફ્રેન્ચ ફ્રાય કેવી રીતે બનાવું એ બધાને વિચાર છે.તો હું આજે ખુબજ સરણ રેસિપી બતાવીશ. તેને જરૂર બનાવજો.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટાકા ની લાંબી કત્રી ખરીદો અને તેને પાણી મા રાખો. એનો બધો સ્તાર્ચ નીકળી જવુ જોઈએ. 2 વાર સદા પાણી થી ધોવો
- 2
એક તપેલી માં પાણી લો એન્ડ એમાં મીઠું ઉમેરો. જો તમારો ઉપવાસ હોય તો ઉપવાસ નું મીઠું નાખી શકો છો. બટાકા ને ગરમ પાણી મા બાફી લો. બટાકા બફાય ગયા બાદ એને એક કપડાં પર નીતાલો અને સૂકવી દો. બટાકા સુકાય જાય પછી એને એક ઝીપ બગ માં મૂકી ફ્રીઝર માં 3 કલાક માટે ફ્રીઝ થવા દો
- 3
3 કલાક પછી ફ્રિઝ થયેલા બટાકા ની કતરી ને કઢીલો. ને ગરમ તેલ મા તરીલો જ્યાં સુધી એ સોનેરી રંગ ના થાય જાય
- 4
થોડું મીઠું, ચિલી ફ્લેક્સ અને ઓરેગાનો ને મીક્સ કરો.અને એને બટાકા ની કતરી સાથે મિક્સ કરીલો. જરા લીંબુ નો રસ ઉમેરો. એને મયોનીસ સાથે પીરસો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ફ્રેન્ચ ફ્રાય (French Fry Recipe In Gujarati)
#EBWeek 6ફ્રેન્ચ ફ્રાય નાના મોટા બધા ની ઓલ ટાઈમ ફેવોરિટ 😋 Bhavi Modi 👩🍳Cooking Is My Hobby 👩🍳❣️ -
ફ્રેન્ચ ફ્રાય / પોટેટો ચિપ્સ
સ્ટ્રીટ ફૂડ રેસીપી ચેલેન્જ#SFR : ફ્રેન્ચ ફ્રાય / પોટેટો ચિપ્સફ્રેન્ચ ફ્રાય નું નામ સાંભળતા જ નાના અને મોટા બધાના મોઢામાં પાણી આવી જાય છે તો આ છે મેં ફ્રેન્ચ ફ્રાય બનાવી અમારા ઘરમાં બધાને ક્રિસ્પી ફ્રેન્ચ ફ્રાય ભાવે છે એટલે હું ક્રિસ્પી જ બનાવું. આજે મારે શુક્રવારનું ફાસ્ટિંગ હતું તો મેં ફરાળમાં લંચ ટાઈમ એ ફ્રેન્ચ ફ્રાય બનાવી. Sonal Modha -
ફ્રેન્ચ ફ્રાય (French Fry Recipe in Gujarati)
#EB#Week6#tipsફ્રેન્ચ ફ્રાય ને બનાવતી વખતે બટાકાની ચિપ્સ ને ગરમ પાણીમાં ઉકરવાની કે સુકાવવની zinzat વગર આ ફ્રેન્ચ ફ્રાય એકદમ ક્રિસ્પી અને સરસ બને છે. Jayshree Doshi -
ફ્રેન્ચ ફ્રાય (French Fry Recipe In Gujarati)
આ એક એવી વસ્તુ છે ને કે નાના થીલઈને મોટા સુધી બધાને ભાવે.ચાલો,હું પણ બનાવવાનું શરૂ કરું.#EB#week6 Sangita Vyas -
બનાના ફ્રેન્ચ ફ્રાઇસ (Banana French Fries Recipe In Gujarati)
#EB#week6#famક્રિસ્પી મસાલા બનાના ફ્રેન્ચ ફ્રાયજૈન લોકો બટાકા ના ખાય તો ફ્રેન્ચ ફ્રાય બજારમાં મળે જ નહીં .બાળકો ની હોટ ફેવરીટ હોય છે તો હું ઘેર જ કેળા લાવીને ફ્રેન્ચ ફ્રાઈસ બનાવું છું. કેળાની ફ્રેન્ચ ફ્રાઈસ બટાકાની હોય એવી જ લાગે છે ટેસ્ટમાં પણ સુપર લાગે છે. મારા ઘરમાં તો આ રેગ્યુલર બનતી જ હોય છે બધાની ફેવરિટ છે જો તમારે બટાકા ન ખાવા હોય તો તમે અને કેળાનો ઉપયોગ કરીને બનાવશો તો એ સરસ રીતે બનશે Khushboo Vora -
ફ્રેન્ચ ફ્રાઇસ (French Fries Recipe In Gujarati)
#Fam#EB ફ્રેન્ચ ફ્રાય એવી વસ્તુ છે જે નાના મોટા બધાને જ ભાવે. હું ફ્રેન્ચ ફ્રાઇસને ફ્રોઝન કરીને રાખું છું. જ્યારે મન થાય ત્યારે ફ્રીઝમાંથી ૩૦ મિનિટ પહેલા કાઢી તળીને ગરમા ગરમ ક્રીસ્પી અને બજારમાં મળે તેવી ફ્રેન્ચ ફ્રાઇઝ ખાઇ શકાય છે. Sonal Suva -
લેબનીઝ ફ્રેન્ચ ફ્રાયઝ (Lebanese French Fries Recipe In Gujarati)
#માઇઇબુક#post1#contest#snacks#goldenapron3#wordpuzzle#spicyબટેટાં નાના મોટા બધાને ભાવતા હોય. અને એમાં પણ બટેટાં ની કોઈ પણ ડિશ બનાવી હોય તો મજ્જા પડી જાય. આપડે આજે ફ્રેન્ચ ફ્રાય વિથ ૩ સોસ બનાવીએ. Bhavana Ramparia -
પેરી પેરી ફ્રેન્ચ કેળા ફ્રાય(peri peri French banana fries)
#પોસ્ટ૪#સ્પાઈસી#વિકમીલ૧#માઇઇબુક#ફ્રાય Khushboo Vora -
ફ્રેન્ચ ફ્રાય (French Fry Recipe in Gujarati)
#EB#Week -6#Famફ્રેન્ચ ફ્રાય એ નાના મોટા સૌ ની પ્રિય રેસિપી છે...મારા બાળકો ને ખૂબ પ્રિય છે. Dhara Jani -
ફ્રેન્ચ ફ્રાઈસ(french fries in Gujarati)
#માઇઇબુક નાના મોટા બધાને ભાવે અને ઝટપટ તૈયાર થાય તેવી ડીશPost 13 VAISHALI KHAKHRIYA. -
ક્રિસ્પીફ્રેન્ચ ફ્રાઈસ (Cripsy French Fries Recipe In Gujarati)
એકાદશી સ્પેશિયલ : ક્રિસ્પી ફ્રેન્ચ ફ્રાયએકાદશી ના ઉપવાસ માં ડીનર માં ગરમ ગરમ ક્રિસ્પી ફ્રેન્ચ ફ્રાય બનાવી . ફ્રેન્ચ ફ્રાય નું નામ સાંભળતા નાના મોટા બધા ના મોઢા માં પાણી આવી જાય. તો આજે મેં ક્રિસ્પી ફ્રેન્ચ ફ્રાય બનાવી. Sonal Modha -
ફ્રેન્ચ ફ્રાય(French Fries Recipe in Gujarati)
#GA4#WEEK9આજે જ બનાવો ફ્રેન્ચ ફ્રાય જેનાથી સમય નો બચાવ થાય છે તથા બનાવવા માં ખુબ જ સરળ છે. બધાજ બાળકો ની ફેવરીટ તેમજ તેમના લંચબોક્ષ માં ભરી શકાય અેવી રેસીપી છે.કંઈપણ ઓપ્શન ના મળતો હોય તો આ ફ્રેન્ચ ફ્રાય બાળકો ના બોક્સ માં ભરવા નો સારોઓપ્શન છે.તો ચાલો આજે જ ઘરે બનાવી એ રેસ્ટોરન્ટ સ્ટાઈલ ફ્રેન્ચ ફ્રાય.2 ઈન વન રેસીપી ઉપવાસ માં ખાઈ શકાય અેવી તથા બચ્ચા ને ડબ્બા માં નાસ્તા તરીકે બનાવી આપી શકાય એવી રેસીપી.flavourofplatter
-
ફ્રેન્ચ ફ્રાઇસ (French Fries Recipe In Gujarati)
#EB#Week6 ફ્રેન્ચ ફ્રાઇસ નાના મોટા સૌ ને બહુજ ભાવે છે તે તમે અલગ અલગ સીસનિંગ કરી ને બનાવી શકો છો તમારા ભવતા ફ્લેવર્સ માં,તેને એકલી ખાઈ શકાય સર્વ કરી શકાય. Alpa Pandya -
પેરી પેરી ફ્રેન્ચ ફ્રાઈઝ (Peri Peri French Fries Recipe In Gujarati)
#week5બહાર જેવી ટેસ્ટી અને તીખી ફ્રેન્ચ ફ્રાય.જે અત્યરે નાના થી લય્ ને મોટા ને પણ ભાવતી વાનગી તો ચાલો આજે શીખીયે બહાર જેવી ફ્રેન્ચ ફ્રાય બનાવતા. Mansi Unadkat -
ફ્રેન્ચ ફ્રાઈસ (French Fries Recipe In Gujarati)
#EB #cookpad #cookpadindia #cookpadgujarati ફટાફટ બની જતી ફ્રેન્ચ ફ્રાઈસ નાના મોટા બધા ને પસંદ હોય છે. Bhavini Kotak -
ફ્રેન્ચ ફ્રાઇઝ (French Fries Recipe In Gujarati)
#GA4#Week16#periperiઆજે મે બટાકા ની ફ્રેન્ચ ફ્રાઈઝ બનાવી છે જેમા પેરીપેરી મસાલા નો ઉપયોગ કર્યો છે નાના મોટા બધા ને આ ખુબ ભાવે છે. Arpi Joshi Rawal -
ફ્રેન્ચ ફ્રાઈસ (French Fries Recipe In Gujarati)
ફ્રેન્ચ ફ્રાઈસ બધા ને ભાવે .આજે મેં બનાવી. Harsha Gohil -
મસાલા ફ્રેન્ચ ફ્રાય (Masala french fry Recipe In Gujarati)
#suhani મેં સુહાની બેનની આ રેસિપી જોઈને મસાલા ફ્રેન્ચ ફ્રાય બનાવી છે. Ekta Pinkesh Patel -
-
-
ફ્રેન્ચફ્રાઈસ પિઝ્ઝા સેન્ડવીચ (French Fries Pizza Sandwich Recipe in Gujarati)
#આલુફ્રેન્ચ ફ્રાઈસ તો સૌની ફેવરિટ હોય જ છે.. તો આજે મેં ફ્રેન્ચ ફ્રાઈસ ની સેન્ડવીચ બનાવી છે.. ખૂબ જ મસ્ત લાગે છે.. તમે પણ ચોક્કસ બનાવજો.. Charmi Shah -
ચીઝી ફ્રેન્ચ ફ્રાઈઝ (Cheesy French Fries Recipe In Gujarati)
#EB#Week 6નાના મોટા બધા ની ફેવરિટ 😊 shital Ghaghada -
ફ્રેન્ચ ફ્રાય (French Fry Recipe in Gujarati)
#EB#WEEK6ફ્રેન્ચ ફ્રાય બાળકો તેમજ મોટા સૌને પ્રિય છે.એમાં પણ વરસતા વરસાદમાં ખાવાની મજા જ અલગ છે. Ankita Tank Parmar -
ફ્રેન્ચ ફ્રાયસ (French Fries Recipe In Gujarati)
#EBઆ ફ્રેન્ચ ફ્રાયસ મેં રેડ બટાકા થી બનાવી છે આ બટાકા થી ફ્રેન્ચ ફ્રાયસ બનાવવા માં બાફવા ની કે કોર્નફલોર માં રગદોડવા ની પણ જરૂર પડતી નથી...આ બટાકા થી વેફર પણ એકદમ બજાર જેવીજ ક્રીષ્પી બને છે .. Rinku Rathod -
પેરી પેરી મસાલા ફ્રેન્ચ ફ્રાઇઝ (Peri Peri Masala French Fries Recipe In Gujarati)
#EB#WEEK6પેરી પેરી મસાલા ફ્રેન્ચ ફ્રાઇઝ Richa Shahpatel -
ફ્રેંચ ફ્રાઇસ (French Fries Recipe In Gujarati)
#EB#Fam#week6 ફ્રેંચ ફ્રાય એ બટાકામાંથી બનતી એક તળેલી વાનગી છે. આ વાનગી નાના-મોટા સૌને ભાવતી હોય છે. પરંતુ સૌથી વધારે નાના બાળકોની ફેવરિટ હોય છે. ફ્રેંચ ફ્રાય એ ચિપ્સ, ફિંગર ચિપ્સ, ફ્રાઇસ, હોટ ચિપ્સ વગેરે ઘણા અલગ અલગ નામથી ઓળખાય છે. ફ્રેન્ચ ફ્રાય સામાન્ય રીતે સ્નેક્સમાં અને તેમાં પણ સ્પેશ્યલી બાળકોના સ્નેક્સમાં વધુ પસંદ કરવામાં આવે છે. Asmita Rupani -
ફ્રેંચ ફ્રાય(French Fries Recipe in Gujarati)
#GA4#week9#friedફ્રેંચ ફ્રાય બાળકો નો પ્રિય સ્નેક્સ છે.બટાકા ની ચીપ્સ ફ્રાય કરીને બનાવાય છે. Tejal Hitesh Gandhi -
ફ્રેન્ચ ફ્રાઈસ (French Fries Recipe In Gujarati)
#MFF#cookpadindia# Cookpadgujaratiફ્રેંચ ફ્રાય 🍟 Ketki Dave -
ફ્રેન્ચ ફ્રાય (French Fry Recipe In Gujarati)
#EB#week6આ સમયમાં બહાર નાસ્તો કરવા જવું એ થોડું રિસ્કી છે તો ચાલો આપણે આજે નાના-મોટા સૌને ભાવતી ફ્રેન્ચ ફ્રાઈસ ઘરે બનાવતા શીખીશું Shruti Hinsu Chaniyara -
More Recipes
ટિપ્પણીઓ