રોસ્ટેડ ચેવડો (Roasted Chevdo Recipe In Gujarati)

Saroj Shah @saroj_shah4
રોસ્ટેડ ચેવડો (Roasted Chevdo Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
કઢાઈ ગરમ કરી ને 2ચમચી તેલ મુકી ને ચપટી હળદર,કરી પત્તા નાખી મમરા ને શેકી લેવાના,મમરા ક્રિસ્પી થાય નિકાળી ને એક મોટા વાસણ મા કાઢી લેવુ..
- 2
એજ કઢાઈ મા બદામ ના બે ભાગ કરી ને ડ્રાય રોસ્ટ કરી લેવુ,શેકેલા મમરા ઉપર મુકવુ.
- 3
1એજ કઢાઈ મા કાજુ,સુકી દ્રાક્ષ ડ્રાય રોસ્ટ કરી ને શેકેલા મમરા ઉપર મુકવુ, મખાના ને પણ આ રીતે ડ્રાય રોસ્ટ કરી ને મમરા ઉપર મુકવુ
- 4
1/2ચમચી તેલ ગરમ કરી ને મીઠું હળદર નાખી ને રોસ્ટેડ શિંગ, ચણા એડ કરી ને મુકવુ..ઉપર મમરી પણ નાખવી..
- 5
બધી સારી રીતે મિક્સ કરી સર્વ કરવી અથવા એર ટાઈટ ડબ્બા મા ભરી ને રાખવુ તૈયારછે બધા ની પસંદગી ના ઓઈલ લેસ. રોસ્ટેડ ચેવડો...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
રોસ્ટેડ મમરા મખાના મમરી (Roasted Mamra Makhana Mamri Recipe In Gujarati)
#ટી ટાઈમ નાસ્તા#લંચબાકસ રેસીપી#કવીક એન્ડ ઈજી રેસીપી Saroj Shah -
મલ્ટીગ્રેઈન અપ્પે (Multigrain Appe Recipe In Gujarati)
#બ્રેકફાસ્ટ રેસીપી#હેલ્ધી ,ઓઈલ લેસ રેસીપી#ઈવનીગ સ્નેકસ, ટી ટાઈમ રેસીપી Saroj Shah -
નાયલોન પૌઆ નો ચેવડો (Nylon Poha Chevdo Recipe in Gujarati)
# પર્યુષણ માટે ના નાસ્તા રેસીપી#ડાયેટ રેસીપી#લીલોતરી,ડુગંળી ,લસણ વગર ની રેસીપી#ઓઈલ લેસ રેસીપી..ડાયેટ પૌઆ ચેવડો Saroj Shah -
રોસ્ટેડ પીનટ મખાના (Roasted Peanut Makhana Recipe In Gujarati)
# વ્રત/ઉપવાસ રેસીપી#ફરાળી રેસીપી#ff3# childhood recipe# હેલ્ધી ઓઈલફ્રી રેસીપી#પ્રોટીન,કેલ્શીયમ રેસીપી Saroj Shah -
-
વેજી - પાલક ઓટસ રોસ્ટી
#બ્રેકફાસ્ટ રેસીપી#કવીક એન્ડ ઈજી રેસીપી#હેલ્ધી ,ટેસ્ટી#ઓઈલ લેસ સમર મીલ રેસીપી Saroj Shah -
મખાના ડ્રાયફુટ ચેવડો
#વીક મીલ૩.#ફાયડ#માઈ ઈબુક રેસીપીઉપવાસ,ગૌરીવ્રત મા બનાવાય એવી હેલ્ધી ટેસ્ટી , એનર્જેટિક ડીશ છે,જો ગૌરીવ્રત મા ખાવુ હોય તો મસાલા ,મીઠુ નથી નાખવાના.અને જો ઉપવાસ મા ખાવુ હોય તો ફરાળી મીઠુ,મરી પાઉડર અને સેકેલા જીરા પાઉડર સ્પ્રિન્કલ કરી શકાય Saroj Shah -
નાયનોન ચેવડો(Naylon Chevdo Recipe in Gujarati)
#કુકબુક#દિવાળી સ્પેશીયલ# નાસ્તા #નમકીનતળયા વગર ઓછા તેલ મા એકદમ , ટેસ્ટી, જયાકેદાર,કાજુ,દ્રાક્ષ,સીગદાણ થી ભરપૂર ઓછી મેહનત થી બનતુ લિજ્જતદાર રજવાડી ચેવડો Saroj Shah -
-
સુરણ ટિક્કી..(ફરારી કંદ ટિક્કી)
#ફરારી રેસીપી#કંદ ,આઇલ લેસ રેસીપી#પ્રોટ્રીન,ફાઈબર યુકત, સ્વાદિષ્ટ રેસીપી#કુકપેડગુજરાતી Saroj Shah -
ચીઝ બટર ઓપન સેન્ડવીચ (Cheese Butter Open Sandwich Recipe In Gujarati)
#નાસ્તા રેસીપી# ટી ટાઈમ સ્નેકસ રેસીપી Saroj Shah -
વઘારેલા લસણિયા મમરા (Vagharela Mamra Recipe in Gujarati)
#KS4વઘારેલા મમરામમરા લગભગ દરેક ના ઘરે બનતા હોય છે , હલ્કા ફુલકા સુપ્ચાચ નાસ્તા છે,ફટાફટ બની જાય છે ,મે દરેક ના મનપસંદ મમરા ના નાસ્તા મા મખાના જે પોષ્ટિકતા થી ભરપુર છે , નાખયુ છે સીન્ગદાણા , સેવ ક્ન્ચીનેસ આપે છે અને કાજૂ ,બદામ,સુકી દ્રાક્ષ રીચ લુક ની સાથે હેલ્ધી બનાવે છે Saroj Shah -
-
-
મખાના ચેવડો (Makhana Chevda Recipe In Gujarati)
#SGC#prasad#cookpad Gujarati (મખાના મિકચર) Saroj Shah -
ફ્રેન્ચ ફ્રાઈસ (French Fries Recipe In Gujarati)
ઈવનીગ ટી ટાઈમ રેસીપી બાલકો ની ફેવરીટ રેસીપીકવીક એન્ડ ઈજી રેસીપી છોટી છોટી ભુખ ની મનપસંદ રેસીપી Saroj Shah -
મખાના નો ચેવડો (Makhana Chevdo Recipe In Gujarati)
ન્યુટ્રીશનથી ભરપૂર એક નમકીન રેશિપી જણાવું છું એનું નામ છે મખાના.મખાનાને ગુજરાતીમાં કમળાના બી (લોટ્સ સીડ્સ) પણ કહેવાય છે.જેમાં ભરપૂર માત્રામાં પ્રોટીન, વિટામિન્સ, કેલ્શિયમ તથા ફાઈબર રહેલા હોય છે.આ મખાના એક સુપર ફૂડ તરીકે પણ ઓળખાય છે. ઘણા બાળકો શાકભાજી નથી ખાતા હોતા.જો ચેવડાને બાળકોના લંચ બોક્સમાં ભરીને આપવામાં આવે તો એમાંથી એમને જરૂરી એવા તમામ પોષક તત્ત્વો મળી રહેશે.આ નાસ્તો નાના - મોટા સહુને ભાવે એવો છે.#LB Vibha Mahendra Champaneri -
વેજ ટોસ્ટ (Veg Toast Recipe In Gujarati)
#નાસ્તા રેસીપી#ટી ટાઈમ સ્નેકસ રેસીપી#લંચ બાકસ રેસીપી#હેલ્ધી ,ટેસ્ટી કલરફુલ વેજ ટોસ્ટ Saroj Shah -
મખાના ચેવડો
#ફરારી# વ્રત સ્પેશીયલ. વ્રત ,ઉપવાસ મા ખવાય એવા સ્વાદિષ્ટ, ક્રન્ચી, કિસ્પી ફરારી ફરસાણ. Saroj Shah -
ખાખરા નો ચેવડો (Khakhra Chevdo Recipe In Gujarati)
ટી - ટાઈમ સ્નેક જે બનાવવા માં બહુ સરળ છે અને એક વાર ડબ્બો લઈને બેસો તો ખાલી કરીને જ ઉભા થાવ એટલો ચટપટો. Bina Samir Telivala -
-
સત્તુ કોકોનેટ મોદક (Sattu Coconut Modak Recipe In Gujarati)
#EB#week11ફાયર લેસ રેસીપી સત્તુ કોકોનેટ મોદક અને તે જલદીથી બનતી હેલ્ધી રેસિપી છે.(ફાયર લેસ રેસીપી) Shilpa Kikani 1 -
મખાના ડ્રાયફ્રુટ ચેવડો (Makhana Dryfruit Chevdo Recipe In Gujarati)
#DTR#Diwali special#cookpad Gujarati#healthy n unik namkin.#vrat recipe Saroj Shah -
રાગી ના શક્કરપારા (Ragi Shakkarpara Recipe In Gujarati)
#નાસ્તા રેસીપી#ટી ટાઈમ સ્નેકસ રેસીપી#કીટસ ફેવરીટ,હેલ્ધી રેસીપી#ક્રંચી#કુરકુરે#સ્વાદિષ્ટ નમકીન Saroj Shah -
કોર્નફ્લેક્સ ચેવડો (Cornflakes Chevdo Recipe In Gujarati)
કોર્નફ્લેક્સ ચેવડો બીજા બધા ચેવડા કરતા હેલ્ધી છે જે કોર્નફ્લેક્સ, મમરા, બટાકાની કાતરી, ચણાદાળ, મગ, શીંગદાણા અને સુકામેવા માંથી બનાવવામાં આવે છે. સ્વાદિષ્ટ અને હેલ્ધી એવો આ ચેવડો દિવાળી સમયે બનાવી શકાય એવો એક પરફેક્ટ નાસ્તો છે.#કૂકબુક#પોસ્ટ3 spicequeen -
મખાના ડ્રાયફ્રુટ ચેવડો (Makhana Dryfruit Chevdo Recipe In Gujarati)
#MBR5#Week 5આ ડાયટ ચેવડો ખુબ જ હેલ્થી છે.અને સ્વાદિષ્ટ છે. Arpita Shah -
રોસ્ટેડ મસાલા મખાના (Roasted Masala Makhana Recipe In Gujarati)
મખાના ના તો બહુ જ ફાયદા છે. તેમાં કેલરી બહુ જ ઓછી હોય છે. વજન ઉતારવા માં મદદ રૂપ બને છે. હાર્ટ ના દર્દી, ડાયાબિટીસ અને બ્લડ પ્રેસર ના દર્દી લઇ શકે છે.તેમાં થી પ્રોટીન બહુ જ મળે છે. Arpita Shah -
રોટલી નો ચેવડો (Rotli Chevdo Recipe In Gujarati)
#Left over recipe#wast ma thi best n tasty recipe (લેફટઓવર,વઘારેલી રોટલી) મારી સવાર ની 4 રોટલી હતી સરસ ઘી લગાવેલી ,ઠંડી રોટલી સાન્જે કોઈ ના ખાય ,મે મખાના સીગંદાણા ઘી મા રોસ્ટ કરી ને મિક્સ કરયા છે. Saroj Shah -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16295667
ટિપ્પણીઓ (8)