મેંગો ચોકલેટ પોપસિકલ

Harita Mendha @HaritaMendha1476
#RB10
કેરી ની સીઝન માં બધી જ વાનગીઓ માં કેરી નો ઉપયોગ કરવા નું મન થાય એ સ્વાભાવિક છે. અને એમાંય જો ચોકલેટ નો સમાવેશ થાય તો વાત બની જાય. તો સમર સ્પેશિયલ બધાને ખાવી ગમે એવી મેંગો ચોકલેટ પોપસિકલ જરૂર થી ટ્રાય કરજો.
મેંગો ચોકલેટ પોપસિકલ
#RB10
કેરી ની સીઝન માં બધી જ વાનગીઓ માં કેરી નો ઉપયોગ કરવા નું મન થાય એ સ્વાભાવિક છે. અને એમાંય જો ચોકલેટ નો સમાવેશ થાય તો વાત બની જાય. તો સમર સ્પેશિયલ બધાને ખાવી ગમે એવી મેંગો ચોકલેટ પોપસિકલ જરૂર થી ટ્રાય કરજો.
રાંધવાની સૂચનાઓ
- 1
કેરી ના પલ્પ ને પોપસિકલ મોલ્ડ માં ભરી સ્ટીક ભરાવી ડીપ ફ્રીજ માં 7-8 કલાક સેટ થવા મુકો.
- 2
પોપસિકલ ને ડીમોલ્ડ કરી મેલ્ટેડ ચોકલેટ માં ડીપ કરી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મેંગો ચોકલેટ શેક (mango chocolate shake recipe in gujarati)
મેંગો ચોકલેટ મુઝ ખૂબ જ ટેસ્ટી અને રિફ્રેશિંગ શેક છે Nayna Nayak -
-
મેંગો કલાકંદ (Mango Kalakand Recipe In Gujarati)
#AsahiKaseiIndia#નો oil recipeકેરી એટલે ફળોનો રાજા. કેરીની સીઝન માં કેરી ના રસ સાથે બીજા ઘણાં પ્રયોગો કરી શકાય છે. અહીં મેં કેરી ના ઉપયોગ થી કલાકંદ બનાવ્યો છે Jyoti Joshi -
મેંગો લસ્સી (Mango Lassi Recipe In Gujarati)
ઉનાળામાં તો કેરી સિવાયની વાત જ ના હોય કોઈપણ રીતે મેંગો કોઈપણ ચીઝ માં એડ કરવાની... Dr Chhaya Takvani -
-
ચોકલેટ ટ્રફલ મોદક (Chocolate Truffle Modak recipe in gujarati)
#GCRગણપતિ બાપ્પા આવે અને મોદક ન બને તો અધુરું લાગે. તો આજે મેં બાપ્પા ના ભોગ માટે બાળકો ના ફેવરિટ એવા લો કેલ નો બટર નો ઘી એવા ચોકલેટ ટ્રફલ મોદક બનાવ્યા છે તો ટ્રાય જરૂર કરજો. Harita Mendha -
મેંગો મલાઈ કુલ્ફી
#મેંગોગરમી ના મોસમ માં કુલ્ફી-આઇસ્ક્રીમ વગેરે ખાવાનું મન થાય તો બનાવો મેંગો મલાઈ કુલ્ફી. Bijal Thaker -
આઈસ્ક્રીમ સેન્ડવીચ (Icecream Sandwich Recipe In Gujarati)
#SRJગરમીની ઋતુમાં આઈસ્ક્રીમ ખાવાનું બહુ મન થાય અને આ સીઝન મેંગો ની સિઝન છે.એટલે આજ મેંગો આઈસ્ક્રીમ સેન્ડવીચ બનાવી છે. મેં અહીં ચીઝ ના બદલે પનીરનો ઉપયોગ કર્યો છે.સુપર ટેસ્ટી લાગે છે તો તમે પણ જરૂર ટ્રાય કરજો. Ankita Tank Parmar -
મેંગો પ્લેન અને ચોકલેટ ફ્લેવર ફીરની (Mango Plain Chocolate Flavors Phirni Recipe In Gujarati)
#AM2#cookpad#cookpadindia#cookpadgujratiફિરની એ આમ તો ગુજરાતીઓ ની ફેવરિટ ખીર નું એડવાન્સ વર્ઝન છે. જેમાં ચોખા ને મિક્સર મા તેને અધકચરા પીસી ને પેસ્ટ બનાવી ને ઉકળતા દૂધમાં ઉમેરી ને બનાવવા માં આવે છે જે ટેસ્ટ માં એકદમ સરસ લાગે છે મે આજ 3 ફ્લેવર્સ ની ફીરની બનાવી છે. મેંગો, પ્લેન અને ચોકલેટ જેની રેસિપી અહી શેર કરી છે. Darshna Mavadiya -
મેંગો મસાલા સોડા (Mango Masala Soda Recipe In Gujarati)
#SD#MR# મેંગો મસાલા સોડાગરમીના દિવસોમાં ઠંડુ ઠંડુ પીવું સારું લાગે છે અને તેમાં કેરીની સીઝન હોય એટલે કેરી સાથે બનતી આઈટમ વધારે ટેસ્ટ આઈટમ લાગે છે એટલે આજે ઠંડી ઠંડી ફૂલ ફૂલ મેંગો મસાલા સોડા બનાવી છે Jyoti Shah -
-
ચોકલેટ ટાર્ટ વીથ મેંગો મુઝ(Chocolate tart with mango mousse recipe in Gujarati)
#CookpadTurns4#FreshFruits#Cookpad#CookpadIndia કૂકપેડ ગ્રુપ એ 4 વર્ષ પુરા કર્યા છે. અને એમની 4 જન્મ દિવસ નિમિત્તે મે આજે એકદમ ફટાફટ બની જાય એવુ ડેઝર્ટ રેડી કર્યુ છે અને આ ડેઝર્ટ મારા ઘરમાં મારી બંને ડોટરને ખૂબ ભાવે છે અને આ ડેઝર્ટ બનાવવા નુ પણ ખૂબ ગમે છે. તો મે અને મારી ડોટરે કૂકપેડ માટે ચોકલેટ ટાટ વીથ મેંગો મુઝ રેડી કર્યુ છે. Vandana Darji -
મેંગો ફિરની
#વીક2 #સ્વીટડિશઉનાળા ની તાપ માં કેરી ખાવી કોને ના ગમે. અને એ કેરી ટેસ્ટી અને ચિલ્લડ સ્વીટ ડીશ માં હોયે તોહ મજા પડી જાય. ફિરની એક પ્રખ્યાત સ્વીટ ડીશ છે. મેં એમાં કેરી નો ટ્વીસ્ટ આપીને મેંગો ફિરની બનાવી છે. Rajni Shukla -
*મેંગો મફિન્સ*
મફિન્સ બાળકો ની પિૃય વાનગી છે.તો કેરી ની સિઝન માં માણો મેંગો મફિન્સ.#મેંગો# Rajni Sanghavi -
નો બેક મેંગો ચીઝ કેક (No Bake Mango Cheese Cake Recipe In Gujarati)
ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે અને કેરી પણ આવી ગઈ છે તો કેરી માંથી અલગ અલગ વાનગીઓ બનાવી શકાય છે તો મે અહિયાં ગ્રીસ નું પોપ્યુલર ડેઝર્ટ ચીઝ કેક બનાવી છે અલફાન્ઝો મેંગો સાથે. Harita Mendha -
-
શાહી ટુકડા વીથ મેંગો રબડી:-***************************#દૂધ#જૂનસ્ટાર
#દૂધ#જૂનસ્ટાર.દૂધ માથી રબડી તો આપણે બનાવીએ છીએ, પણ આ વાનગીમાં મેંગો નો ઉપયોગ કરેલો છે.કેરીના રસિયાઓ ને ખૂબ જ ભાવશે.ઉનાળામાં તો કેરી સારા પ્રમાણમાં મળી રહે છે. Heena Nayak -
મેંગો લસ્સી (Mango Lassi Recipe In Gujarati)
કેરીનું નામ સાંભળતા જ આનંદ આવે. વરસાદ આવ્યો એટલે કેરીની સીઝન પૂરી થઈ પરંતુ હજુ પણ એવી કેરી આવે છે કે જે વરસાદની ઋતુમાં જ પાકે છે. અહીં મેં મેંગો લસ્સી બનાવી છે. ખરેખર ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. Mamta Pathak -
મેંગો હલવો (mango halwa recipe in Gujarati)
#RC1ઉનાળામાં આનંદ આપે તેમાં કેરી સર્વોતમ છે. આપણે કેરી અને રસ તો ખાઈએ જ છીએ. કેરીમાંથી અલગ અલગ વાનગીઓ બનાવીને પણ તેનો આસ્વાદ માણી શકાય છે. Mamta Pathak -
#મેંગો મેંગો હલવા
આજે મેં મેંગો હલવો બનાવા ની ટ્રાય કરી છે કદાચ આ રીત મારા કુકપેડ મેમ્બરો ને ગમશે તો તેની રીત પણ જાણી લો Usha Bhatt -
મેંગો ડેઝર્ટ (Mango Desert Recipe in Gujarati)
#RC1છેલ્લે છેલ્લે સીઝન જતા જતા ચાલો મેંગો ડેઝર્ટ ખાઈ લઈએ Prerita Shah -
મેંગો લાવા કેક
ચોકો લાવા કેક તો બધા ઍ ખાધી જ હસે.આજે મે મેંગો લાવા કેક બનાવી છે જેમા મે વાઈટ ચોકલેટ અને મેંગો ના પલ્પ નો ઉપયોગ કર્યો છે. Voramayuri Rm -
મેંગો શીરા (Mango Shira recipe in gujarati)
#કૈરી#મેંગો શીરાહેલો ફ્રેન્ડસ આજે હું તમારી સાથે શેર કરીશ ઇનોવેટિવ રેસીપી જેનું નામ છે મેંગો શીરા... આપણે રવાનો શીરો તો જનરલી બનાવતા જ હોઈએ છે તો આ પણ ખુબ જ ટેસ્ટી બનશે.. મારી એક વર્ષની બેબી ને મેંગો ખૂબ જ ભાવે છે એટલે મેં આજે મેંગો શીરો બનાવવાની ટ્રાય કરી અને એ ખુબ જ સરસ બન્યું છે તમે પણ જરૂર થી ટ્રાય કરજો ખૂબ જ ઇઝીલી બની જશે.. Mayuri Unadkat -
મેંગો કસ્ટર્ડ (Mango Custard Recipe In Gujarati)
#KR@Tastelover_Asmita inspired me for this recipeઉનાળામાં સરસ પાકી કેરી મળે અને તેનો ઉપયોગ કરી વિવિધ રેસીપી બનાવીએ.. તો આજે મેંગો કસ્ટર્ડ ખૂબ જ ઓછી સામગ્રી નો ઉપયોગ કરી બનાવ્યો છે. Dr. Pushpa Dixit -
મેંગો ફજેતો (Mango Fajeto Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#KR મેંગો ફજેતો વીથ રાઇસ (સમર સ્પેશિયલ) Sneha Patel -
-
મેંગો ક્રીમ (Mango cream recipe in Gujarati)
#RB6#week6#KR#cookpadgujarati#cookpadindia#cookpad મેંગો ક્રીમ નામ પડતા જ આપણને સમજાય જાય કે આ વાનગી એક ક્રીમી ડેર્ઝ્ટ છે. કેરી ફળોના રાજા તરીકે ઓળખાય છે અને તેમાં પણ જો આ મીઠી મીઠી કેરી સાથે ક્રીમ એડ કરવામાં આવે તો તેનો સ્વાદ તો મનભાવક જ બને ને. તો ચાલો જોઈએ આ ક્રીમી મેંગો ડેઝર્ટ કઈ રીતે બને છે. Asmita Rupani -
મેંગો કસ્ટર્ડ (Mango custrad recipe in gujarati)
#Famમારી ફેમિલી માં બધાને દૂધમાંથી બનેલી બધી વાનગી ખૂબ જ પ્રિય છે. એમાં જો ફ્રુટ કસ્ટર્ડ મળી જાય તો બધા ખુશ થઈ જાય. અહીં મેં મેંગો કસ્ટર્ડ બનાવ્યું છે. મેંગો કસ્ટર્ડ સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. Parul Patel -
મેંગો મસાલા છાસ
#એનિવર્સરી છાસ એ દેશી અને પ્રિય પીણું છે, જે બપોર ના જમણ પછી લાભદાયક છે, અહીં મેં ફ્રોઝન મેંગો નો યુઝ કરી મેંગો મસાલા છાસ બનવી છે, પાર્ટી માટે વેલકમ ડ્રિન્ક જો ભારતીય જ હોય તો મજા જ આવી જાય. Safiya khan -
#મેંગો કુલ્ફી
અત્યારે કેરીની સિઝન જોરશોરથી ચાલી રહીછે ને દરેક ઘરમાં પાકી કે કાચી કેરી ખવાતી જ હોયછે ગુજરાતી લોકો પાકસાસ્ત્રમાં ખુબજ કુશળ હોયછે રોજ કઈ ને કઈ નવું નવું બનતું જ હોયછે. તો મેં આજે મેં પણ કોશિશ કરી છે મેંગોકુલ્ફી. તો આજે તેની રીત પણ જાણી લો. Usha Bhatt
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16300834
ટિપ્પણીઓ (5)
Fantastic