કુરકુરી ભેળ

Aanal Avashiya Chhaya
Aanal Avashiya Chhaya @aanal1990
Anjar Kutch

#RB10
વરસાદી વાતાવરણ માં ખૂબ જ મજા આવે એવી રોટલી માંથી બનતી ભેળ

કુરકુરી ભેળ

#RB10
વરસાદી વાતાવરણ માં ખૂબ જ મજા આવે એવી રોટલી માંથી બનતી ભેળ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 4-5રોટલી
  2. 1/2 કપસેવ
  3. 1 નંગટમેટું
  4. 1 નંગડુંગળી
  5. 1 નંગલીંબુ
  6. જરૂર મુજબ ચાટ મસાલો
  7. જરૂર મુજબ કોથમીર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    રોટલી ને તળી લેવી અને તેનો ભૂકો કરી લેવો અને તેમાં ચોપ કરેલી ડુંગળી ટામેટા લીંબુ સેવ ચાટ મસાલો અને કોથમીર ઉમેરી હલાવી લો અને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Aanal Avashiya Chhaya
પર
Anjar Kutch

ટિપ્પણીઓ

Similar Recipes