રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનીટ
  1. ૧ કિલોસાબુદાણા
  2. ૫૦૦ ગ્રામ બટાકા બાફેલા
  3. ૨ ચમચીજીરું
  4. ૫ ચમચીઆદું મરચાં
  5. મીઠું સ્વાદાનુસાર
  6. ૨ નગલીલું

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનીટ
  1. 1

    એક તપેલા માં સાબુદાણા ને ધોઈ ને ૮ કલાક સુધી પલાળી રાખો પછી, તેજ તપેલા માંજ જીરું, મીઠું, આદું મરચાં ઉમેરી ને ૧૫ મિનીટ સુધી ઉકળવા દો.

  2. 2

    સાબુદાણા બરાબર ચડી જાય ને ઘટ થાય એટલે તેને ગેસ પરથી ઉતારી લો ને ઠંડું કરવા માટે મૂકી દો પછી તેમાં બાફેલા બટાકા ને ખમડી લો લીંબુ ઉમેરી બરાબર મિક્ષ કરી લો તેને ૧૫ મિનીટ સુધી ઠંડું કરી લો જેમ વેફર નું મિશ્રણ ઠંડું હસે તેમ તે પોચી બનશે.

  3. 3

    હવે તેને સંચામાં ભરી ને સાબુદાણા ની વેફર ને પાડી લો પછી તેને તડકે ૩ દિવસ સુધી રહેવા દો ને પછી તેને ભરી લો તો ત્યાર છે સાબુદાણા ની વેફર.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Brinda Padia
Brinda Padia @cook_24755663
પર

ટિપ્પણીઓ

Similar Recipes