ટમેટા સાબુદાણા વેફર

Rajni Sanghavi @cook_15778589
ફરાળી વાનગી છે.અને બહું ટેસ્ટી,બારમાસ સાચવી શકાય છે.
#ટમેટા
ટમેટા સાબુદાણા વેફર
ફરાળી વાનગી છે.અને બહું ટેસ્ટી,બારમાસ સાચવી શકાય છે.
#ટમેટા
રાંધવાની સૂચનાઓ
- 1
સાબુદાણા ને રાતે પલાળવા.ટમેટાને સમારી એમાંલાલ મરચાં,આદું,જીરું નાંખી કુકરમાં 3 વ્હીસલ વગાડી લો.ઠરે પછી બ્લેન્ડર ફેરવી ગાળી સાબુદાણા માં નાંખી ગેસ પર ધીમા તાપે ચડવા દો,સાબુદાણા ચડીજાય અને ખીરુંઘટ્ટ થાય પછી ઠરવા દો,ચકરીના સંચા થી વેફર પાડી સુકવી દો,સુકાય જાય પછી ડબ્બામાં ભરી લો,જરુર પડે ત્યારે તળી ઉપયોગ માં લેવી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
સેવ ટમેટા શાક
#ડીનર#પોસ્ટ4સેવ ટમેટા નું શાક એ ગુજરાત ના સૌરાષ્ટ્ર/ કાઠિયાવાડ ની ખાસ વાનગી છે. તો રાજસ્થાન નું પણ સેવ ટમેટા નું શાક પ્રખ્યાત છે. બંને રાજ્ય ના શાક બનાવાની વિધિ અને ઘટકો માં થોડો ફેર છે. સૌરાષ્ટ્ર માં બેસન સેવ વપરાય છે જ્યારે રાજસ્થાન માં રતલામી સેવ વપરાય છે. સૌરાષ્ટ્ર માં ધાબા પર મળતા શાક માં ઘણી જગ્યા એ લસણ વપરાય છે. સેવ ટમેટા નું શાક જૈન સમાજ માં બહુ વપરાય છે. આજે હું જૈન રીત થી શાક બનાવીશ. કાઠિયાવાડી હોવા છતાં મારા શાક માં તેલ મરચું વધારે ના હોય.આજે તિથિ છે તો થેપલા ,સેવ ટમેટા નું શાક અને દહીં..તો કોને કોને ભાવે છે આ ઝડપી અને સરળ રીતે બની જાય છે. Deepa Rupani -
સાબુદાણા બટાકા ના વડા (Sabudana Potato vada Recipe in Gujarati)
ફરાળ માં સાંજે નું મેનુ બધાં નુ પ્રિય HEMA OZA -
આલુ સાબુદાણા ની વેફર
#આલુ આ રેસીપી ફરાળ માં પણ ખાઈ શકાય છે સ્ટોર કરી ભુખ લાગે ત્યારે તળીને ખાઈ નાસ્તામાં ચા સાથે પણ સરસ લાગે છે Prafulla Ramoliya -
-
સાબુદાણા નો લોટ
#cookpadindia#cookpadgujarati#સાબુદાણાલોટરેસીપી#ફરાળીરેસીપી#સાબુદાણારેસીપીસાબુદાણા ના લોટ ને તૈયાર કરી ધણી બધી રેસીપીઓ બનાવી શકાય છે....આ લોટ એકવાર બનાવી એર ટાઈટ ડબ્બામાં ભરી ને સાચવી શકાય છે...જ્યારે પણ ફરાળી વાનગી બનાવવાની ઈચ્છા થાય ત્યારે આ તૈયાર લોટ નો ઉપયોગ કરી બનાવી શકાય છે. Krishna Dholakia -
ટમેટા પાત્રા
#ટમેટા#પોસ્ટ -1#પાત્રા તો બધાજ બનાવે. મેં થોડી અલગ રીતે બનવ્યા છે. સ્પાઈસી, મસાલેદાર, ચટપટા ટેસ્ટી બનાવ્યા છે. કાંદા ટમેટા નો વઘાર કર્યો છે. Dipika Bhalla -
-
-
બીટ, ટામેટા અને સાબુદાણા ની ચકરી
હેલો ,મિત્રો શિયાળામાં દેશી ટમેટા અને બીટ ખૂબ સારા આવે છે . તો બીટ, ટામેટા અને સાબુદાણાની ચકરી તમારી સાથે શેર કરું છું. આ ચકરી ફરાળમાં લઈ શકાય છે. Falguni Nagadiya -
-
ટમેટા ના ભજીયા
#ટમેટાટમેટા નાં ભજીયા માટે ટમેટા નાની સાઈઝ ના લેવા.. અને કડક લાલ ટમેટાં પસંદ કરવા.. Sunita Vaghela -
મસાલા ગ્રીન ટમેટા (ટોમેટો ભાજા)
#ઇબુક૧#૨૩શિયાળા માં જ્યારે લીલા ટમેટા બજાર માં મળે ત્યારે તેના શાક સંભારા અને ચટણી ની સાથે સાથે બીજું ઘણું બનાવી શકીએ. આજે ટમેટા ને બંગાળી સ્ટાઇલ ના બૈગન ભાજા ની જેમ મારી પસંદગી ના મસાલા સાથે બનાવ્યા છે. Deepa Rupani -
-
-
ટમેટા ની ચટણી
#goldenapron3#Chatney#week4આ ચટણી જલ્દી બને છે ટેસ્ટી છે અને 3 દિવસ ફ્રિજ માં સ્ટોર કરી વાપરી શકો છો Tejal Vijay Thakkar -
ટમેટા ના ભજીયા
નમસ્કાર મિત્રો આજે હુ મારી રેસીપી મા ટમેટા ના ભજીયા મુકીસ#ટમેટા Maya Zakhariya Rachchh -
-
ટમેટા ની ચટણી
#ટમેટાઆ ટામેટા ની ચટણી ખાવાની મજા આવે છે.. વાનગી.. જેવી કે સમોસા, મોમોઝ,કે બાજરી ના રોટલા સાથે પણ સરસ લાગે છે... Sunita Vaghela -
સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
#ff1#ફરાળી રેસીપીઅમારે હવે આખો શ્રાવણ માસ રેવાનો છે એટલે સાંજ પડે એટલે આવી કઈક ફરાળી રેસીપી બનાવીએ તો આજે મેં ફરાળી સાબુદાણા ની ખીચડી બનાવી છે જે દાઢે રહી જાઉં એવી બની છે તો શેર કરું છું Pina Mandaliya -
સાબુદાણા ના વડા (Sabudana Vada Recipe In Gujarati)
#EBWeek15#ff2સાબુદાણા ના વડા ઉપવાસ મા વર્ષો થી ખવાતી ફરાળી વાનગી છે, જે નાસ્તામાં કે ડીનર માં પણ ખાઇ શકાય છે Pinal Patel -
-
-
*પીનટ લાડુ*
પારંપરિક વાનગી અે ભારતીય ગૃહિણીની આગવી ઓળખ છે.અને માતા પાસેથી શીખ્યાનુ ગૌરવ છે. Rajni Sanghavi -
ચીઝ શેવ ટમેટા કેનાપેસ
આ ડીશ હેલ્થી સાથે..દેશી છે..શેવ ટમેટા ના શાક ને ચોખા લોટ ની નાની ભાખરી કેનાપેસ સાથે ટ્વીસ્ટ આપી સવઁ કરી છે..સાથે ચીઝી બનાવી છે..ને શેવ ટમેટા સબ્જી ગુજરાતી ઓની પસંદદીદા પણ છે.#રાઇસ Meghna Sadekar -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10503075
ટિપ્પણીઓ