હરિયાળી સાબુદાણા ખીચડી (Hariyali Sabudana Khichdi Recipe In Gujarati)

Amita Soni @Amita_soni
હરિયાળી સાબુદાણા ખીચડી (Hariyali Sabudana Khichdi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સાબુદાણાને બે થી ત્રણ વાર પાણીથી ધોઈને ત્રણ ચાર કલાક માટે પલાળી રાખો મિક્સર જારમાં કોથમીર અને લીલા મરચા લઈને પીસી લો બાફેલા બટાકા ને કાપી લો શીંગદાણાનો અધકચરો ભૂકો કરી લો
- 2
હવે કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થઇ જાય પછી તેમાં જીરું અને શીંગદાણા નો ભૂકો નાખો પછી તેમાં તૈયાર કરેલી કોથમીર ની પેસ્ટ નાખીને બે મિનિટ માટે સાંતળો
- 3
પછી તેમાં બાફેલા બટાકા મીઠુંઅને સાબુદાણા નાખીને બરાબર મિક્સ કરો ઢાંકણ ઢાંકી સાબુદાણાને થોડીવાર થવા દો
- 4
પછી તેમાં ખાંડ અને લીંબુનો રસ નાખીને મિક્સ કરીને ગેસ બંધ કરી લો
- 5
તૈયાર છે હરિયાલી સાબુદાણા ખીચડી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
હરિયાળી સાબુદાણા ખીચડી (Hariyali Sabudana Khichdi Recipe In Gujarati)
#RC4- સાબુદાણા ની ખીચડી દરેક લોકો ફરાળમાં બનાવે.. અહીં નવીન પ્રકારની ખીચડી બનાવેલ છે.. સ્વાદ માં અલગ લાગતી આ ખીચડી એક વાર જરૂર બનાવવી.. Mauli Mankad -
હરિયાળી સાબુદાણા ખીચડી (Hariyali Sabudana Khichdi Recipe In Gujarati)
#CJM week3#cookpadindia#cookpadgujarati Riddhi Dholakia -
હરિયાળી સાબુદાણા ખીચડી (Hariyali Sabudana Khichdi Recipe In Gujarati)
આજે અગિયારસમાં ડિનરમાં સાબુદાણા ખીચડી તો બને જ પણ કંઈક ટ્વીસ્ટ આપી ગ્રીન મસાલો કરી હરિયાળી સાબુદાણા ખીચડી બનાવી છે. Dr. Pushpa Dixit -
ગ્રીન સાબુદાણા ખીચડી (Green Sabudana Khichdi Recipe In Gujarati)
#CWM1 #Hathimasala#cookpadindia#cookpadgujrati Amita Soni -
સાબુદાણાની ફરાળી ખીચડી (Sabudana Farali Khichdi Recipe In Gujarati)
#FR#cookpadindia#cookpadgujrati Amita Soni -
-
-
હરિયાળી સાબુદાણા ની ખીચડી (Hariyali Sabudana Khichdi Recipe In Gujarati)
નવીન, ટેસ્ટી અને આંખ ને ગમી જાય એવી ફરાળી વાનગી. સાદી સાબુદાણા ની ખીચડી તો બહુ ખાધી, આજે કંઇક નવું ટ્રાય કરી જોઈએ, જે તમને ચોકકસ ભાવશે.#ff1 Bina Samir Telivala -
સાબુદાણાની હરિયાળી ખીચડી (Sabudana Hariyali Khichdi Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpadસાબુદાણા ની હરિયાળી ખીચડી બનાવવા માટે ગ્રીન ચટણી બનાવવી ખાસ જરૂરી છે. આ ગ્રીન ચટણી માં તમામ મસાલા આવી જાય છે તેથી અન્ય ખાસ મસાલા નાખવાની જરૂર પડતી નથી અને કલર પણ સરસ ગ્રીન આવે છે. Neeru Thakkar -
-
-
-
સાબુદાણની ની ખીચડી:(sabudana ખીચડી Recipe in Gujarati)
#WD#Cookpadindia#CookpadgujratiHappy women's day सोनल जयेश सुथार -
સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
#RB9#Week 9#CookpadGujrati#CookpadIndia Brinda Padia -
સાબુદાણાની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
આજે અગિયારસ અને શ્રાવણ માસનો સોમવાર હોવાથી મેં ફરાળમાં સાબુદાણાની ખીચડી બનાવી#cookpadindia#cookpadgujrati#SJR Amita Soni -
હરિયાળી ડ્રાયફ્રુટ ફરાળી સાબુદાણા ની ખીચડી(Hariyali Dryfruit Farali Sabudana Khichdi Recipe In Guja
#MAઆ રેશેપી મેં મારાં મમ્મી પાસે શીખી છે. આમતો બધી રેસીપી મમ્મી પાસે થી શીખી છે. પણ જ્યારે ફાસ્ટ હોય ત્યારે એમ થાય કે શુ બનાવું ત્યારે મમ્મી શેમ રેશેપી માં વેરિયેશન કરતા ને અમારી ફેવરિટ થઈ જાય એ રેશેપી. તો આજે હુ મારાં મમ્મી ની રેશેપી તમારી સાથે શેર કરું છું. 😊😊🙏🙏 Heena Dhorda -
-
સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi recipe in Gujarati)
#MDC#RB5Mother's Day Challenge#cookpadgujaratiમારી મમ્મી ની ફેવરિટ સાબુદાણા ખિચડી...Sonal Gaurav Suthar
-
-
-
-
-
સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
#Cookpadindia#Cookpadgujrati#ff1સાબુદાણા સાગો નામ ના વૃક્ષ માંથી બને છે.આ વૃક્ષ ના મૂળ માંથી ગુંદર જેવો પદાર્થ નીકળે છે તેમાંથી સાબુદાણા તૈયાર કરવા માં આવે છે.તે સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે અને તેમાંથી સારા એવા પ્રમાણમાં એનર્જી મળી રહે છે,માટે આપને ત્યાં ફરાળ માં સાબુદાણા નો ઉપયોગ કરવામાં આવે છે.અમદાવાદ માં ઠેર ઠેર લારી કે ખુમચા પર સાબુદાણા ની ખીચડી બારેમાસ મળી રહે છે .મે અહી એવી જ સાબુદાણા ની ખીચડી બનાવી છે. Bansi Chotaliya Chavda -
-
-
સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
ઉપવાસ એકટાણા માં સાબુદાણા ની ખીચડી બધા ની ફેવરિટ હોય છે.સાબુદાણા એકદમ છૂટ્ટા અને સરસ પલળી જાય તો આ ખીચડી મસ્ત બને છે. Varsha Dave -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16552573
ટિપ્પણીઓ (2)